ભાવનગર શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર અને અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે ભાવનગર જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન…
View More ભાવનગરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા પાસા હેઠળ જેલ હવાલેખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મોપેડની ઠોકરે યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કેશરીસિંહ રામસિંહ જાડેજા નામના 49 વર્ષના યુવાન શુક્રવારે રાત્રિના સમયે વાડીનાર કે.પી.ટી. સર્કલ પાસેથી પાન-મસાલા લઈને પોતાના ઘરે જઈ રહ્યા…
View More ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મોપેડની ઠોકરે યુવાનનું મૃત્યુનવાબંદર મરીન પોલીસમાં નોંધાયેલ ગુજ્સીટોક કેસના ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપ્યા
ગીર સોમનાથ પોલીસે સંગઠિત ગુનાખોરી સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એક્ટ…
View More નવાબંદર મરીન પોલીસમાં નોંધાયેલ ગુજ્સીટોક કેસના ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપ્યાગોંડલના ભંડારિયા ગામે માતા સામે ગાળો બોલનાર મિત્રની મિત્રના હાથે હત્યા
ગોંડલ તાલુકાના ભંડારિયા ગામની સીમમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જમતી વખતે મૃતક લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા દ્વારા…
View More ગોંડલના ભંડારિયા ગામે માતા સામે ગાળો બોલનાર મિત્રની મિત્રના હાથે હત્યાવેરાવળમાં કોળી પરિવારના સામાજિક બહિષ્કારથી વિવાદ
વેરાવળના ભીડીયા કોળી સમાજના બે પરિવારો દ્વારા સામાજિક બહિષ્કાર અંગે જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર ને લેખીત ફરીયાદ કરેલ છે. આ અંગે એક પીડિત પરીવારના…
View More વેરાવળમાં કોળી પરિવારના સામાજિક બહિષ્કારથી વિવાદમાણાવદરમાં બેફામ કાર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે વૃધ્ધાનું કરૂણ મોત
માણાવદરમાં બેફામ ડ્રાઈવિંગને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરના સિનેમા ચોક વિસ્તારમાં આજે બપોરે એક સફેદ કલરની ટાટા પંચ કારના ચાલકે પગપાળા જઈ…
View More માણાવદરમાં બેફામ કાર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે વૃધ્ધાનું કરૂણ મોતક્રૂડ ફરી 96 ડોલરને પાર, શેરબજારમાં દબાણ
આજે સપ્તાહના પ્રથમ દિવસે જિયોપોલિટિકલ પરિસ્થિતિ અને ક્રૂડના ભાવ 90 ડોલરની સપાટીની ઉપર જતા તેમજ આજે ડોલરની સરખામણીમાં રૂૂપિયો વધુ તૂટતા શેરબજારમાં વેચવાલી જોવા મળી…
View More ક્રૂડ ફરી 96 ડોલરને પાર, શેરબજારમાં દબાણસંસદસત્રના પ્રારંભે જ ધમાચકડી: કોક્રોચ પાર્ટીની કૂચ રોકવા લાઠીચાર્જ
શિક્ષણપ્રધાનના રાજીનામાની માંગ સાથે કૂચ રોકવા જબરો પોલીસ બંદોબસ્ત, મેટ્રો સ્ટેશનો બંધ: અનશન સમાપ્ત કરવા વાંગચૂકની પત્નીની શરત નીટ પરીક્ષામાં ગેરરીતી પછી શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના…
View More સંસદસત્રના પ્રારંભે જ ધમાચકડી: કોક્રોચ પાર્ટીની કૂચ રોકવા લાઠીચાર્જશિહોરમાં પિતાએ બાઇક લઇ જવાની ના પાડતા યુવાને આપઘાત વહોરી લીધો
ભાવનગર જિલ્લાના સિહોરની એકતા સોસાયટી વિસ્તારમાં આત્મહત્યાનો બનાવ બનવા પામ્યો છે, જ્યાં માત્ર એક નાની બાબતમાં યુવકે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.એકતા સોસાયટીમાં…
View More શિહોરમાં પિતાએ બાઇક લઇ જવાની ના પાડતા યુવાને આપઘાત વહોરી લીધોમોરબીમાં પરિણીતા ઉપર પતિ સહિતના સાસરિયાનો સિતમ
લીંબડી તાલુકાના વતની અને પરણીને મોરબીના પીપળી ગામે આવેલી 26 વર્ષની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતના સાસરીયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો તેમજ પતિને અન્ય…
View More મોરબીમાં પરિણીતા ઉપર પતિ સહિતના સાસરિયાનો સિતમ