નંબર પ્લેટ વિના કારમાં પેટ્રોલ ભરવાનો વીડિયો વાઇરલ, ચાલક અને ફિલરમેન સામે પ્રથમ ગુનો નોંધાયો

શહેરમાં નંબર પ્લેટ વગરના અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવા વાહનોને ઇંધણ નહિ આપવાના પોલીસ કમિશ્નરના જાહેરનામાંનો કડક અમલ કરવા સૂચનાઓ હોવા…

View More નંબર પ્લેટ વિના કારમાં પેટ્રોલ ભરવાનો વીડિયો વાઇરલ, ચાલક અને ફિલરમેન સામે પ્રથમ ગુનો નોંધાયો

સાહેબ, અમે ચોરી કરવા આવ્યા’તા આ લોકો અમને મારી નાખશે: પકડાયેલા ચોરે પોલીસને કોલ કર્યો!

જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં એક અત્યંત રસપ્રદ અને અનોખી ચોરીની ઘટના સામે આવી છે. જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરોને સ્થાનિકોની સમયસૂચકતાને કારણે…

View More સાહેબ, અમે ચોરી કરવા આવ્યા’તા આ લોકો અમને મારી નાખશે: પકડાયેલા ચોરે પોલીસને કોલ કર્યો!

ગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે બનેલી રૂૂ. 8 લાખની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી ઘાંટવડીયા ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. ભાઈના લગ્નનો ખર્ચ કાઢવાના ચોરી…

View More ગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડ

શાપરમાં 3 વર્ષના માસૂમને સ્કૂલ બસના ચાલકે કચડી નાખ્યો

શાપરમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો માસુમ બાળક સંધ્યા ટાણે પોતાના ઘરે રમતો હતો. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી સ્કૂલ બસના ચાલકે ત્રણ વર્ષના બાળકને ઠોકરે…

View More શાપરમાં 3 વર્ષના માસૂમને સ્કૂલ બસના ચાલકે કચડી નાખ્યો

ડૂંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

વાંકાનેરમાં રહેતા ખેડૂતનો ડૂંગળીનો પાક નિષ્ફળ જતા રાજકોટ ગ્રાહક અદાલતે બિયારણ કંપનીએ ખેડૂતને રૂા.5 લાખ 7%ના વ્યાજ સાથે અને દાવાના ખર્ચ પેટે રૂા.5 હજાર ચૂકવવા…

View More ડૂંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

ત્રણ ગણાની લાલચે યુવક વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાયો, 3.50 લાખની છેતરપિંડી

જસદણના બળધોઈ ગામમાં રહેતા અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાનને ઊંચા વળતરની લાલચ આપી લાખો રૂૂપિયાની ઠગાઈ કરવા તથા વ્યાજખોરીના ચુંગાલમાં ફસાવી ગેરકાયદેસર રીતે વ્યાજનો…

View More ત્રણ ગણાની લાલચે યુવક વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાયો, 3.50 લાખની છેતરપિંડી

પડધરી નજીક નાનાવડાના ડેમમાં ખનન ઉપર SOGનો દરોડો

રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનન અને પરિવહન સામે પોલીસે લાલ આંખ કરી છે. ગ્રામ્ય એસઓજીની ટીમે પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારના નાનાવડા ગામની સીમમાં સફળ…

View More પડધરી નજીક નાનાવડાના ડેમમાં ખનન ઉપર SOGનો દરોડો

દેશમાં શિક્ષણ વ્યવસ્થા કથળેલી હોવાથી યુવાનો રસ્તા પર ઉતર્યા: પ્રવિણ તોગડિયા

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ જૂનાગઢ શહેરની મુલાકાત લીધી હતી. જોષપુરા સ્થિત ઘોડિયા કોળી સમાજની વાડી ખાતે યોજાયેલી અગત્યની બેઠકમાં મોટી…

View More દેશમાં શિક્ષણ વ્યવસ્થા કથળેલી હોવાથી યુવાનો રસ્તા પર ઉતર્યા: પ્રવિણ તોગડિયા

યુપીના રાજ્યપાલ આનંદીબેને રક્ષાબંધન માટે રજા મૂકી, રાજીનામાની અફવાએ ગામ ગાંડુ થયું!

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત આનંદીબહેન પટેલના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર…

View More યુપીના રાજ્યપાલ આનંદીબેને રક્ષાબંધન માટે રજા મૂકી, રાજીનામાની અફવાએ ગામ ગાંડુ થયું!

મુખ્યમંત્રીની અમેરિકા મુલાકાત: AI અને સેમિકોન્ડક્ટર ક્ષેત્રે નવી ભાગીદારીની શોધ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમેરિકા પહોંચેલા પ્રતિનિધિમંડળે સેન ફ્રાન્સિસ્કોમાં ત્રીજા દિવસે ગૂગલ, માઇક્રોન, પર્પ્લેક્સિટી એઆઇ અને TiE સહિત મોટી ટેક કંપનીઓ અને ઉદ્યોગ જૂથો…

View More મુખ્યમંત્રીની અમેરિકા મુલાકાત: AI અને સેમિકોન્ડક્ટર ક્ષેત્રે નવી ભાગીદારીની શોધ