પાક. પત્રકારના ખુલાસા મુજબ બન્ને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે પાકિસ્તાની પત્રકાર આદિલ રાજાએ, જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓ ઉપર 22 એપ્રિલ 2025ના રોજ થયેલા…
View More પહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકાપૂણેમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 7નાં મોત, 31ને ઈજા
બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા જઈ રહેલી પોલીસવેન પલ્ટી મહારાષ્ટ્રના પુણે શહેરમાં ગઇકાલેની રાત માર્ગ અકસ્માતો માટે કાળ બનીને આવી હતી. બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 7 લોકોના…
View More પૂણેમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 7નાં મોત, 31ને ઈજાલેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગ
ટેક્નિકલ ખામીથી વિમાન પરત: રાયપુરમાં ફલાઇટના દરવાજા ન ખુલ્યા દિલ્હીથી લેહ જતી ફ્લાઇટ 6E2006 ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરી છે. આ પ્લેનમાં 180 મુસાફરો…
View More લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગઇરાનના ક્રિપ્ટો એક્સચેંજમાંથી 90 મિલિયન ડોલરની ચોરી: ઇઝરાયલે શ્રેય લીધો
ક્રિપ્ટો-ટ્રેકિંગ કંપનીઓની પણ સાયબર એટેકને પુષ્ટિ બહુવિધ સ્વતંત્ર ક્રિપ્ટો-ટ્રેકિંગ કંપનીઓ અનુસાર, બુધવારે હેકર્સે ઈરાનના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાંથી આશરે 90 મિલિયન ડોલરની સમકક્ષ રકમ ચોરી…
View More ઇરાનના ક્રિપ્ટો એક્સચેંજમાંથી 90 મિલિયન ડોલરની ચોરી: ઇઝરાયલે શ્રેય લીધોમુનીરે નોબેલ આપવા વકાલત કરતાં ટ્રમ્પ બોલ્યા I LOVE PAKISTAN, મોદી શાનદાર નેતા
ભારત-પાક.યુધ્ધ રોકાવ્યાની વધુ એક વખત મારી ડંફાશ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાનો શ્રેય લીધો હતો, તેમણે પીએમ મોદી અને પાકિસ્તાનના સેના…
View More મુનીરે નોબેલ આપવા વકાલત કરતાં ટ્રમ્પ બોલ્યા I LOVE PAKISTAN, મોદી શાનદાર નેતાઇરાન પર હુમલાની યોજનાને ટ્રમ્પની મંજૂરી, ગમે તે ઘડીએ ત્રાટકશે
જંગમાં ઝુકાવવાની અમેરિકી તૈયારીઓ વચ્ચે ઇઝરાયલનો ઇરાન પર હુમલો જારી: હેવી વોટર પ્લાન્ટ આસપાસના લોકોને વિસ્તાર છોડી જવા ચેતવણી: ઇરાનમાં મરણાંક 639 રાષ્ટ્રપતિ ટ્રમ્પે વરિષ્ઠ…
View More ઇરાન પર હુમલાની યોજનાને ટ્રમ્પની મંજૂરી, ગમે તે ઘડીએ ત્રાટકશેઅભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય સાથે છૂટાછેડા લેશે ?
અભિષેક બચ્ચનની એક ખાસ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર વધુ સક્રિય…
View More અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય સાથે છૂટાછેડા લેશે ?ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ, ગીલ ચોથા અને રિષભ પંત પાંચમા સ્થાને બેટિંગ કરશે
નંબર 3 માટે સાઇ સુદર્શન અને કરૂણ નાયરના નામ ચર્ચામાં, કાલથી શ્રેણીનો પ્રારંભ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં શરૂૂ થનારી પહેલી ટેસ્ટ મેચ માટે હવે…
View More ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ, ગીલ ચોથા અને રિષભ પંત પાંચમા સ્થાને બેટિંગ કરશેBCCIને ઝટકો, કોચી ટસ્કર્સને 538 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ
પૂર્વ IPL ફ્રેન્ચાઈઝી કોચી ટસ્કર્સ કેરળ અને BCCI વચ્ચે ચાલી રહેલા કાનૂની લડાઈમાં વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે…
View More BCCIને ઝટકો, કોચી ટસ્કર્સને 538 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશભારત-પાકિસ્તાનની મહિલા ટીમો 14 જૂને ટકરાશે
મહિલા T-20 વર્લ્ડકપ 2026નું શેડ્યૂલ જાહેર, 12 ટીમો બે ગ્રૂપમાં ટકરાશે, 12 જૂનથી પ્રારંભ ICC દ્વારા ટી-20 વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્લ્ડકપ…
View More ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો 14 જૂને ટકરાશે