રાજકોટમાં પરિણીતા, બે પ્રૌઢ અને એક વૃધ્ધને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો રાજકોટ સહીત રાજયભરમા કોરોનાનાં કહેર વચ્ચે હૃદયરોગનાં હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ…
View More કોરોનાના કહેર વચ્ચે હાર્ટ એટેકનો ઉપાડો: પરિણીતા સહિત ચારના મોતપ્લેનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, કટરથી કાપી પીએમ માટે મોકલાયો
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ગયાં છે. ત્યારે હજી DNA રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે. મૃતકોના…
View More પ્લેનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, કટરથી કાપી પીએમ માટે મોકલાયોખંભાળિયામાં તેલી નદીના પુલ પાસેથી બિનવારસુ હાલતમાં મૃત ભ્રુણ મળી આવ્યું: અરેરાટી
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તાર નજીક આવેલી તેલી નદીના પુલ પાસેથી આજરોજ સવારના સમયે એક ભ્રુણ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જે અંગે પોલીસે…
View More ખંભાળિયામાં તેલી નદીના પુલ પાસેથી બિનવારસુ હાલતમાં મૃત ભ્રુણ મળી આવ્યું: અરેરાટીરાજકોટમાં કામ શોધવા આવેલા શાપરના પ્રૌઢે બેકારીથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ
શાપરમા રહેતા પ્રૌઢ રાજકોટમા કામ શોધવા માટે આવ્યા હતા. પરંતુ કામ નહી મળતા પ્રૌઢે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર…
View More રાજકોટમાં કામ શોધવા આવેલા શાપરના પ્રૌઢે બેકારીથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસમોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યા
મોરબીના સોખડા ગામે નજીક રેબેકા લેમીનેટ કારખાનામાં યુવક ભાભી સાથે ફોન દ્વારા વાતચીત કરતા હોય જે ખબર પડી જતા યુવકે આરોપીને ઠપકો આપતાં જેનું મનદુ:ખ…
View More મોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યાહળવદ તાલુકાના દેવળિયા ગામે સગીરા- યુવકનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત
મુળ વડોદરાની સગીરા અને યુવક ખેતમજૂરી કરતા હતાં હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં સાથે ખેતમજૂરી કરતા મૂળ વડોદરા જિલ્લાના વતની યુવાન અને સગીરાએ વાડીના એંગલ…
View More હળવદ તાલુકાના દેવળિયા ગામે સગીરા- યુવકનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાતવિમાન દુર્ઘટનાનો ભેદ ઉકેલવા રાજ્ય-કેન્દ્રની 17 ટીમો જોતરાઇ
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ છે. દુર્ઘટનાને લઈને 50થી વધુ મુદ્દાની તપાસ હાથ ધરાઈ છે. દિલ્હી એરપોર્ટથી અમદાવાદ…
View More વિમાન દુર્ઘટનાનો ભેદ ઉકેલવા રાજ્ય-કેન્દ્રની 17 ટીમો જોતરાઇમોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાત
યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની અન્ય પુરુષ…
View More મોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાતકાલાવડમાં એડવોકેટ ઇમ્તિયાઝ દોઢિયાની કરપીણ હત્યા
મોડી રાત્રે ઘરનું તાળું ખોલતા હતા ત્યારે ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હત્યારાઓને પકડવા નાકાબંધી કરાઇ, એક શખ્સ સકંજામાં, વકીલ આલમમાં ખળભળાટ જામનગર જિલ્લાના…
View More કાલાવડમાં એડવોકેટ ઇમ્તિયાઝ દોઢિયાની કરપીણ હત્યાશાળા-કોલેજો અને બજાર ઉદ્યોગોએ બંધ પાડી વિજયભાઈને શ્રદ્ધાંજલી અર્પણ કરી
ગુરૂવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાની દૂર્ઘટના બની હતી. આ ઘટનામાં 250થીને વધુ મોત થયા હતાં. આ ગોજારી ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને…
View More શાળા-કોલેજો અને બજાર ઉદ્યોગોએ બંધ પાડી વિજયભાઈને શ્રદ્ધાંજલી અર્પણ કરી