લાંબા સમયની શાંતિ પછી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા વરતાયા છે. ઈરાનની મેથી મારવામાં પડ્યા હોવાથી ભારતને ભૂલી ગયેલા ટ્રમ્પને અચાનક યાદ આવી ગયું હશે…
View More જેનરિક દવાઓ પર ટેરિફ: ટ્રમ્પના ધૂની સ્વભાવની કોઇ દવા નથીદક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ!! સવારથી 108 તાલુકામાં વરસાદ; સુરત, વલસાડ, તાપીમાં જળબંબાકાર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અનેક જીલ્લાઓમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. ઉમરગામ…
View More દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ!! સવારથી 108 તાલુકામાં વરસાદ; સુરત, વલસાડ, તાપીમાં જળબંબાકારઅનંતનાગના લાલચોકમાં કોન્સ્ટેબલની હત્યા કરતા આતંકીઓ: પહેલગામ પછી પહેલી ઘટના
ગયા વર્ષે પહેલગામ હુમલા પછી ખીણમાં પહેલી મોટી આતંકવાદી ઘટના બની, જે બુધવારે અનંતનાગમાં એક આતંકવાદીએ ગોળીબાર કરીને જમ્મુ અને કાશ્મીર પોલીસના એક કોન્સ્ટેબલ પર…
View More અનંતનાગના લાલચોકમાં કોન્સ્ટેબલની હત્યા કરતા આતંકીઓ: પહેલગામ પછી પહેલી ઘટનાશું સરકારે કોઈ ડીલ કરી છે ? બોલવા દેવાની તક ન અપાતાં અખિલેશ સ્પીકર પર બગડ્યા
બુધવારે, NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અંગે લોકસભામાં ભારે હંગામો થયો. જ્યારે સ્પીકરે કોંગ્રેસ અને ભાજપને બોલવાની મંજૂરી આપી, ત્યારે સપા પ્રમુખ…
View More શું સરકારે કોઈ ડીલ કરી છે ? બોલવા દેવાની તક ન અપાતાં અખિલેશ સ્પીકર પર બગડ્યાઅમારો સમય ન બગાડો : વિદ્યાર્થીઓ પર પોલીસ દમનની તત્કાલ સુનાવણીનો ઈનકાર કરતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 20 જુલાઈના રોજ વિદ્યાર્થી વિરોધીઓ પર થયેલા કાર્યવાહી દરમિયાન પોલીસના અતિરેકનો આરોપ લગાવતી અરજીને પોતાની રીતે શરૂૂ કરવાનો અને તાત્કાલિક…
View More અમારો સમય ન બગાડો : વિદ્યાર્થીઓ પર પોલીસ દમનની તત્કાલ સુનાવણીનો ઈનકાર કરતી સુપ્રીમદિલ્હીમાં કોકરોચનો ખોફ; 16 મેટ્રો સ્ટેશન બંધ, વાતચીત માટે સરકાર તૈયાર
પ્રદર્શનકારીઓનો જમાવડો વધતા બંગાળથી ઈછઙઋના બે હજાર જવાનો બોલાવાયા વાંગચૂકના ખબર પૂછવા બે પ્રધાનો પહોંચ્યા, મંત્રણા માટે નોતરું, ડેમેજ કેન્ટ્રોલ માટે કવાયત દેશની શિક્ષણ પ્રણાલી…
View More દિલ્હીમાં કોકરોચનો ખોફ; 16 મેટ્રો સ્ટેશન બંધ, વાતચીત માટે સરકાર તૈયારન રહે બાંસ ના બજેગી બાંસુરી: નીટ કાયમી ધોરણે બંધ કરવા તામિલનાડુના સીએમની માગ
નીટ પેપર લીકને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે, તમિલ સિનેમાના ’થલાપતિ’ વિજય – તેમની પાર્ટી, તમિઝગા વેત્રી કઝગમ (TVK ) દ્વારા – વિદ્યાર્થીઓને ટેકો…
View More ન રહે બાંસ ના બજેગી બાંસુરી: નીટ કાયમી ધોરણે બંધ કરવા તામિલનાડુના સીએમની માગહું પણ કોકરોચ: આંદોલનની આગ ન્યૂયોર્ક, લંડન પહોંચી
દિલ્હીમાં કોક્રોચ પાર્ટીના આંદોલનની આગ હવે દેશના સીમાડા વટાવી ગઇ છે. મંગળવારે ન્યુયોર્કમાં દેખાવો યોજાયા હતા એ પછી લંડનમાં પણ આવા જ એકતા પ્રદર્શનો યોજાઈ…
View More હું પણ કોકરોચ: આંદોલનની આગ ન્યૂયોર્ક, લંડન પહોંચીવધુ બે હાર્ટએટેક : સાયકલ લઇ આંટો મારવા નીકળેલા વૃધ્ધ પડી જતા મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હાર્ટએટેકથી મોત નીજપતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. મવડી પ્લોટમાં રહેતા…
View More વધુ બે હાર્ટએટેક : સાયકલ લઇ આંટો મારવા નીકળેલા વૃધ્ધ પડી જતા મોતજૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને PGVCLના કર્મીને નાલાયક કહેવાનું ભારે પડયું; એક વર્ષની સજા
જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુુજરાત ભાજપ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલ સહિતના લોકો નવ વર્ષ પૂર્વે જૂનાગઢ પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરવા ગયા હતાં…
View More જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને PGVCLના કર્મીને નાલાયક કહેવાનું ભારે પડયું; એક વર્ષની સજા