સગીરને બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો પણ સારવાર કારગત ન નિવડી; પરિવાર શોકમગ્ન રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો બેકાબુ થયો હોય તેમ જીવલેણ બન્યો…
View More રાજકોટમાં રોગચાળો બેકાબુ: ઝાડા-ઉલટીએ ધો.11ના વિદ્યાર્થીનો ભોગ લીધોભગવાનની સાક્ષીએ લગ્ન બાદ ભરણપોષણ મળે કે નહીં? હાઇકોર્ટે ફેમિલી કોર્ટને કેસ પરત મોકલ્યો
રસપ્રદ કેસમાં બંન્ને પક્ષોને પોતાના પુરાવા રજૂ કરવાની તક આપી જૂનાગઢની ફેમિલી કોર્ટમાં 2011માં એક પત્નીએ પોતાના પતિ સામે ભરણપોષણની અરજી દાખલ કરી હતી, જેને…
View More ભગવાનની સાક્ષીએ લગ્ન બાદ ભરણપોષણ મળે કે નહીં? હાઇકોર્ટે ફેમિલી કોર્ટને કેસ પરત મોકલ્યોભુજના કેરામાં 27.19 લાખનો દારૂ મુકી બુટલેગરો ફરાર
પોલીસ ત્રાટકતા ભાગાભાગી, 2196 દારૂની બોટલ સહિત 34.19 લાખનો મુદ્દામાલ જપ્ત હજુ આઠેક દિવસ પૂર્વે જ રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ કેરામાં જડેશ્વર પાસે કુખ્યાત બુટલેગર…
View More ભુજના કેરામાં 27.19 લાખનો દારૂ મુકી બુટલેગરો ફરારસુરેન્દ્રનગરમાં પ્રેમિકાએ બેવફાઈ કરતાં પ્રેમીનો આપઘાતનો પ્રયાસ
અન્ય યુવક સાથે પ્રેમિકાને જોઈ જતાં ઝેર પી લેનાર યુવાનને સારવારમાં ખસેડાયો સુરેન્દ્રનગરમાં પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ જતાં પ્રેમિ ભાંગી પડયો હતો. પ્રેમિકાએ બેવફાઈ…
View More સુરેન્દ્રનગરમાં પ્રેમિકાએ બેવફાઈ કરતાં પ્રેમીનો આપઘાતનો પ્રયાસગુજરાતમાં ચરબીવાળા ખોરાકનું સેવન 12 વર્ષમાં 30 ટકા વધ્યું
ખાધુ પીધુ ખભ્ભે આવશે તીખ્ખુ તમતમતું, તળેલું અને ઘી-બટરવાળા ખોરાકથી ગુજરાતીઓ દરરોજ 89.3 ગ્રામ ફેટ ભેગું કરે છે, પ્રોટીનયુકત આહાર લેવામાં પણ વધારો ગુજરાતનાં વિકાસની…
View More ગુજરાતમાં ચરબીવાળા ખોરાકનું સેવન 12 વર્ષમાં 30 ટકા વધ્યુંલોધિકાના દેવળા ગામે 5.50 લાખની ચોરી કરનાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો સાગ્રીત ઝડપાયો
ત્રણ સાગ્રીતો સાથે મળી અમદાવાદ, ભાવનગર, જામનગર અને અમરેલીમાં ચોરીમાં સંડોવણી લોધીકાના દેવળા ગામે આવેલી કામધેનુ પોલીપ્લાસ્ટ નામની કંપનીમાં સ્થિત ઓફિસમાંથી રૂૂા.5.50 લાખની રોકડની ચોરીનો…
View More લોધિકાના દેવળા ગામે 5.50 લાખની ચોરી કરનાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો સાગ્રીત ઝડપાયોવલસાડ જિલ્લામાં હત્યા, લૂંટ અને દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ 30 શખ્સોને પકડવા દેશભરમાં ખાસ ઓપરેશન
રેન્જ આઇજી પ્રેમવિરસિંહના નિરીક્ષણમાં બનેલી ખાસ ટીમોએ ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં પાડેલા દરોડા ગુજરાતમાં ગુનો કર્યા પછી ગુનેગારો ફરાર થઈ જાય અને તે પોલીસ પકડથી…
View More વલસાડ જિલ્લામાં હત્યા, લૂંટ અને દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ 30 શખ્સોને પકડવા દેશભરમાં ખાસ ઓપરેશનબોટાદના લીંબોડા ગામે મનરેગામાં કૌભાંડ, 1.82 લાખની ઉચાપત
ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ બાદ જિલ્લા પંચાયતે તપાસ શરૂ કરી હતી: સાત સરકારી કર્મચારી સહિત 17 શખ્સો સામે ફરિયાદ રાજ્યમાં બેથી વધુ સ્થળોએ બહાર આવેલાં મનરેગા…
View More બોટાદના લીંબોડા ગામે મનરેગામાં કૌભાંડ, 1.82 લાખની ઉચાપતકોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત: ત્રણ નિર્દોષ જાહેર
મ.કૃ.ભાવ.યુનિ.માં નવા એક્ટના અમલીકરણ સાથે ગત ફેબુ્ર.થી મે માસ દરમિયાન યોજાયેલી સ્નાતક, અનુસ્નાતક પરીક્ષામાં ગેરરીતિ આચરતાં ઝડપાયેલાં 90 પૈકી 87 વિદ્યાર્થીને દોષિત જાહેર કરી તમામને…
View More કોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત: ત્રણ નિર્દોષ જાહેરજામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં સાત વર્ષ પૂર્વે એક પરિણીતાએ આત્મહત્યા કરી હતી. આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતાં અદાલતે આરોપી પતિ…
View More જામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલ