ભારતે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું જોઈએ કે નહીં એ મુદ્દો પાછો ચર્ચામાં છે. પાકિસ્તાનના પીટ્ટુ આતંકવાદીઓએ એપ્રિલ મહિનામાં પહલગામમાં હુમલો કરીને ત્રીસેક ભારતીયોની હત્યા કરી…
View More દ્વિપક્ષીય સિરીઝ ન રમવી પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવી: પાક. સાથે બેવડી ક્રિકેટ નીતિબિહારના પટનામાં ભયંકર અકસ્માત: ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોત
બિહારના પટનામાં એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ માર્ગ અકસ્માત પટનાના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત…
View More બિહારના પટનામાં ભયંકર અકસ્માત: ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોતટ્રમ્પ રાત્રી રોનમાં નીકળ્યા: સૈનિકોને પિઝા ખવડાવ્યા
અગાઉ તેમણે જાહેરાત કરી હતી કે હું પોલીસ-લશ્કર સાથે રાતે નીકળીશ પણ તેમણે હાથમાં માઇક લઇ ચોકિયાતોનો આભાર માન્યો વોશિગ્ટન ડીસીમાં વધતી જતી ગુનાખોરીને ધ્યાનમાં…
View More ટ્રમ્પ રાત્રી રોનમાં નીકળ્યા: સૈનિકોને પિઝા ખવડાવ્યાપાલઘરમાં ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ: ચારનાં મોત
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તારાપુર MIDC સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં લીક થયેલા નાઇટ્રોજન ગેસને શ્વાસમાં લેવાથી ઓછામાં ઓછા ચાર કામદારોના મોત થયા છે અને બે અન્ય…
View More પાલઘરમાં ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ: ચારનાં મોતએન.આર.આઇ. ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજનું લંડનમાં નિધન
અગ્રણી NRI ઉદ્યોગપતિ સ્વરાજ પોલનુ ગઇકાલે સાંજે (સ્થાનિક સમય અનુસાર) લંડનમા નિધન થયુ છે. પરિવારના સૂત્રોના અનુસાર તેઓ 94 વર્ષના હતા. તાજેતરમાં તેઓ બીમાર પડતા…
View More એન.આર.આઇ. ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજનું લંડનમાં નિધનઅમેરિકાને ‘ગુંડા’ ગણાવી ચીનનું ટેરિફ મામલે ભારતને સમર્થન
અમેરિકા દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવાના કિસ્સામાં ચીન ખુલ્લેઆમ ભારતનું સમર્થન કરે છે. ચીને આનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે…
View More અમેરિકાને ‘ગુંડા’ ગણાવી ચીનનું ટેરિફ મામલે ભારતને સમર્થનબિહારમાં SIR સામે કોર્ટમાં જનાર એક પણ પક્ષ ચૂંટણી પંચ સમક્ષ ન ગયો: સુપ્રીમની ફટકાર
બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે શુક્રવારે એ હકીકત પર નારાજગી વ્યક્ત કરી કે ચૂંટણી પંચના નિર્દેશો છતાં રાજકીય પક્ષો…
View More બિહારમાં SIR સામે કોર્ટમાં જનાર એક પણ પક્ષ ચૂંટણી પંચ સમક્ષ ન ગયો: સુપ્રીમની ફટકારજે મહિલા વકીલોએ મારી સામે આંખ મારી તેમને અનુકૂળ આદેશ મળ્યા: પૂર્વ જજે મધપૂડો છંછેડયો
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ માર્કંડેય કાત્જુ, જે પોતાના નિવેદનોને કારણે સમાચારમાં છે, તેમણે ફરી એકવાર હોબાળો મચાવ્યો છે. આ વખતે મામલો કોર્ટની અંદર છે…
View More જે મહિલા વકીલોએ મારી સામે આંખ મારી તેમને અનુકૂળ આદેશ મળ્યા: પૂર્વ જજે મધપૂડો છંછેડયોજેલમાંથી ફાઇલો પર સહી થતી હતી: વિપક્ષ પર મોદીનું નિશાન
સરકારી કર્મચારીઓને 50 કલાકથી વધુ જેલમાં રાખવામાં આવે તો નોકરી ગુમાવે છે તો પછી પીએમ, સીએમ કે મંત્રીઓ કેમ નહીં? નવા ખરડાનો બચાવ વડા પ્રધાન…
View More જેલમાંથી ફાઇલો પર સહી થતી હતી: વિપક્ષ પર મોદીનું નિશાનસંસદની સુરક્ષામાં ફરીવાર ચૂક: દીવાલ કૂદી પરિસરમાં પ્રવેશનારો શખ્સ ઝડપાયો
સંસદ ભવનની સુરક્ષામાં ફરી એકવાર મોટી ચૂક સામે આવી છે. શુક્રવારે એક વ્યક્તિ સંસદ ભવનના પરિસરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયો હતો. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને…
View More સંસદની સુરક્ષામાં ફરીવાર ચૂક: દીવાલ કૂદી પરિસરમાં પ્રવેશનારો શખ્સ ઝડપાયો