પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી. પટેલની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે.માં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ…
View More પ્રભાસપાટણના કનકાઇ માતાજીના મંદિર પાસે જુગાર રમતા 8 ઝડપાયાકેશોદ પાલિકાની ડિમોલિશનની કામગીરી સામે લોકોમાં ભારે રોષ
કેશોદ નગરપાલિકા દ્વારા નદીકાંઠા પુલ પાસે ગાંધીનગર જવાના રસ્તા પર આજે ડીમોલેશન કરવામાં આવ્યું હતું ડીમોલેશન થાય તે પહેલાં અગીયાર લોકો ને આવા ગેરકાયદેસર દબાણ…
View More કેશોદ પાલિકાની ડિમોલિશનની કામગીરી સામે લોકોમાં ભારે રોષકચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છીયતના રંગે રંગાયા મુખ્યમંત્રી
નવા વર્ષની શુભેચ્છા પાઠવી કચ્છી માડુઓ સાથે ઉજવી અષાઢી બીજ: ભુજના હમીરસરકાંઠે 2500થી વધુ કલાકારોએ 62 ફ્લોટ સાથે પોતાની કલાના કામણ પાથરી શ્રોતાઓને કર્યા મંત્ર…
View More કચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છીયતના રંગે રંગાયા મુખ્યમંત્રીઆજે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ
ટેકનિકલ કારણોસર, 29-06-2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ…
View More આજે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદભાવનગરની સર્વોત્તમ ડેરીનાં 25મા સ્થાપનાદિન નિમિત્તે દૂધ ખરીદીમાં રૂા.20નો રેકોડબ્રેક વધારો
ભાવનગરની સર્વોત્તમ ડેરી દ્વારા 24 વર્ષ પૂર્ણ કરી 25માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ઉજવણી કરવામાં આવી છે. સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર. જોષી…
View More ભાવનગરની સર્વોત્તમ ડેરીનાં 25મા સ્થાપનાદિન નિમિત્તે દૂધ ખરીદીમાં રૂા.20નો રેકોડબ્રેક વધારોદ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને હરિયાળી-પુષ્પ શૃંગાર, અન્નકૂટ મનોરથ
દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે શ્રીજીને હરિયાળી સંગ પુષ્પકલિઓથી નિર્મિત વિશિષ્ટ પુષ્પ શૃંગાર મનોરથ યોજાયેલ. આ સાથે ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને હરિયાળી-પુષ્પ શૃંગાર, અન્નકૂટ મનોરથમોરબીમાં કર્મચારીનું બોગસ ખાતું ખોલી કરોડોની હેરાફેરી
ઇન્કમટેકસની નોટિસ આવતા કૌભાંડ ખુલ્યુ, 1.93 કરોડની લેવડ દેવડ થયાનો ઘટસ્ફોટ મોરબીની પેઢીમાં કામ કરતા ઇસમેં નોકરી છોડી દીધી હતી અને ઓફિસમાં રાખેલ ડોક્યુમેન્ટનો ઉપયોગ…
View More મોરબીમાં કર્મચારીનું બોગસ ખાતું ખોલી કરોડોની હેરાફેરીભણાવશે કોણ? 1600 શાળાઓમાં એક જ શિક્ષક !
માત્ર નર્મદા જિલ્લામાં જ 100થી વધુ શાળાઓ હોવાનો આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્ષેપ: સ્માર્ટ કલાસ રૂમ વચ્ચે છાત્રો બહાર વૃક્ષ નીચે બેસી ભણવા મજબૂર રાજ્ય…
View More ભણાવશે કોણ? 1600 શાળાઓમાં એક જ શિક્ષક !ફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકી
વાટાઘાટોને કોઈ સ્થાન નહીં હોવાની ઈરાનની સફાઈ બાદ ટ્રમ્પ બગડ્યા, તહેરાનના યુરેનિયમના કાર્યક્રમ અંગે વ્યક્ત કરી ચિંતા ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધવિરામ થયો છે, પણ શાબ્દિક યુધ્ધ…
View More ફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકીયુએઇથી નાણાં ટ્રાન્સફર કરવા 600 રૂા.ની ફી લાગશે
એનઆરઆઇના ખિસ્સા પર ભારણ વધશે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં વસતા ભારતીયો સહિતના લાખો પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અગ્રણી બેંક અમીરાત…
View More યુએઇથી નાણાં ટ્રાન્સફર કરવા 600 રૂા.ની ફી લાગશે