જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી યુ વી ટૂર કેરિયર ક્ધસલ્ટન્સી નામની પેઢી દ્વારા વિદેશ મોકલવાની લાલચ આપી 31 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ…
View More વિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇકોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરાર
ગીર સોમનાથની ટીમે કોડીનાર પંથકમાં દારૂૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી કરી છે. એલસીબીએ દરોડો પાડીને 215 બોટલ વિદેશી દારૂૂ અને 66 ટીન બિયર જપ્ત…
View More કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરારપરિણીતાના આપઘાત બાદ સહેલીનો વીડિયો બનાવી આપઘાત
ખંભાળિયાના આથમણા બારા ગામની ચકચારી ઘટના, બદનામી કરનાર મહિલાઓ સહિત સાત સામે ગુનો નોંધાયો ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતી એક યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો…
View More પરિણીતાના આપઘાત બાદ સહેલીનો વીડિયો બનાવી આપઘાતભાવનગરના કરચલિયાપરામાં યુવકના ઘરમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાખ્યુ
સામું જોવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ આચરેલું કૃત્ય, પોલીસ ફરિયાદ નોંધાઈ ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા યુવકનું બાઈક સળગાવી તથા ઘરમાં તોડફોડ કરી નુકસાન…
View More ભાવનગરના કરચલિયાપરામાં યુવકના ઘરમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાખ્યુટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાનનો આપઘાત
ગોંડલ નાં ગુંદાળા ફાટક થી થોડે દુર બપોર નાં સુમારે વેરાવળ થી બાંદ્રા જઇ રહેલી ટ્રેન હેઠળ અજાણ્યા યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.બનાવ નાં…
View More ટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાનનો આપઘાતવાંકાનેરના ભંગાર રોડ રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓ બાબતે કોંગ્રેસનું આવેદન
વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા તા.17/07/2025 ગુરૂૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય…
View More વાંકાનેરના ભંગાર રોડ રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓ બાબતે કોંગ્રેસનું આવેદનજૂનાગઢ ભવનાથ મંદિર મહંતના પવિત્ર પદ પર રાજકીય ઓછાયો
ડે.મેયર, હરીગીરીના સમર્થનમાં જ્યારે ધારાસભ્યએ ગાદીના સોંપવા કલેકટરને લખ્યા પત્રો જૂનાગઢ હાલ ભવનાથ મંદિરના મહંતની મુદ્દત પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવા…
View More જૂનાગઢ ભવનાથ મંદિર મહંતના પવિત્ર પદ પર રાજકીય ઓછાયોવેરાવળમાં મેઘરાજાને રિઝવવા વેપારીઓ દ્વારા યોજાઇ પદયાત્રા
વેરાવળ થી સોમનાથ સુધી સાત કિમીની પદયાત્રા જથ્થાબંધ અનાજ કરિયાણા વેપારી એસો. મંડળના વેપારીઓએ કરી હતી. સોમનાથ પહોંચીને મેઘરાજા મન મૂકીને વ્હાલ વરસાવે તેવી પ્રાર્થના…
View More વેરાવળમાં મેઘરાજાને રિઝવવા વેપારીઓ દ્વારા યોજાઇ પદયાત્રાસોમનાથ-ભાવનગર હાઇવેના જર્જરિત પુલ પર નવો રોડ બનાવી દેવાયો
નવો પુલ ન બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં ભોપાળુ ખુલ્યું ગુજરાતના સોમનાથથી ભાવનગર સુધી 3,500 કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત નેશનલ હાઈવેના…
View More સોમનાથ-ભાવનગર હાઇવેના જર્જરિત પુલ પર નવો રોડ બનાવી દેવાયોહળવદમાં પણ મોરબીવાળી, લોકો દ્વારા રસ્તાના પ્રશ્ર્ને ચક્કાજામ
હળવદ શહેર મધ્યમાં આવેલ હરીનગર સોસાયટી ના લોકો છેલ્લા ઘણા દિવસો થી દૂષિત પાણી ની સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં…
View More હળવદમાં પણ મોરબીવાળી, લોકો દ્વારા રસ્તાના પ્રશ્ર્ને ચક્કાજામ