શહેરની ભાગોળે જામનગર રોડ પર પરાપીપળીયા ફાટક પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યો કાર ચાલક હડફેટે લઈ ફરાર…
View More પરાપીપળિયા પાસે હિટ એન્ડ રન, કારની ઠોકરે યુવાનનું મોતરાજકોટ કોર્ટ અને હાઈકોર્ટમાં બોંબની ધમકીથી પોલીસ ધંધે લાગી
બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપ તો ઈ-મેલ મળતા બોમ્બ સ્કોડ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં તપાસ કરાઈ પણ કાંઈ મળ્યું નહીં, ઈ-મેલ મોકલનારને શોધવા સાયબર ક્રાઈમની…
View More રાજકોટ કોર્ટ અને હાઈકોર્ટમાં બોંબની ધમકીથી પોલીસ ધંધે લાગી35 લાખના ખર્ચે બનેલો સિવિલ હોસ્પિટલનો નવો ગેઇટ આવતા સપ્તાહથી શરૂ થશે
જોઇન્ટિંગ અને ફિનીશીંગનું ચારેક દિવસનું કામ બાકી: ચાર મહિનામાં તૈયાર થયો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય…
View More 35 લાખના ખર્ચે બનેલો સિવિલ હોસ્પિટલનો નવો ગેઇટ આવતા સપ્તાહથી શરૂ થશેરામનાથ મંદિરની આસપાસની સફાઇની સમીક્ષા કરતા પદાધિકારીઓ
મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષનેતા, શાસક પક્ષ દંડક સાથે અધિકારીઓની જોઇન્ટ વિઝિટ: શ્રધ્ધાઓની સુરૂચિ ભંગ ન થાય માટે વ્યવસ્થા જાળવવા અધિકારીઓને સૂચના રાજકોટ…
View More રામનાથ મંદિરની આસપાસની સફાઇની સમીક્ષા કરતા પદાધિકારીઓરાજકોટ સહિત ચાર મહાનગરોમાં ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધ
ટ્રાફિક સિગ્નલો ઉપર ભિક્ષુકોની વધતી જતી સંખ્યા ખતરારૂપ કર્ણાટક અને મધ્યપ્રદેશની જેમ સરકાર ટૂંક સમયમાં કાયદો લાવશે રાજકોટ સહિત ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા અને…
View More રાજકોટ સહિત ચાર મહાનગરોમાં ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધકોંગ્રેસનો યુ ટર્ન, ભરૂચમાં સલીમ ગુજરાતી પ્રમુખ પદે
ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતા કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી ભરૂૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ એ. અમદાવાદીની નિમણૂકને…
View More કોંગ્રેસનો યુ ટર્ન, ભરૂચમાં સલીમ ગુજરાતી પ્રમુખ પદેઅમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર લોખંડની એંગલ મૂકી ઉથલાવવાનો પ્રયાસ
થોડા સમય પહેલા જ વેરાવળ-અમદાવાદ વચ્ચે શરૂૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદલોડીયા રેલવે સ્ટેશન નજીક ઉથાલવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાનો મામલો…
View More અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર લોખંડની એંગલ મૂકી ઉથલાવવાનો પ્રયાસરાજકોટ આપે વિસાવદરની જીતનો વિજયોત્સવ મનાવ્યો
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો 17 હજારથી વધુ મતોથી વિજય થયો છે. આ જીતથી આપમૌં નવો સંચાર થયો છે…
View More રાજકોટ આપે વિસાવદરની જીતનો વિજયોત્સવ મનાવ્યોહરિયાણાના મુખ્યમંંત્રી સાથે ચેતન રામાણીની શુભેચ્છા મુલાકાત
ગાંધિનગર સર્કીટ હાઉસ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીની શોકસભામા હરિયાણા રાજયના મુખ્યમંત્રી નાયબસીંઘ સૈની, હરિયાણા પ્રદેશ ભાજપ પ્રમુખ મોહનલાલ બાડોલીની શુભેચ્છા મુલાકાત કરતા ગુજરાત પ્રદેશ…
View More હરિયાણાના મુખ્યમંંત્રી સાથે ચેતન રામાણીની શુભેચ્છા મુલાકાતશાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા AIનો ઉપયોગ: 1.68 લાખ છાત્રોની ઓળખ
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર વર્ષ 2002-03થી શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી…
View More શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા AIનો ઉપયોગ: 1.68 લાખ છાત્રોની ઓળખ