દેશભરના 60 એરપોર્ટ પર હાથ ધરાયેલા વ્યાપક ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં જામનગર એરપોર્ટે ગુજરાતમાં બીજા ક્રમે અને ભારતમાં 11મા ક્રમે રહીને નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. 5…
View More જામનગર એરપોર્ટ મુસાફરોને સુવિધા આપવામાં દેશમાં 11માં સ્થાનેપત્નીના ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરનાર પતિની ધરપકડ
જામનગરમાં ગુલાબનગર નજીક પ્રભાત નગર વિસ્તારમાં પત્ની ના ગર્ભ માં રહેલા બાળક ને પતાવી નાખનાર પતિની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેણે…
View More પત્નીના ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરનાર પતિની ધરપકડકાલાવડ નાકા બહારના જોખમી પુલ પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ
જામનગરના કાલાવડનાકા બહારનો મુખ્ય પુલ કે જે જર્જરિત અને જોખમી બની ગયો હોવાથી જામનગર મહા નગરપાલિકાના કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડીને આ પૂલ…
View More કાલાવડ નાકા બહારના જોખમી પુલ પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધસાંસદ અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓના સોસાયટીના રસ્તા બિસ્માર
જામનગર શહેરના પોષ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી સ્થાનિક લોકો ત્રાસદી જેવી પરિસ્થિતિ અનુભવી રહ્યા છે. જે વિસ્તારના લોકો મહાપાલિકાને સૌથી વધુ કરેવરા મનપાની તીજોરીમાં આપે…
View More સાંસદ અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓના સોસાયટીના રસ્તા બિસ્મારશ્રાવણી લોકમેળા માટેના ઓનલાઇન અને ઓફલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ
જામનગર મહાનગરપાલિકા દ્વારા 15 દિવસ માટે પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી લોકમેળા માટેના ટેન્ડરની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે, જેમાં કુલ 43 પ્લોટ ના ટેન્ડર ઇસ્યુ…
View More શ્રાવણી લોકમેળા માટેના ઓનલાઇન અને ઓફલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇજૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇ
રૂા.3.52 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, અન્ય સામે ગુનો નોંધવા તજવીજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના ઇગ્લીશ દારૂૂની બોટલ નંગ.277, કિ.રૂૂા.3,42,160 તથા અન્ય…
View More જૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર મધ્યરાત્રિના સમયે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પસાર થઈ રહેલી એક મોટરકારમાં ચેકિંગ દરમિયાન પોલીસને રૂૂપિયા પોણા બે લાખ જેટલી કિંમતનો…
View More ખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાભુજના માધાપરની હોટેલમાં કલરકામ કરતી વેળાએ વીજશોક લાગતા બેનાં મોત
ભુજ-માધાપર ધોરીમાર્ગ પરની હોટલમાં ગઈકાલ સાંજે કડિયાકામ અને ક્લરકામ કરતી વેળાએ મજૂરો ભારે વીજળીની લાઇનના સંપર્કમાં આવતાં બે મજૂરનાં મોત નિપજ્યા હતા, જ્યારે એક કામદાર…
View More ભુજના માધાપરની હોટેલમાં કલરકામ કરતી વેળાએ વીજશોક લાગતા બેનાં મોતઉપલેટાના કુંઢેચ ગામે ચેકડેમના કારણે ખેતરોનું ધોવાણ
સમયસર દીવાલ નહીં બને તો 200થી વધુ ખેતરોમાં પાણી ફરી વળવાનો ભય ઉપલેટા તાલુકાના કુંઢેચ ગામની ભાદર નદીમાં ચેકડેમ પાસે આવેલ ખેડૂતો છેલ્લા એક વર્ષથી…
View More ઉપલેટાના કુંઢેચ ગામે ચેકડેમના કારણે ખેતરોનું ધોવાણથાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. તરણેતર બાયપાસ નજીક સિરામિક ફેક્ટરી પાસે દારૂૂના કટિંગ દરમિયાન ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં…
View More થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ