રૂમશી ગામમાં પુર જેવી સ્થિતિ: ગૌરીકુંડ નજીક ભુસ્ખલન: કેદારનાથ યાત્રા સ્થગિત ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. રુદ્રપ્રયાગના વિવિધ વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે.…
View More રૂદ્રપ્રયાગમાં વાદળ ફાટયું: પહાડી કાટમાળમાં ઘરો, વાહનો દટાયાઅંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું ગુપ્તદાન
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટને ચાંદીનું દાન મળ્યું છે. અંદાજે 46 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ 40 કિલો ચાંદીનું દાન આપ્યું…
View More અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું ગુપ્તદાનકુવાડવા ગામની ધોરણ 10ની છાત્રાનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ નજીક કુવાડવા તાબે ના જારીયા ગામે ઝેરી દવા પી જનાર 15 વર્ષની સગીરાનું સારવારમાં મૃત્યુ નિપજયું હતું.આ બનાવ અંગે કારણ જાણવા માટે કુવાડવા પોલીસે…
View More કુવાડવા ગામની ધોરણ 10ની છાત્રાનો ઝેરી દવા પી આપઘાતબસપોર્ટમાં ટપકતા પાણી મુદ્દે છત્રી-રેઇનકોર્ટ પહેરી વિરોધ
અધિકારીઓ અને એજન્સીના અહમના કારણે, મેઇન્ટેનન્સના અભાવે મુસાફરોને હેરાનગતિ: યોગ્ય કરવા હિતરક્ષક સમિતિની માંગ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓની યાદી મુજબ રાજકોટનું એસટી બસ…
View More બસપોર્ટમાં ટપકતા પાણી મુદ્દે છત્રી-રેઇનકોર્ટ પહેરી વિરોધવેવાઈએ રૂપિયાની માગણી કરી ધમકી આપતા આધેડે ફિનાઈલ પીધું
હત્યા કેસમાં જેલમાં રહેલા પુત્રને મારી નાખવાની ધમકી મળતા માતાએ એસિડ ગટગટાવ્યું શહેરમાં સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગરમાં રહેતાં આધેડે વેવાઈએ રૂપિયાની માંગણી કરી ધમકી આપતાં…
View More વેવાઈએ રૂપિયાની માગણી કરી ધમકી આપતા આધેડે ફિનાઈલ પીધુંગોંડલના નાગડકા ગામે વાહન સરખુ ચલાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર હુમલો
ગોંડલ તાલુકાના નાગડકા ગામે રહેતા દિનેશભાઇ ભીખાભાઇ જોગેલે નોંધાવેલી ફરિયાદમાં બિલિયાળાના ચંદ્રેશભાઇ મોહનભાઇ રાઠોડ તથા ધાર્મીક રાઠોડનું નામ આપ્યું હતું. ફરિયાદ માં જણાવ્યા મુજબ દિનેશભાઈ…
View More ગોંડલના નાગડકા ગામે વાહન સરખુ ચલાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર હુમલોલોધિકાના પાળ નજીક બાઈક અકસ્માતમાં ચાલક યુવકનું મોત
ગોંડલના બંધિયા ગામે શ્રમિક યુવાને વખ ઘોળતાં સારવારમાં ખસેડ્યો લોધિકાના પાળ ગામે રહેતો યુવાન ઘોરડા ગામ પાસેથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે…
View More લોધિકાના પાળ નજીક બાઈક અકસ્માતમાં ચાલક યુવકનું મોતચોમાસા પહેલાં કેમ ખરાબ રસ્તાઓ રિપેર થતા નથી?: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ શહેરના રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દે થયેલી સુઓમોટો પર હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની…
View More ચોમાસા પહેલાં કેમ ખરાબ રસ્તાઓ રિપેર થતા નથી?: ગુજરાત હાઇકોર્ટટિકિટનો નિર્ણય પ્રદેશ નેતાઓ નહીં, શહેર-જિલ્લા પ્રમુખો કરશે: રાહુલ
આ બન્નેની સહમતી હશે તો જ કોંગ્રેસની ટિકિટ મળશે, આણંદની ચિંતન શિબિરમાં સ્પષ્ટ વાત જિલ્લા-તાલુકા સમિતિઓ મજબૂત કરવા રણનીતિ, દૂધ ઉત્પાદકો સાથે પણ કરશે બેઠક…
View More ટિકિટનો નિર્ણય પ્રદેશ નેતાઓ નહીં, શહેર-જિલ્લા પ્રમુખો કરશે: રાહુલએક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે, યુકેમાં પીએમ મોદીને ગુજરાતી અખિલ પટેલે ચા પીવડાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય યુકે પ્રવાસમાં ભારતીય મૂળના ગુજરાતી આંત્રપ્રેન્યોર ચર્ચામાં આવ્યો છે, જેણે મોદીને મસાલા ચા પીવડાવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા…
View More એક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે, યુકેમાં પીએમ મોદીને ગુજરાતી અખિલ પટેલે ચા પીવડાવી