સુરક્ષા મંજૂરી કરાર રદ કરાયા પછી તુર્કીની ગ્રાઉન્ડ હેંડલિંગ કંપનીએ કહયું, તે કોઇ વિદેશી સરકાર સાથે સંકળાયેલી નથી ઇન્ડિયન બ્યુરો ઓફ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા…
View More એર્ડોગનની પુત્રી સાથે સંબંધ નથી: સેલેબીમુંબઇ-હૈદ્રાબાદ સહિત 13 સ્થળે દરોડા: કરોડોની રોકડ, દાગીના જપ્ત
મુંબઈ અને હૈદરાબાદમાં EDએ 13 અલગ અલગ સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, લગભગ 9.04 કરોડ…
View More મુંબઇ-હૈદ્રાબાદ સહિત 13 સ્થળે દરોડા: કરોડોની રોકડ, દાગીના જપ્તપાક.ને ડ્રોન આપનાર તુર્કીએને અમેરિકા 304 મિલિયન ડોલરના મિસાઈલ આપશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો. તુર્કીએ સેંકડો ડ્રોન અને લશ્કરી કાર્યકરો મોકલીને પાકિસ્તાનને ટેકનિકલ અને વ્યૂહાત્મક સહાય…
View More પાક.ને ડ્રોન આપનાર તુર્કીએને અમેરિકા 304 મિલિયન ડોલરના મિસાઈલ આપશેકોડ 8647: ટ્રમ્પની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ
સીઆઈએના પૂર્વ ડિરેકટર સામે શંકાની સોઈ: યુએસ ઈન્ટેલીજન્સ ડિરેકટર તુલસી ગબાર્ડ દ્વારા પુષ્ટિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ટ્રમ્પને મારવા…
View More કોડ 8647: ટ્રમ્પની હત્યાના ષડયંત્રનો પર્દાફાશરંગીલા સોસાયટીમાં પુત્રએ પૌત્રને ઠપકો આપતા દાદીનો આપઘાત
શહેરમાં રંગીલા સોસાયટીમાં વૃદ્ધાએ પોતાના ઘેર ઉપરના માળે છતના હૂકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. પૌત્ર રાત્રે ઘેર…
View More રંગીલા સોસાયટીમાં પુત્રએ પૌત્રને ઠપકો આપતા દાદીનો આપઘાતઅમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને પૂછપરછ માટે પોલીસનું સમન્સ
પાયલને સાક્ષી બનાવવાનો ખેલ રચાયાનો કોંગ્રેસનો આરોપ અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની દૂર થવાનું નામ લઇ રહી નથી. રોજ કોઈ કોઈ નવો વળાંક લેટરકાંડમાં આવે છે.…
View More અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને પૂછપરછ માટે પોલીસનું સમન્સચાલુ વૈશાખે અષાઢના એંધાણ? વધુ સાત દી’ માવઠાની મોકાણ!
હવામાન ખાતાની ગુજરાતભરને પલાળે એવી આગાહી ગુજરાતમાં ભરઉનાળે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી…
View More ચાલુ વૈશાખે અષાઢના એંધાણ? વધુ સાત દી’ માવઠાની મોકાણ!મનપાની શાળાના 1200 શિક્ષકોનો પગાર અટક્યો
ટેક્નિકલ કારણ દર્શાવી તંત્રએ હાથ ઉંચા કરી દેતા શિક્ષકોમાં દેકારો લોકોમાં સરકારી નોકરીનો ભારે ક્રેઝ જોવા મળે છે. કારણ કે, ઉચો અને સમયસર પગાર મળતો…
View More મનપાની શાળાના 1200 શિક્ષકોનો પગાર અટક્યોએરપોર્ટ બહાર પેસેન્જર લેવા બાબતે કેબ અને ખાનગી ટેકસી ચાલકો વચ્ચે માથાકુટ
રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બહાર પેસેન્જર લેવા બાબતે ખાનગી કંપનીના કેબ ચાલકો અને ખાનગી ટ્રાવેલ્સ અને ટેકસી ચાલકો વચ્ચે માથાકુટ ચાલતી હોય અવારનવાર આ મામલે…
View More એરપોર્ટ બહાર પેસેન્જર લેવા બાબતે કેબ અને ખાનગી ટેકસી ચાલકો વચ્ચે માથાકુટમંજૂરી વગર મંડપ નાખનાર 46 આસામીઓને રૂા. 3.63 લાખનો દંડ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજરોજ મંજુરી વગર આદેધડ મંડપ અને છાજલી નાખનાર 46 આસામીઓને રૂા. 3.63 લાખનો દંડ ફટકારી જુદી જુદી જગ્યાએ જાહેર…
View More મંજૂરી વગર મંડપ નાખનાર 46 આસામીઓને રૂા. 3.63 લાખનો દંડ