રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ,…
View More આવાસના ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો સુધારવાની છેલ્લી તકરેલનગરમાં બનશે 4.45 કરોડના ખર્ચે શાકમાર્કેટ, ફૂડઝોન
વોર્ડ નં. 3માં સાધુવાસ્વાણી કુંજરોડ પર આવેલ મનપાના વિશાળ પ્લોટ ઉપર શહેરની પ્રથમ આધુનિક શાકમાર્કેેટ અને ફૂડઝોન બનશે શહેરનો વ્યાપ વધતાની સાથે ઈસ્ટઝોન અને વેસ્ટઝોનમાં…
View More રેલનગરમાં બનશે 4.45 કરોડના ખર્ચે શાકમાર્કેટ, ફૂડઝોનભારતના હુમલામાં કરાચી શેરબજાર પણ ધરાશાયી: ટ્રેડિંગ બંધ કરવું પડ્યું
એક તરફ, પાકિસ્તાન અને પીઓકે પર ભારતના હવાઈ હુમલા પછી પાડોશી દેશ ધ્રૂજી રહ્યો છે, તો બીજી તરફ, ઓપરેશન સિંદૂરની અસર પાકિસ્તાની શેરબજાર પર ઓછી…
View More ભારતના હુમલામાં કરાચી શેરબજાર પણ ધરાશાયી: ટ્રેડિંગ બંધ કરવું પડ્યુંયુદ્ધ ભડક્યું: ભારતના કચ્છ સહિતના લશ્કરી સ્થળો પર પાક.ના હુમલા નિષ્ફળ, વળતા પ્રહારમાં પાક.ની એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત
લાહોર-કરાચી સહિતના મહત્ત્વના શહેરો ઉપર ભારતના ડ્રોન-મિસાઈલ ત્રાટક્યા, કાશ્મીર સરહદે પણ સતત ગોળીબાર કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની આતંકવાદીઓએ હત્યા કર્યા બાદ ભારતે પાક.માં ત્રાસવાદી કેમ્પોનો ખાત્મો…
View More યુદ્ધ ભડક્યું: ભારતના કચ્છ સહિતના લશ્કરી સ્થળો પર પાક.ના હુમલા નિષ્ફળ, વળતા પ્રહારમાં પાક.ની એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્તSC, SEBC વિદ્યાર્થીઓને અપાતા છત્રપતિ શાહુજી મહારાજ ઇનામની રકમમાં વધારો
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ (SC) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના…
View More SC, SEBC વિદ્યાર્થીઓને અપાતા છત્રપતિ શાહુજી મહારાજ ઇનામની રકમમાં વધારોસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની…
View More સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદઘરે સોલાર લગાવનારા 2.91 લાખ ગ્રાહકોને 65.58 કરોડ ચૂકવાશે
આખા વર્ષની બીલ જમા રકમ ચૂકતે કરાશે; આ વર્ષ સોલાર ગ્રાહકોમાં 60.97 ટકાનો વધારો સોલાર યુગમાં હવે દરેક ગ્રાહક વીજળી ઉત્પદ કરીને આર્થિક પગભર પણ…
View More ઘરે સોલાર લગાવનારા 2.91 લાખ ગ્રાહકોને 65.58 કરોડ ચૂકવાશેકચ્છ બોર્ડર નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું
ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થતાં ડ્રોન તૂટી પડ્યા બાદ હાઈટેન્શન લાઈનમાં અથડાયું કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન હાઈટેન્સન લાઈન સાથે અથડાતાં ભારે વિસ્ફોટ…
View More કચ્છ બોર્ડર નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પડાયુંશેરબજારમાં નફાની લાલચે રૂા.11.47 લાખની છેતરપિંડી મામલે જામનગરના શખ્સની ધરપડક
રાજકોટ સાઈબર ક્રાઈમમાં આઠ માસ પૂર્વે નોંધાયેલી ફરિયાદમાં આરોપી ઝડપાયો શહેરના અંબિકા ટાઉનશિપ મેઇન રોડ પરના કૃપાની એપાર્ટમેન્ટમાં રહેતા દીપક જયંતીલાલ પરસાણિયા (ઉ.વ.42) સાથે થયેલી…
View More શેરબજારમાં નફાની લાલચે રૂા.11.47 લાખની છેતરપિંડી મામલે જામનગરના શખ્સની ધરપડકમાલવિયા ચોકમાં દુકાનદારને મિત્રોએ મશ્કરીમાં માર માર્યો
શહેરમાં વિરાણી ચોકમાં રહેતો યુવાન માલવીયા ચોકમાં પોતાની પાન ફાકીની દુકાને હતો ત્યારે મિત્રોએ મશ્કરીમાં માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More માલવિયા ચોકમાં દુકાનદારને મિત્રોએ મશ્કરીમાં માર માર્યો