શહેરમાં નાર્કોટીકસના 32 ગુનામાં કબજે લીધેલ ગાંજો, એમડી, બ્રાઉન સુગર અને કફ શીરપનો કચ્છ ખાતે અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી,…
View More રાજકોટમાંથી પકડાયેલ રૂા.2 કરોડના નશીલા પદાર્થોનો નાશ કરાયોવાયરલ રોગચાળા વચ્ચે ટાઇફોઇડના ત્રણ કેસ, એક કિશોરનો ભોગ લીધો
રાજકોટ શહેરમાં મચ્છર અને પાણી જન્ય રોગચાળાનાં કારણે તાવ, શરદી-ઉધરસ, ઝાડા ઉલટી જેવા કેસો સતત નોંધાઇ રહ્યા છે. જયારે શહેરના ભગવતીપરામાં રહેતા એક કિશોરનો તાવની…
View More વાયરલ રોગચાળા વચ્ચે ટાઇફોઇડના ત્રણ કેસ, એક કિશોરનો ભોગ લીધોડિમોલિશન ભ્રષ્ટાચારમાં ‘સિટ’નો રિપોર્ટ જાહેર કરો: કોંગ્રેસ
રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂૂઆત થતાં જ મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિકતા સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું…
View More ડિમોલિશન ભ્રષ્ટાચારમાં ‘સિટ’નો રિપોર્ટ જાહેર કરો: કોંગ્રેસલેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા 46માંથી 3 કેસમાં FIRના આદેશ
શનિવારના રોજ રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ’લેન્ડ ગ્રેબિંગ કમિટી’ની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ 46 જેટલા કેસો અને અરજીઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી…
View More લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા 46માંથી 3 કેસમાં FIRના આદેશરોડ પહોળો કરવા જમીન સામે જમીન આપવાની જોગવાઇ જ નથી! અત્યાર સુધી અંધેરનગરી જ ચાલી
રાજકોટમાં રસ્તા પહોળા કરવા માટે મનપા સતાની રૂૂએ લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ જે તે રસ્તાને આવરી લેવામા આવે છે. અત્યાર સુધી જેટલા પણ રસ્તા…
View More રોડ પહોળો કરવા જમીન સામે જમીન આપવાની જોગવાઇ જ નથી! અત્યાર સુધી અંધેરનગરી જ ચાલીRMCના 368 પ્લોટમાં દબાણ હોવાનો TPOનો શર્મનાક સ્વીકાર
રાજકોટમાં કોઇ સામાન્ય કે ગરીબ પરિવારની વ્યક્તિ મનપાની મંજૂરી લીધા વગર એક ઇંટ મુકે તો પણ તંત્ર બુલડોઝર લઇને તૂટી પડે છે પણ એ કેવી…
View More RMCના 368 પ્લોટમાં દબાણ હોવાનો TPOનો શર્મનાક સ્વીકારઆવુ તો દેશ આખામાં RMCમાં જ જોવા મળે! આજી રિવર ફ્રન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા 9 વર્ષથી ચાલે છે
આજી રિવર ફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટના નામે શાસક ભાજપ આજે આટલા વર્ષોથી મત લઇ જાય છે. છેલ્લા દોઢ દસકાથી બજેટમાં પણ આ પ્રોજેક્ટ…
View More આવુ તો દેશ આખામાં RMCમાં જ જોવા મળે! આજી રિવર ફ્રન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા 9 વર્ષથી ચાલે છેગેટ પેક સોસાયટીના રહીશો ડ્રેનેજ પ્રશ્ને ક્યા જાય? બિલ્ડરો અને RMC બન્નેએ તરછોડી દીધા
રાજકોટના કોઠારિયા, મવડી, વાવડી જેવા વિકસીત વિસ્તારમાં એક મોટી સમસ્યા એ સામે આવી છે કે, અહીં બનેલી ગેટ પેક સોસાયટીના રહેવાસીઓ પ્રાથમિક સુવિધાને લઇને હાથે…
View More ગેટ પેક સોસાયટીના રહીશો ડ્રેનેજ પ્રશ્ને ક્યા જાય? બિલ્ડરો અને RMC બન્નેએ તરછોડી દીધાપ્રિ-મોન્સૂનનું નાટક; ડ્રેનેજ સફાઇમાં ડાંડાઇ, શાસક-વિપક્ષ બન્નેએ તંત્રને ઘેર્યુ
રાજકોટ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં અધિકરીઓ ઉપર બન્ને છાવણીએથી થયો એકપછી એક સવાલોનો મારો, અધિકારીઓ થયા ગેંગેંફેંફેં રાજકોટમાં માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદ પડે એટલે…
View More પ્રિ-મોન્સૂનનું નાટક; ડ્રેનેજ સફાઇમાં ડાંડાઇ, શાસક-વિપક્ષ બન્નેએ તંત્રને ઘેર્યુઅમિત શાહને મળતા ધર્મેન્દ્ર પ્રધાન: કોક્રોચ પાર્ટીના નેતાઓની નડ્ડા સાથે મુલાકાત: સરકાર એક્શનમાં
સંસદ ભવન કૂચ વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ચોમાસુ સત્રના પહેલા દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી…
View More અમિત શાહને મળતા ધર્મેન્દ્ર પ્રધાન: કોક્રોચ પાર્ટીના નેતાઓની નડ્ડા સાથે મુલાકાત: સરકાર એક્શનમાં