અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી માટે વર્ચસ્વની લડાઈમાં બન્ને જૂથ વચ્ચે ફરી શાબ્દિક બોલાચાલી

પોલીસ બંદોબસ્ત વચ્ચે પી.ટી. જાડેજાએ આરતી કર્યા બાદ સામે જુથે બીજી વખત આરતી કરી બિગબજાર પાછળ સાંઈભાબા સોસાયટી મેઈન રોડ પર આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં…

View More અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી માટે વર્ચસ્વની લડાઈમાં બન્ને જૂથ વચ્ચે ફરી શાબ્દિક બોલાચાલી

ગુજસીટોકના ગુનામાં નામચીન રમેશ રાણા મકવાણાની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ

શહેરમાં આવેલા નાના મવા વિસ્તારમાં રહેતા અને બીલ્ડીંગ મટીરીયલના વેપાર સાથે સંકળાયેલા રમેશ રાણાભાઈ મકવાણા સહિતની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી…

View More ગુજસીટોકના ગુનામાં નામચીન રમેશ રાણા મકવાણાની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ

NRI પાર્કમાં 20 વર્ષ જૂના બે વૃક્ષોની નિર્દયી કતલ

રાજકોટ સહિત ગુજરાતમાં ગ્રીનકવર ઘટી રહ્યું હોવાથી સરકારથી માંડી સામાજિક સંસ્થાઓ વૃક્ષારોપણ માટે ઝુંબેશ ચલાવી રહી છે અને લોક જાગૃતિ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ…

View More NRI પાર્કમાં 20 વર્ષ જૂના બે વૃક્ષોની નિર્દયી કતલ

સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચ્યો શક્તિમાન

શક્તિમાન તરીકે ભારે લોકપ્રિયતા મેળવનાર મુકેશ ખન્નાએ હાલમાં ગુજરાતના કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે મુલાકાત લીધી…

View More સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચ્યો શક્તિમાન

અમૂલના વા. ચેરમેનપદે ગોરધન ધામેલિયાની નિમણૂક

  પ્રથમ વખત સૌરાષ્ટ્રને હોદો મળ્યો, ચેરમેન તરીકે અશોક ચૌધરી સુકાન સંભાળશે મુખ્યમંત્રી અને ભાજપના સંગઠનમંત્રી સુધી મામલો પહોંચ્યા બાદ કોકડુ ઉકેલાયું ગુજરાતની તમામ સહકારી…

View More અમૂલના વા. ચેરમેનપદે ગોરધન ધામેલિયાની નિમણૂક

ચૈતર વસાવાનો જેલવાસ વધુ લંબાયો, 5 ઓગસ્ટે સુનાવણી

દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના…

View More ચૈતર વસાવાનો જેલવાસ વધુ લંબાયો, 5 ઓગસ્ટે સુનાવણી

બોલના મના હૈ, બૂટલેગરને ત્યાં રેડ કરનાર પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ

ગુજરાત ભાજપમાં હવે ‘બોલના મના હૈ’ જેવી સ્થિતી જોવા મળી રહી છે. સરકારની નિષ્ફળતા કે, ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવનાર કાર્યકર્તા કે નેતાઓને શિસ્તના નામે બહારનો…

View More બોલના મના હૈ, બૂટલેગરને ત્યાં રેડ કરનાર પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ

અમદાવાદ એરપોર્ટ અને સુરતની બે અગ્રણી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આજે ગુજરાતના બે શહેરને ધમકી ભર્યાં મેઇલ મળ્યાં છે. અમદાવાદ એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો સુરતની બે સ્કૂલને પણ આવો જ ધમકી…

View More અમદાવાદ એરપોર્ટ અને સુરતની બે અગ્રણી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી

સૌરાષ્ટ્રના પ્રથમ ક્ધવેન્શન અને એક્ઝિબિશન સેન્ટરને મંજૂરી

સ્વણિર્મ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પ્રથમ તબક્કા માટે રૂા.25 કરોડ સરકાર ચૂકવશે કુલ ખર્ચ પૈકી 25 ટકા મનપા અને 50 ટકા રકમ પીપીપી…

View More સૌરાષ્ટ્રના પ્રથમ ક્ધવેન્શન અને એક્ઝિબિશન સેન્ટરને મંજૂરી

ગાંધીનગરમાં પીજી હોસ્ટેલ ચલાવતા રાજકોટના યુવકનું હાર્ટએટેકથી મોત

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક ઘટનામાં ગાંધીનગરમાં પીજી ચલાવતા રાજકોટના યુવકનું…

View More ગાંધીનગરમાં પીજી હોસ્ટેલ ચલાવતા રાજકોટના યુવકનું હાર્ટએટેકથી મોત