ધ્રાંગધ્રા કોર્ટ તપાસકર્તાની જુબાની અને લેખિત પુરાવાઓ ધ્યાનમાં લઇ ચૂકાદો આપ્યો ધ્રાંગધ્રા કોર્ટે ગેડીયા ગામમાં પોલીસ પર હુમલા કેસમાં બે આરોપીઓને સજા ફટકારી છે. પાંચ…
View More ગેડીયા ગામે એલસીબી પીઆઇ સહિત પોલીસમેન પર હુમલો કરનાર બે આરોપીને 10 વર્ષની સજાતા.26થી 28 યોજાશે તરણેતરનો ભાતીગળ લોકમેળો
પાર્કીંગ, વીજપુરવઠો, કાયદો-વ્યવસ્થા, NDRF ટીમ સહિતની બાબતોની સમીક્ષા કરતાં કલેકટર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 26થી…
View More તા.26થી 28 યોજાશે તરણેતરનો ભાતીગળ લોકમેળોOBM બોટના કેરોસીન-પેટ્રોલ ક્વોટામાં વધારો
ગુજરાત સરકારે રાજ્યના માછીમારોને મોટી રાહત આપતા OBM (Outboard Motor) બોટ માટે મળતી કેરોસીન અને પેટ્રોલની સહાયમાં ત્રણ ગણો વધારો કર્યો છે. અત્યાર સુધી માછીમારોને…
View More OBM બોટના કેરોસીન-પેટ્રોલ ક્વોટામાં વધારોખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા, રાજસ્થાન-મધ્યપ્રદેશ સુધી પગેરૂ લંબાવ્યું
અમરેલીના ખાંભામાં વીસેક દિવસ અગાઉ 28 લાખનું દેવું થઈ ગયા બાદ અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા બાદ…
View More ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા, રાજસ્થાન-મધ્યપ્રદેશ સુધી પગેરૂ લંબાવ્યુંહાઈ-વે પર ગેરકાયદે ગેપ કરનારાઓને દંડ ફટકારવા આદેશ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ હતી. જેમાં માર્ગ સલામતીને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા,…
View More હાઈ-વે પર ગેરકાયદે ગેપ કરનારાઓને દંડ ફટકારવા આદેશરાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં જુગાર રમતા 12 ઈસમો ઝડપાયા
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ, PSI એચ.એ.વસાવા તેમજ સ્ટાફ ના ધરમશીભાઈ ધરજીયા, ડી.આર. કમેજરીયા, ગોબરભાઈ મેવાડા, નરેન્દ્રભાઈ માધર, પ્રદિપભાઈ ડોડીયા સહીતના પોલીસ સ્ટાફે…
View More રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં જુગાર રમતા 12 ઈસમો ઝડપાયામોરબીમાં બાઇક ઝાડ સાથે અથડાતા ચાલક યુવાનનું મોત
ગોંડલના ભરૂડી ગામની યુવતીએ બીમારી સબબ દમ તોડ્યો મોરબીમાં આવેલ કુબેર ટોકીઝ પાસે રહેતો યુવાન રાજપરા રોડ પર પોતાનું બાઈક લઈને જતો હતો. ત્યારે યુવાને…
View More મોરબીમાં બાઇક ઝાડ સાથે અથડાતા ચાલક યુવાનનું મોતવેરાવળ-તાલાલા-સુત્રાપાડા પંથકમાં વીજ કંપનીનું ચેકિંગ, 61 લાખનો દંડ કરાયો
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ, તાલાલા, સુત્રાપાડા વિસ્તારમાં વીજ ચોરી અંગે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરતા રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને 732 જેટલા વીજજોડાણો…
View More વેરાવળ-તાલાલા-સુત્રાપાડા પંથકમાં વીજ કંપનીનું ચેકિંગ, 61 લાખનો દંડ કરાયોઉનાના સૈયદ રાજપરા ગામે હત્યાના પ્રયાસમાં બે કુખ્યાત શખ્સો વિરૂધ્ધ સંગઠિત ગુના હેઠળ કાર્યવાહી
ઊનાનાં સૈયદ રાજપરા ગામે સંયુક્ત ટોળકી બનાવી ને ભયંકર ગુન્હા આચરતાં શખ્શો સામે નવાબંદર મરીન પોલીસ પહેલી વખત ભારે પડી હોય તેવો એહસાસ ગુન્હાહિત પ્રવૃતિ…
View More ઉનાના સૈયદ રાજપરા ગામે હત્યાના પ્રયાસમાં બે કુખ્યાત શખ્સો વિરૂધ્ધ સંગઠિત ગુના હેઠળ કાર્યવાહીજૂનાગઢમાં દામોદાર કુંડને પ્રવેશબંધીમાંથી મુક્તિ, શ્રદ્ધાળુઓને ધાર્મિક વિધિની છૂટછાટ
જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 37 જળાશયો પર પ્રવેશબંધી ફરમાવતા દામોદર કુંડનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનો સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ દ્વારા ઉગ્ર…
View More જૂનાગઢમાં દામોદાર કુંડને પ્રવેશબંધીમાંથી મુક્તિ, શ્રદ્ધાળુઓને ધાર્મિક વિધિની છૂટછાટ