લીંબડી -પાણશીણા ચેક પોસ્ટ પર રાજકોટની એનઆરઆઇ મહિલાની કારમાંથી પરમીટવાળી દારૃની ચાર બોટલ મળી હતી. પાણશીણા પોલીસે ધાકધમકી આપી 49 હજારનો તોડ કર્યો હતો.…
View More રાજકોટની NRI મહિલા પાસેથી મળેલી દારૂની બોટલ મામલે તોડ કરનાર કોન્સ્ટેબલ સહિત આઠ સામે ફરિયાદવિસાવદરના કાલસારી ગામે ગૌચરની માપણી અને દબાણો વિરૂધ્ધ કાર્યવાહી
જૂનાગઢ ના વિસાવદર તાલુકાના કાલસારી ગામે ગૌચરના સર્વે નંબરોની માપણી અને દબાણ દૂર કરવાની ખાસ ઝુંબેશ યોજાઈ હતી.જેમાં વહીવટી તંત્ર દ્વારા અંદાજિત સાડા ચાર કરોડથી…
View More વિસાવદરના કાલસારી ગામે ગૌચરની માપણી અને દબાણો વિરૂધ્ધ કાર્યવાહીડેલા આડે બેલાનો વિવાદ, ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ
ગોપાલ ઇટાલિયાએ બેલા હટાવ્યા, સરપંચે ફરી ગોઠવી દીધા, પોલીસ બંદોબસ્ત મૂકાયો ભેંસાણના હડમતિયા ગામે રસ્તો બંધ કરવાના પ્રકરણમાં રાજકારણ ભળ્યું આજથી બે દિવસ પહેલા ભેંસાણ…
View More ડેલા આડે બેલાનો વિવાદ, ભાજપ-આપ વચ્ચે ઘર્ષણગિરના જંગલમાં વીરૂ બાદ જયની ડણક પણ શાંત
ટૂંક સમયમાં જુગલ જોડીએ વિદાય લેતા પ્રકૃતિપ્રેમીઓમાં શોક એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના…
View More ગિરના જંગલમાં વીરૂ બાદ જયની ડણક પણ શાંતગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
ખેડૂત આગેવાન અને માજી મંત્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.ત્યારે ગોંડલ તાલુકા સહકારી પરિવાર…
View More ગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયોજેતપુરમાં હાર્ડવેરની દુકાનમાં થયેલી 40 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો,રીઢા તસ્કરની ધરપકડ
કેશોદ,અમરેલી,ભાવનગર અને રાજકોટમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સની પૂછપરછમાં વધુ ભેદ ઉકેલાશે જેતપુરના અમરનગર રોડ પર આવેલ ઓમ સ્ટીલ નામની હાર્ડવેરની દુકાનમાં ગઇ તારીખ 23/07/2025ના રોજ…
View More જેતપુરમાં હાર્ડવેરની દુકાનમાં થયેલી 40 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો,રીઢા તસ્કરની ધરપકડવીજ કરંટથી સગા બે ભાઇના મોત નિપજ્યાના ગુનામાં વાડી માલિકને 7 વર્ષની સજા ફટકારતી અદાલત
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા ગામે રહેતા શખ્સે પોતાની વાડીમાં તારફેન્સીંગ ની સાથે ઇલેક્ટ્રીક કરંટ ગોઠવેલ હોય આ ઇલે. કરંટ બે સગાભાઇઓને લાગી જતા અને…
View More વીજ કરંટથી સગા બે ભાઇના મોત નિપજ્યાના ગુનામાં વાડી માલિકને 7 વર્ષની સજા ફટકારતી અદાલતસૌરાષ્ટ્રના પેટાળમાંથી રિલાયન્સ તેલ અને ગેસ ઉલેચશે
દરિયાકાંઠા સહિત 5454 ચો.કિલોમીટર વિસ્તારમાં ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસના ભંડાર મેળવવા સરકારી કંપની ONGC અને BP સાથે કરાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સૌરાષ્ટ્ર બેસિન…
View More સૌરાષ્ટ્રના પેટાળમાંથી રિલાયન્સ તેલ અને ગેસ ઉલેચશેસાવરકુંડલાના પોસ્ટકર્મી પાસેથી 1.10 લાખની સામે રૂા.92 હજાર વ્યાજ વસૂલતો વ્યાજખોર
સાવરકુંડલામાં રહેતા એક પોસ્ટ કર્મચારીને 1.10 લાખની રકમ તગડા વ્યાજે નાણાં ધીર્યા બાદ શેલણા ગામના વ્યાજખોર શખ્સે 92 હજારનું વ્યાજ વસુલી સમાધાન માટે વધુ 6…
View More સાવરકુંડલાના પોસ્ટકર્મી પાસેથી 1.10 લાખની સામે રૂા.92 હજાર વ્યાજ વસૂલતો વ્યાજખોરગુજરાત કેડરના બે IPS કેન્દ્રમાં DGP લેવલે એમ્પેનલ્ડ
ભારતના 35 અધિકારીઓમાં ગુજરાત કેડરના નીરજા ગોટરૂ રાવ અને મનોજ શશિધરનો સમાવેશ કેન્દ્ર સરકારે કરેલા એમ્પેનલ્ડના આદેશોમાં દેશભરના કુલ 35 આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટર…
View More ગુજરાત કેડરના બે IPS કેન્દ્રમાં DGP લેવલે એમ્પેનલ્ડ