જસદણ નજીક પાંચવડા રોડ ઉપર આવેલ હરે ક્રુષ્ણ કોટેક્ષ નામની જીનીંગ ફેક્ટરીમાં કપાસના ઢગલા પાસે સુતેલી 6 વર્ષની બાળકીને ટ્રેક્ટર ચાલકે કચડી નાખતા માસુમનું મોત…
View More જસદણ નજીક જીનીંગ મિલમાં સુતેલી 6 વર્ષની બાળકી ઉપર ટ્રેકટર ફરી વળ્યુંદ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરી
દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનના રહેણાંક મકાનમાં ભર બપોરના સમયે તસ્કરોએ ખાતર પાડી, બે કલાકના સમયગાળા દરમિયાન સોનાનો હાર, વીંટી, દાણો તેમજ રોકડ રકમ સહિત…
View More દ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરીશાપર-વેરાવળમાં પિતાએ દારૂની કૂટેવ મુકી દેવાનું કહેતા પુત્રએ એસિડ પીધું
શાપર વેરાવળમાં રહેતાં યુવકને પિતાએ ‘તારે બે દીકરી છે, તું દારૂ પીવાનું મુકી દે’ તેમ કહી ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રએ એસિડ…
View More શાપર-વેરાવળમાં પિતાએ દારૂની કૂટેવ મુકી દેવાનું કહેતા પુત્રએ એસિડ પીધુંરીબડા ફાયરિંગ પ્રકરણમાં હાર્દિકસિંહ તથા રવિ ગમારા જેલ હવાલે
ગોંડલ નાં રીબડા માં પેટ્રોલ પંપ પર ફાયરિંગ ની ઘટના માં એસએમસી દ્વારા કેરલ થી જડપાયેલા હાર્દિકસિંહ તથા હથિયાર સાંચવવા માં મદદ કરનાર રવી ગમારા…
View More રીબડા ફાયરિંગ પ્રકરણમાં હાર્દિકસિંહ તથા રવિ ગમારા જેલ હવાલેવેરાવળ પંથકમાં 6 વર્ષની બાળાને શારીરિક અડપલા કરનાર 75 વર્ષના ઢગાને 3 વર્ષની જેલ
વેરાવળ પંથકમાં છ વર્ષની માસુમ બાળકીનું વ્હાલ કરવાના બહાને ખોળામાં બેસાડી 75 વર્ષના ઢગાએ શારીરિક અડપલા કર્યા હતાં. જે કેસમાં સંડોવાયેલા ઢગાને વેરાવળ સ્પેશ્યલ કોર્ટે…
View More વેરાવળ પંથકમાં 6 વર્ષની બાળાને શારીરિક અડપલા કરનાર 75 વર્ષના ઢગાને 3 વર્ષની જેલનિવૃત્તિ બાદ ભાજપમાં જોડાયેલા પૂર્વ DySP મેવાડાની રૂા.300 કરોડની સંપતિ જપ્ત કરાશે
ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ડીવાયએસપી જે.જે. મેવાડાની સંપત્તિ જપ્ત કરવા આદેશ થયો છે. ભાજપ નેતા જયંતીલાલ જેઠાભાઈ મેવાડાની 300 કરોડની સંપતિ જપ્ત કરવા…
View More નિવૃત્તિ બાદ ભાજપમાં જોડાયેલા પૂર્વ DySP મેવાડાની રૂા.300 કરોડની સંપતિ જપ્ત કરાશેજસદણમાં પ્રેમીના પરિવારે જમીન વેંચાણનાં 8 લાખ ઓળવી ગયાનું આળ મુકતા પરિણીતાએ ઝેર પીધું
પતિના ત્રાસથી 4 મહિનાથી બહેનપણી સાથે રહેતી પરિણીતાને સોશિયલ મીડિયામાં પ્રેમ થયો’તો; સ્યુસાઈડ નોટ મળી જસદણમાં રહેતી પરિણીતા પતિના ત્રાસથી છેલ્લા ચાર મહિનાથી સહેલીના ઘરે…
View More જસદણમાં પ્રેમીના પરિવારે જમીન વેંચાણનાં 8 લાખ ઓળવી ગયાનું આળ મુકતા પરિણીતાએ ઝેર પીધુંકેશોદમાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરતી મહિલાનું વંદેભારત ટ્રેનની ઠોકરે મોત
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક એક કરુણ દુર્ઘટના બની હતી, જેમાં વંદે ભારત ટ્રેનની ટક્કરે એક મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલા શાકભાજી ખરીદી ઘરે પરત ફરી…
View More કેશોદમાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરતી મહિલાનું વંદેભારત ટ્રેનની ઠોકરે મોતભાવનગરમાં ધો.9ના છાત્રએ સહપાઠીને છરી બતાવી
ભાવનગર શહેરના મેરૂૂબાગ વિસ્તારમાં આવેલી ફાતિમાં કોન્વેન્ટ સ્કુલમાં રિસેસ દરમિયાન ધોરણ-9ના વિદ્યાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીને છરી બતાવી ધમકી આપ્યાનો બનાવ બન્યો છે. બનાવ…
View More ભાવનગરમાં ધો.9ના છાત્રએ સહપાઠીને છરી બતાવીધ્રોલમાં સરકારી જમીન પર દબાણના એક જ કેસમાં દંડના બે અલગ અલગ હુકમ
ધ્રોલમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ કરવાના કેસમાં મામલતદાર કચેરી વિવાદોના વંટોળે ચડી છે. ધ્રોલ-જોડિયા રોડ પર ચામુંડા પ્લોટ પાસે આવેલા ખરાબામાં માલધારી વરવાભાઈ પશુપાલનનો…
View More ધ્રોલમાં સરકારી જમીન પર દબાણના એક જ કેસમાં દંડના બે અલગ અલગ હુકમ