આજથી 5 દિ’ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર અન્ય વિસ્તારમાં હળવાથી-મધ્યમ વરસાદ પડશે ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે! હવામાન વિભાગે આગામી પાંચ દિવસ એટલે કે 26…

View More આજથી 5 દિ’ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

શેરબજારમાં રોકાણના બહાને રાજકોટના પ્રૌઢ સાથે 49.80 લાખની ઠગાઇ

વોટ્સએપ ગ્રુપમાં એડ થયા બાદ કયાં શેર કયારે ખરીદવા, કયારે વેંચવાના? તે માહિતી અપાતી હતી આજકાલ સાયબર ફ્રોડનાં અનેક કિસ્સાઓ પ્રકાશમા આવી રહયા છે. અલગ…

View More શેરબજારમાં રોકાણના બહાને રાજકોટના પ્રૌઢ સાથે 49.80 લાખની ઠગાઇ

ભાવનગરમાં ક્રેડિટ કાર્ડ મારફત લોનના નામે 16.41 લાખની ઠગાઇ

ભાવનગરમાં રહેતા બે સગા ભાઈઓને વિશ્વાસમાં લઈ અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફત જુદી જુદી કંપનીઓના મોબાઇલ ફોન ખરીદી તેમજ લોનના બહાને કાર્ડનો ઉપયોગ કરી શખ્સે…

View More ભાવનગરમાં ક્રેડિટ કાર્ડ મારફત લોનના નામે 16.41 લાખની ઠગાઇ

શહેરીકરણમાં ગુજરાત નં.1, વિકાસનું આયોજન માત્ર 7 ટકા વિસ્તારમાં

બે દાયકામાં 70 ટકા વસતિ શહેરોમાં પહોંચી જશે પણ સુગ્રથિત વિકાસના આયોજનનો અભાવ દર પાંચ વર્ષે 300થી વધુ ગામડાઓનું શહેરીકરણ છતાં મોટાભાગના વિસ્તારોમાં આડેધડ વિકાસ…

View More શહેરીકરણમાં ગુજરાત નં.1, વિકાસનું આયોજન માત્ર 7 ટકા વિસ્તારમાં

જૂનાગઢના વડાલ ખાતેથી દારૂ ભરેલી સફારી કાર ઝડપાઇ

જુનાગઢ-જેતપુર હાઇવે વડાલ ગામ પાસેથી વેરાવળના બુટલેગરો દ્વારા ફોરવ્હીલ કારમાં ચોરખાનુ બનાવી મધ્યપ્રદેશ રજ્યથી લાવેલ વિદેશી દારૂૂના ચપટા નંગ.576 કિ.રૂૂા.1,74,000 તથા અન્ય મુદામાલ મળી કુલ…

View More જૂનાગઢના વડાલ ખાતેથી દારૂ ભરેલી સફારી કાર ઝડપાઇ

પોરબંદરના ગેંગરેપના હાઇપ્રોફાઇલ કેસમાં બે શખ્સો ઝડપાયા, નરાધમોની જાહેરમાં સરભરા કરવા માંગ

પોરબંદરમાં તરૂૂણીને કેફી પીણું પીવડાવી પાર્ટી પ્લોટ ખાતે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હોવાના ફિટકારજનક બનાવના હાઇપ્રોફાઇલ કેસે શહેરભરમાં ચકચાર મચાવી છે. ગુરૂૂવારે બપોરે બે વાગ્યે પોલીસ…

View More પોરબંદરના ગેંગરેપના હાઇપ્રોફાઇલ કેસમાં બે શખ્સો ઝડપાયા, નરાધમોની જાહેરમાં સરભરા કરવા માંગ

કાલાવડના નવા રણુજા ગામે લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાના વિવાદનો સુખદ અંત

રાબેતા મુજબ મામલતદાર અને ગ્રામ પંચાયતના લોકભાગીદારીથી લોકમેળો યોજાવા નિર્ણય કાલાવડ તાલુકાના વોડિસાંગ ( દેવપુર – રણુજા ) ગામે રામદેવપીર મંદિરના સાનિધ્ય માં યોજાતા લોકમેળા…

View More કાલાવડના નવા રણુજા ગામે લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાના વિવાદનો સુખદ અંત

સરકારી શાળાઓમાં ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા નિર્ણય

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને માટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી…

View More સરકારી શાળાઓમાં ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા નિર્ણય

જૂનાગઢમાં શિકારની શોધમાં દીપડો મરઘા ઉછેર કેન્દ્રમાં ઘૂસી જતાં દોડધામ

જુનાગઢમાં શિકારની શોધમાં દીપડી મરઘા ફાર્મમાં ઘૂસી ગઈ હતી. વન વિભાગને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને દીપડીને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું…

View More જૂનાગઢમાં શિકારની શોધમાં દીપડો મરઘા ઉછેર કેન્દ્રમાં ઘૂસી જતાં દોડધામ

કલેકટરોને રોડ-ડેમ-કેનાલ-શાળા-આંગણવાડીનું નિરિક્ષણ કરવા આદેશ

કલેકટર્સ કોન્ફરન્સમાં પબ્લિક સેફટીને ખાસ પ્રાધાન્ય આપી એકપણ જાનહાની ન થાય તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રીના અગ્ર સચિવની સુચના : રોપ-વે, બોટીંગ અને મેળા અંગે જરૂરી…

View More કલેકટરોને રોડ-ડેમ-કેનાલ-શાળા-આંગણવાડીનું નિરિક્ષણ કરવા આદેશ