રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેને…
View More છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદવડાપ્રધાન મોદીએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત, અભિનંદન આપીને ઉત્સાહ વધાર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવકાશમાં ગયેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ શુભાંશુને કહ્યું કે આજે…
View More વડાપ્રધાન મોદીએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત, અભિનંદન આપીને ઉત્સાહ વધાર્યોસદી જુની ટ્રેન કંટ્રોલ સિસ્ટમ અપગ્રેડ કરવા તૈયારીઓ
અકસ્માતો ઘટાડવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા નવી ટેકનોલોજી આધારિત સપોર્ટ સિસ્ટમ વૈશ્ર્વિક ધોરણો સમકક્ષ કરાશે ભારતીય રેલ્વે તેની સદી જૂની ટ્રેન નિયંત્રણ પ્રણાલીઓને ફરીથી ગોઠવવા માટે…
View More સદી જુની ટ્રેન કંટ્રોલ સિસ્ટમ અપગ્રેડ કરવા તૈયારીઓફિલિપાઇન્સમાં 6ની તીવ્રતાવાળો ભુકંપ: જાનહાની, નુકસાની નહીં
ફિલિપાઇન્સના મિંડાનાઓ વિસ્તારમાં શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.0 ની નોંધાઈ છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 4:37વાગ્યે આવ્યો…
View More ફિલિપાઇન્સમાં 6ની તીવ્રતાવાળો ભુકંપ: જાનહાની, નુકસાની નહીંપાક.ના વજીરિસ્તાનમાં સૈન્ય કાફલા પર આત્મઘાતી હુમલો: 13 સૈનિકોનાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન લશ્કરી કાફલા પર ઠોકી દીધું, જેમાં 13 સૈનિકો માર્યા ગયા અને 20…
View More પાક.ના વજીરિસ્તાનમાં સૈન્ય કાફલા પર આત્મઘાતી હુમલો: 13 સૈનિકોનાં મોતબળજબરીથી સેકસ, બચકાં ભર્યા, નખ માર્યા: કોલકાતાના ગેંગરેપની પીડિતાનો તબીબી રિપોર્ટ
દક્ષિણ કોલકત્તા લો કોલેજના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બે વરિષ્ઠ વિદ્યાર્થીઓએ 24 વર્ષીય કાયદાની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. ગેંગરેપનો ભોગ બનેલી…
View More બળજબરીથી સેકસ, બચકાં ભર્યા, નખ માર્યા: કોલકાતાના ગેંગરેપની પીડિતાનો તબીબી રિપોર્ટલંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યું
કોલંબો ડોકયાર્ડમાં હિસ્સો ખરીદયો, નૌકાદળ માટે જહાજો બનાવવામાં મોટી સફળતા મળશે ભારતની અગ્રણી સંરક્ષણ ક્ષેત્રની જાહેર કંપની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડએ શ્રીલંકાના સૌથી મોટા…
View More લંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યુંબિહારથી થશે મોબાઇલ દ્વારા મતદાનનો પ્રયોગ
છ નગરપરિષદોની ચૂંટણીમાં અશક્ત મતદારો માટે સુવિધા: મોબાઇલ ફોન ન ધરાવતા લોકો ચૂંટણી પંચની વેબસાઇટ પર ઇ-વોટ આપી શકશે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદાન અંગે…
View More બિહારથી થશે મોબાઇલ દ્વારા મતદાનનો પ્રયોગભારત પોતાના તમામ વેપાર અવરોધો દુર કરવા તૈયાર છે: ટ્રમ્પનો પુનરોચ્ચાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સાથેના વેપાર સોદા વિશે પોતાનો મુદ્દો પુનરાવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે ભારત સાથે ટૂંક સમયમાં ખૂબ જ…
View More ભારત પોતાના તમામ વેપાર અવરોધો દુર કરવા તૈયાર છે: ટ્રમ્પનો પુનરોચ્ચારદોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોત
રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, એકની એક પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યરભરમાં માતા-પિતાની બેદરકારીના કારણે માસુમ બાળકોના મોત નીપજ્યા હોવાની અનેક ઘટનાઓ…
View More દોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોત