અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો પ્રહાર ભારત સાથે ટેરિફ વોર શરૂૂ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ઘેરાઈ રહ્યા છે. હવે અમેરિકાના પૂર્વ…
View More પાક. સાથે બિઝનેસ કરવા ટ્રમ્પે ભારત સાથેના સંબંધો કુર્બાન કર્યાવધુ એક આફત: સુદાનમાં ભૂસ્ખલનથી આખું ગામ દટાયું; 1000થી વધુ લોકોનાં મોત
સાઇટ્રસના ઉત્પાદન માટે જાણીતા પ્રદેશ દારફૂટમાં ભારે વિનાશ ગઇકાલે મોડી રાત્રે સુદાનના પશ્ચિમી દારફૂર ક્ષેત્રમા ભારે ભૂસ્ખલનમા 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે, આ…
View More વધુ એક આફત: સુદાનમાં ભૂસ્ખલનથી આખું ગામ દટાયું; 1000થી વધુ લોકોનાં મોતSCO બેઠક પછી બદલાતો પવન જોઈ ટ્રમ્પ ભૂરાયા: દવાઓ પર 200 ટકા ટેરિફ
ચીનમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક બાદ અમેરિકાના પગે રેલો આવ્યો હોવાનું અને પ્રમુખ ટ્રમ્પ વધુ ભુરાયા થયાનું જણાય છે, એક તરફ તેમણે ભારતે ટેરિફ…
View More SCO બેઠક પછી બદલાતો પવન જોઈ ટ્રમ્પ ભૂરાયા: દવાઓ પર 200 ટકા ટેરિફયમુનાના પૂરમાં દિલ્હી ડૂબ્યું, પંજાબમાં વરસાદના કહેરથી 30નાં મોત
દિલ્હી-ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં પાણી ઘુસતા જનજીવન ઠપ; મેટ્રો-બસ સેવા બંધ; લોકોને ઘરેથી કામ કરવા સૂચના; 448 ફ્લાઇટોને અસર પંજાબના 1300થી વધુ ગામડાઓ પૂરની ચપેટમાં ;…
View More યમુનાના પૂરમાં દિલ્હી ડૂબ્યું, પંજાબમાં વરસાદના કહેરથી 30નાં મોતલલિત મોદીએ વ્યક્તિગત કારણોસર વીડિયો લીક કર્યો
લલિત મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે થપ્પડ મારવાની ઘટનાનો વીડિયો જોઈને હરભજન સિંહ ગુસ્સે ભરાયો છે. હરભજન સિંહે લલિત…
View More લલિત મોદીએ વ્યક્તિગત કારણોસર વીડિયો લીક કર્યોએશિયા હોકી કપમાં ટીમ ઇન્ડિયાની જીતની હેટ્રિક, કઝાકિસ્તાનને 15-0થી હરાવ્યું
અભિષેકે 4, સુખજીતે 3, હરમનપ્રિતે 2 અને જુગરાજસિંહે 2 ગોલ ફટકાર્યા એશિયા કપ 2025માં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખતા, ભારતીય હોકી ટીમે જીતની હેટ્રિક પૂર્ણ કરી.…
View More એશિયા હોકી કપમાં ટીમ ઇન્ડિયાની જીતની હેટ્રિક, કઝાકિસ્તાનને 15-0થી હરાવ્યુંરોહિત શર્માએ 45 દિવસમાં 20 કિલો વજન ઘટાડ્યું
ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 45 દિવસ દરમિયાન 20 કિલો વજન ઘટાડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયા કપ પછી ભારતની…
View More રોહિત શર્માએ 45 દિવસમાં 20 કિલો વજન ઘટાડ્યુંવિરાટ-રોહિતે મેદાન પરથી અલવિદા કહ્યું હોત તો સારું થાત: રવિ બોશ્નોઇ
બિશ્નોઇએ BCCI પર આડકતરું નિશાન તાકયું ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટમાંથી અચાનક નિવૃત્તિના મુદ્દા પર મોટું નિવેદન આપ્યું…
View More વિરાટ-રોહિતે મેદાન પરથી અલવિદા કહ્યું હોત તો સારું થાત: રવિ બોશ્નોઇમહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 40 કરોડની માતબર રકમ
ચેમ્પિયન ટીમને 39.55 અને રનર અપને 19.77 કરોડ મળશે, ICCની જાહેરાત દુબઇમાં હેડ ક્વાર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટી જાહેરાત કરી છે જેમાં જણાવવામાં…
View More મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 40 કરોડની માતબર રકમઆંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ નીચા હોવા છતાં ઘરેલુ ગેસ, પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં
આપણે ત્યાં નવો મહિનો શરૂૂ થાય ને નવું કંઈક આવે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂૂઆત કોમર્શિયલ એલપીજી ગેસના ભાવઘટાડા સાથે થઈ છે પણ આ ભાવઘટાડો કોમર્શિયલ…
View More આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ નીચા હોવા છતાં ઘરેલુ ગેસ, પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં