આજના ડિજિટલ યુગમાં બાળકોની ઓનલાઈન સલામતી દરેક માતાપિતા માટે એક મોટી ચિંતા છે. આ ચિંતાને ગંભીરતાથી લેતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)એ એક મહત્વપૂર્ણ…
View More TikTok પર મોટી કાર્યવાહી: બાળકોની પ્રાઈવસી કેસમાં $400 મિલિયનનો દંડબિહારના ચંપારણમાં ગમખ્વાર અકસ્માત: બેકાબુ બસે ૧૮ લોકોને કચડ્યા, ૫ના મોત
બિહારના પશ્ચિમ ચંપારણ (બેતિયા) જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બેતિયા-લૌરિયા મુખ્ય માર્ગ (NH-727) પર એક પુરપાટ ઝડપે આવતી બસે…
View More બિહારના ચંપારણમાં ગમખ્વાર અકસ્માત: બેકાબુ બસે ૧૮ લોકોને કચડ્યા, ૫ના મોતભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક મોત: મૃત્યુઆંક 10એ પહોંચ્યો; 70થી વધુને અસર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું સારવાર દરમિયાન મોત…
View More ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક મોત: મૃત્યુઆંક 10એ પહોંચ્યો; 70થી વધુને અસરલિવ-ઇનમાં રહેતા યુગલના સંબંધ લગ્નસમાન: હાઇકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે, પોતાની સંમતિથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પુખ્ત વયના લોકોના સંબંધને લગ્ન સમાન ગણી શકાય છે. માતા-પિતા, સંબંધીઓ અથવા…
View More લિવ-ઇનમાં રહેતા યુગલના સંબંધ લગ્નસમાન: હાઇકોર્ટખાનગીમાં જાતિવાદી અપશબ્દો એટ્રોસિટી એકટ હેઠળ જાહેર ગુનો નથી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે બંધ રૂૂમમાં જાતિવાદી અપશબ્દોનો આરોપ જાહેર દૃષ્ટિએ ગુનો ગણી શકાય નહીં. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ,…
View More ખાનગીમાં જાતિવાદી અપશબ્દો એટ્રોસિટી એકટ હેઠળ જાહેર ગુનો નથી: સુપ્રીમ કોર્ટRTIથી મળેલા ખાનગી દસ્તાવેજો આપોઆપ પબ્લિક ડોક્યુમેન્ટ નથી બનતા: હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે કોઈ ખાનગી દસ્તાવેજ સરકારી કચેરીમાં સંગ્રહાયેલો હોય અને તેને RTI અધિનિયમ હેઠળ મેળવવામાં આવ્યો હોય, તો…
View More RTIથી મળેલા ખાનગી દસ્તાવેજો આપોઆપ પબ્લિક ડોક્યુમેન્ટ નથી બનતા: હાઈકોર્ટહૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ ચાર જિંદગી કાળના ખપરમાં હોમાઇ
રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં બે યુવાન, પ્રૌઢા અને વાંકાનેરના ખખાણા ગામે આધેડનું હૃદયરોગના…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ ચાર જિંદગી કાળના ખપરમાં હોમાઇRMCના 3 પ્લોટ મેળા માટે આપવા ટેન્ડર, પ્રતિ ચો.મી. રૂા.5ના ભાવથી થશે હરાજી
આગામી મહિને સાતમ આઠમના તહેવારોને અનુલક્ષીને રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રેસકોર્સ મેદાન ખાતે સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ…
View More RMCના 3 પ્લોટ મેળા માટે આપવા ટેન્ડર, પ્રતિ ચો.મી. રૂા.5ના ભાવથી થશે હરાજીગુુજરાત બોર્ડના પાઠય પુસ્તકો એમેઝોન પર વેચાશે
શિક્ષણની સરળતાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ ટેક્સ્ટબુકે એમેઝોન સાથે એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે. આ કરારથી બોર્ડના પાઠ્યપુસ્તકો ઓનલાઇન ઉપલબ્ધ થશે…
View More ગુુજરાત બોર્ડના પાઠય પુસ્તકો એમેઝોન પર વેચાશેતબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા પાસેથી ચાર્જ છીનવાયો
રાજકોટ સ્થિત પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં હાલમાં જ એક જુનિયર તબીબ પર થયેલા ગંભીર હુમલાની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ચકચારી બનાવ અને વહીવટી…
View More તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા પાસેથી ચાર્જ છીનવાયો