તા.28/07/2025 ના એન.એ.વાઘેલા, ઇ. પોલીસ ઇન્સ્પેક્ટર, ઇન્ચાર્જ, એસ.ઓ.જી. ગીરસોમનાથ નાઓની બાતમી આધારે ભાલકા, કૈલાસ સોસાયટી, જુની પ્રજાપતિ સમાજની વંડીમાંથી એક આરોપીને માદક પદાર્થ ગાંજાના લીલા…
View More પ્રભાસપાટણની કૈલાસ સોસાયટીમાંથી ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયોખંભાળિયા શહેરમાં અવાર-નવાર મનસ્વી રીતે થતી વૃક્ષચ્છેદનની પ્રવૃત્તિથી રોષ
ખંભાળિયા શહેરમાં જૂના અને તોતિંગ વૃક્ષોની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી એક યા બીજા કારણોસર કાપવામાં આવતા વિશાળ વૃક્ષ સંદર્ભે…
View More ખંભાળિયા શહેરમાં અવાર-નવાર મનસ્વી રીતે થતી વૃક્ષચ્છેદનની પ્રવૃત્તિથી રોષપડવલા ગામે 11 ગેરકાયદેસર કારખાનાનું ડિમોલિશન
રાજકોટ જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ આદેશથી અને શ્રી મહક જૈન,આસિસ્ટન્ટ કલેકટર સાહેબ, રાજકોટ શહેર-2, રાજકોટ ના માર્ગદર્શન હેઠળ મામલતદાર કોટડાસાંગાણી શ્રી ગુમાનસિંહ જાડેજા તથા પોલીસ…
View More પડવલા ગામે 11 ગેરકાયદેસર કારખાનાનું ડિમોલિશનસુરેન્દ્રનગરના ઝીંઝુવાડાની શાળામાં ચાલુ ક્લાસે પંખો ખાબકતા બે છાત્રો ઘવાયા
સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામમાં આવેલી એક શાળામાં એક ગંભીર ઘટના બની હતી. ચાલુ ક્લાસરૂૂમ દરમિયાન અચાનક પંખો છત પરથી નીચે પડતાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે…
View More સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાની શાળામાં ચાલુ ક્લાસે પંખો ખાબકતા બે છાત્રો ઘવાયાઉપલેટાના મોટીપાનેલી ગામે મહિલા સંચાલિત જુગાર ક્લબ ઉપર દરોડો, 13 મહિલાની ધરપકડ
શ્રાવણીયા જુગારમાં રોકડી કરવા ઘરે જ જુગારક્લબ શરુ કરી હતી,પોલીસ દરોડાથી નાસભાગ ઉપલેટાના મોટી પાનેલી ગામે પ્લોટ વિસ્તારમાં કે.જે.પટેલ હાઈસ્કુલની બાજુમા એક મહીલા સંચાલિત જુગારકબલ…
View More ઉપલેટાના મોટીપાનેલી ગામે મહિલા સંચાલિત જુગાર ક્લબ ઉપર દરોડો, 13 મહિલાની ધરપકડગોંડલમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો ટ્રેન હેઠળ આપઘાત
સુરેશ્ર્વર ફાટક નજીક માલગાડી નીચે ઝંપલાવી અંતિમ પગલું ભરી લીધું ગોંડલ ગત મોડિરાત્રીના એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. સુરેશ્વર ફાટક થી…
View More ગોંડલમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો ટ્રેન હેઠળ આપઘાતરાજુલામાં ONGCનાં કોન્ટ્રાક્ટ અપાવી દેવાના બહાને યુવાન સાથે રૂા.1.28 કરોડની ઠગાઇ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક યુવક સાથે 1.28 કરોડની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. હરેશભાઈ જગાભાઈ વાઘ નામના યુવક સાથે ONGC કંપનીના કોન્ટ્રાક્ટના નામે…
View More રાજુલામાં ONGCનાં કોન્ટ્રાક્ટ અપાવી દેવાના બહાને યુવાન સાથે રૂા.1.28 કરોડની ઠગાઇભાવનગર ભાજપમાં ભડકો: મેયર ભરત બારડની આત્મવિલોપનની ચિમકી
ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવે તે પહેલાં જ શહેર ભાજપના આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે શહેર ભાજપના ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે…
View More ભાવનગર ભાજપમાં ભડકો: મેયર ભરત બારડની આત્મવિલોપનની ચિમકીATSએ પકડેલા આતંકીઓની મહિલા હેન્ડલર ઝડપાઇ
અલ-કાયદા સાથે જોડાયેલા ચાર આંતકીઓની તપાસમાં મહિલા હેન્ડલરનું નામ ખુલ્યા બાદ એટીએસનું બેંગ્લોરમાં ઓપરેશન ગુજરાત એટીએસ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર શખ્સોની…
View More ATSએ પકડેલા આતંકીઓની મહિલા હેન્ડલર ઝડપાઇઅમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર, એશિયામાં 29મા ક્રમે
25,000થી વધુ સીસીટીવી, પોલીસની નોંધનીય કામગીરી કારણભૂત, નમ્બિયો દ્વારા 2025ના ગુના અને સલામતી સૂચકાંક અહેવાલ પ્રસિદ્ધ અમદાવાદનો નમ્બિયો નામની સંસ્થાએ ભારતનું સૌથી સુરક્ષિત શહેર ગણાવ્યું…
View More અમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર, એશિયામાં 29મા ક્રમે