અમદાવાદથી કેજરીવાલની હાજરીમાં ‘આપ’ના ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો પ્રારંભ આમ આદમી પાર્ટીએ છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ જિલ્લામાં મનરેગાનું કરોડો રૂૂપિયાનું કૌભાંડ બહાર આવી રહ્યું…
View More મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ ન થાય તો 10 દિવસ બાદ આંદોલનની ‘આપ’ની ચિમકીનેશનલ હાઈ-વે ઓથોરિટીની કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ
પ્રોજેકટ ડાયરેકટરના પૂતળાનું દહન, ભ્રષ્ટાચાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર રાજકોટ-ગોંડલ હાઈ-વેના કામમાં ધાંધિયાથી લાખો વાહન ચાલકોને પારાવાર હાડમારી, અધૂરા કામે ટોલટેકસના ઉઘરાણા સામે આક્રોશ રાજકોટ-જેતપુર નેશનલ…
View More નેશનલ હાઈ-વે ઓથોરિટીની કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલઅયોધ્યા ચોક પાસે ભાઈની ઓફિસમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે આવેલી ભાઈની ઓફિસમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…
View More અયોધ્યા ચોક પાસે ભાઈની ઓફિસમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતઅષાઢી બીજે રાજકોટમાં 306 ભટભટિયા, 75 કાર વેચાઈ
કોર્પોરેશનને 1.13 કરોડની શૂકનવંતી આવક, અન્ય કેટેગરીના 61 વાહનોનું વેચાણ વણજોયા મુહર્ત અષાઢી બીજે લોકોએ વાહનો અને સોનાની ખરીદી મોટા પાયે કરી હતી. જેના પગલે…
View More અષાઢી બીજે રાજકોટમાં 306 ભટભટિયા, 75 કાર વેચાઈરાજકોટમાં નવા સરકારી વકીલોની તાત્કાલિક નિમણૂક કરવા ધારાશાસ્ત્રીઓની માંગ
રાજકોટમાં નવા સરકારી વકીલોની તાત્કાલીક નીમણુંક કરવા વકીલો દ્વારા મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સહીતનાને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના કાયદા મંત્રાલય દ્વારા…
View More રાજકોટમાં નવા સરકારી વકીલોની તાત્કાલિક નિમણૂક કરવા ધારાશાસ્ત્રીઓની માંગમનપાની સ્ટેન્ડિંગમાં બઘડાટી: ડે. કમિશનરોને ઓફિસ છોડી ફિલ્ડમાં દોડવા કડક સૂચના
સ્ટેન્ડિંગમાં બે દરખાસ્ત પેન્ડિંગ, ગાંડીવેલનું કામ સંતોષકારક ન થતાં હવે રિટેન્ડર કરી નવી એજન્સીને કામ સોંપાશે મીડિયા અહેવાલોની નોંધ લઈ તાત્કાલિક ધોરણે કામ કરો, તમામ…
View More મનપાની સ્ટેન્ડિંગમાં બઘડાટી: ડે. કમિશનરોને ઓફિસ છોડી ફિલ્ડમાં દોડવા કડક સૂચનાદૂધ, દહીંથી લઈને આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી!! સરકાર GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારીમાં
ટૂંક સમયમાં GST કાઉન્સિલ મોટી જાહેરાતો કરી શકે છે. GST કાઉન્સિલની બેઠકમાં 12% GST ટેક્સ સ્લેબ નાબૂદ થઈ શકે છે. જેના કારણે સામાન્ય માણસની રોજિંદી…
View More દૂધ, દહીંથી લઈને આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી!! સરકાર GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારીમાંઅમદાવાદ વિમાન દુર્ઘટના: ડબલ એન્જિન ફેઇલ કે ટેકનીકલ ખામી??? તપાસમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં એક નવી અપડેટ આવી છે. બ્લૂમબર્ગના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાના પાઇલટ્સે ફ્લાઇટ…
View More અમદાવાદ વિમાન દુર્ઘટના: ડબલ એન્જિન ફેઇલ કે ટેકનીકલ ખામી??? તપાસમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામેમોરબીમાં રૂા.15 હજારની ઓનલાઇન કુર્તીઓ મંગાવી, આવ્યું: એક જૂનું પેન્ટ
ઓનલાઈન ખરીદીની સાથે ઓનલાઈન ચીટીંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે છાશવારે ઓનલાઈન ખરીદીના નામે છેતરપીંડીના બનાવો સામે આવતા હોય છે જેમાં મોરબીના મહેન્દ્રનગર ગામના યુવાને…
View More મોરબીમાં રૂા.15 હજારની ઓનલાઇન કુર્તીઓ મંગાવી, આવ્યું: એક જૂનું પેન્ટભાવનગર જિલ્લામાં ખેતમજૂરના નામે કરોડોની ટેક્ષ ચોરી
તળાજાના રત્નકલાકાર સહિત ત્રણને 37 કરોડના બેન્ક વ્યવહારોની નોટિસ મળતા સમગ્ર કૌભાંડ ખુલ્યું: બેન્ક લોનના નામે આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ મેળવી બેન્ક એકાઉન્ટ ખોલી નાખ્યા…
View More ભાવનગર જિલ્લામાં ખેતમજૂરના નામે કરોડોની ટેક્ષ ચોરી