વાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા સરવાજીત ભગત રામ ઉ.39 નામના યુવાને સાંજે છ વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.આ મામલે તાલુકા પોલીસ કારણ જાણવા…
View More વિશ્ર્વકર્મા સોસાયટીના યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંકારખાનેદાર અને ભત્રીજાનું અપહરણ કરી ખંડણી પડાવનાર ટોળકી ઝડપાઈ
કાકા-ભત્રીજાને એમઓયુ કરવા પટના બોલાવી અપહરણ કરનાર 6 આરોપીની 7 દિવસના રિમાન્ડ ઉપર પૂછપરછ રાજકોટના કારખાનેદાર કાકા-ભત્રીજાને પટના બોલાવી અપહરણ કરી રૂૂ.2.50 લાખ ખંડણી માંગનાર…
View More કારખાનેદાર અને ભત્રીજાનું અપહરણ કરી ખંડણી પડાવનાર ટોળકી ઝડપાઈરૂદ્ર ટીએમટી સળિયાનું ભળતા નામે વેચાણ કરી કોપી રાઈટનો ભંગ કરતાં CID ક્રાઈમમાં ફરિયાદ
વાંકાનેરના જાલીડા ગામે અજય સ્ટીલ નામની ફેકટરીમાં દરોડો : 32.30 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના જાલીડા ગામે આવેલી ફેકટરીમાં ભાવનગરની રૂદ્ર ટીએમટી કંપનીના સળીયાનું ભળતા નામથી…
View More રૂદ્ર ટીએમટી સળિયાનું ભળતા નામે વેચાણ કરી કોપી રાઈટનો ભંગ કરતાં CID ક્રાઈમમાં ફરિયાદ898 પાનના ગલ્લા-684 ચાની લારી-488 મેડિકલમાં ચેકિંગ, 7 સ્થળે ગાંજો મળ્યો
નશાના કાળા કારોબાર ઉપર રોક લગાવવા પોલીસની સજિર્કલ સ્ટ્રાઈક, જાહેરમાં બીડી, સિગરેટ ફૂંકતા 324 ઝડપાયા વિકાસ જનરલ સ્ટોરમાંથી રૂા. 1.46 લાખની નશાયુકત ગોળીઓ સાથે વેપારીની…
View More 898 પાનના ગલ્લા-684 ચાની લારી-488 મેડિકલમાં ચેકિંગ, 7 સ્થળે ગાંજો મળ્યોસગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુનામાં બે આરોપીને શંકાનો લાભ આપતી અદાલત
રાજકોટની નામાંકિત હોટલમાં પોલીસ અને મુંબઇની એનજીઓ ટીમે દરોડો પાડી બંનેને ઝડપી લીધા’તા રાજકોટ પોલીસ અને મુંબઈની એનજીઓ પ્રોજેકટ કલકીની સંયુક્ત રેઈડ દરમ્યાન સદરની હોટલમાં…
View More સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુનામાં બે આરોપીને શંકાનો લાભ આપતી અદાલતવિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રવિ પાર્કમાંથી 922 વિદેશી દારૂૂની બોટલો સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં દારૂૂ કુખ્યાત શખ્સે વેચાણ અર્થે ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું. જે…
View More વિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટપાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલત
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ ગોકુલનગરમાં પાડોશી પરિવાર ઉપર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલી માતા-પુત્રીની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી…
View More પાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલતસુરતના એક હજાર કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં IT વિભાગની એન્ટ્રી
સુરતના એક બિલ્ડરની ઓફિસમાં રાઉન્ડ ધી ક્લોક ડબ્બા ટ્રેડિંગ અને તમામ પ્રકારની ગેમ પરના સટ્ટાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરીને 1000 કરોડ રૂૂપિયાના ડબ્બા ટ્રેડિંગની વિગતો…
View More સુરતના એક હજાર કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં IT વિભાગની એન્ટ્રીરાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 10 અને 11 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી…
View More રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહીયાત્રાધામ વીરપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું
આજે સમગ્ર રાજ્ય ભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાય છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્યાં સંત જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું અનેરૂૂ મહત્વ હોય…
View More યાત્રાધામ વીરપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું