શાપર(વેરાવળ) પોલીસ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ રાજકોટ ગ્રામ્ય નાઓએ ગે.કા. રીતે હથીયાર રાખતા તેમજ હથીયાર વેચનાર ઇસમો…
View More શાપર વેરાવળમાંથી દેશી બનાવટની પીસ્ટલ સાથે રીઢો ગુનેગાર ઝડપાયોધોરાજીમાં ભૂલી પડી ગયેલી બાળાનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
ધોરાજીમાં ભૂલી પડેલ સગીર વયની બાળકીને સીટી પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી આ બાળકી તેના પરિવારને સોંપી આપેલ છે. આ અંગેની વિગતો એવી છે…
View More ધોરાજીમાં ભૂલી પડી ગયેલી બાળાનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસઅરડોઇ પાસેથી 1 લાખના દેશી દારૂ ભરેલી કાર સાથે રાજકોટના કોન્ટ્રાકટર સહિત બે ઝડપાયા
કોટડા સાંગાણીનાં અરડોઇ ગામ પાસેથી પોલીસે રૂ. 1 લાખની કિંમતનાં પ00 લીટર દેશી દારુ સાથે રાજકોટનાં કોન્ટ્રાકટર સહીત બે શખસોને ઝડપી લઇ રૂ. 3.51 લાખનો…
View More અરડોઇ પાસેથી 1 લાખના દેશી દારૂ ભરેલી કાર સાથે રાજકોટના કોન્ટ્રાકટર સહિત બે ઝડપાયાવાંકાનેરમાં ગણેશ પંડાલમાં ધર્મભક્તિ સાથે ઓપરેશન સિંદૂર કૃતિ યોજાઇ
વાંકાનેરના ટાઉન હોલ ખાતે ગણેશ ઉત્સવ સમીતી તથા ધારાસભ્ય સંચાલીત માર્કેટ ચોક કા રાજાના વિશાળ પંડાલમાં જીલ્લા કલેકટર કે.બી. ઝવેરીની વિશેષ ઉપસ્થિતીમાં ધર્મભક્તિ સાથે દેશભક્તિના…
View More વાંકાનેરમાં ગણેશ પંડાલમાં ધર્મભક્તિ સાથે ઓપરેશન સિંદૂર કૃતિ યોજાઇકલ્યાણપુરના નંદાણા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
રોકડ સહિત રૂા. 50,000નો મુદ્દામાલ જપ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રમાતા જુગાર પર એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ રવિવારે રાત્રે…
View More કલ્યાણપુરના નંદાણા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયામુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ ગીર સોમનાથ ખાતે યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાયેલ ઓનલાઈન રાજય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમા ગીર સોમનાથ જિલ્લાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આ પ્રશ્ન અન્વયે ગીર સોમનાથ…
View More મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ ગીર સોમનાથ ખાતે યોજાયોજૂનાગઢના ચાર બુટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયત
જૂનાગઢમાં એ ડીવીઝન તથા સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં સંડોવાયેલ કુલ 4 બુટલેગરો વિરૂૂધ્ધમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ…
View More જૂનાગઢના ચાર બુટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયતકોલકી ગામે કોઝવે કાગળ ઉપર ફરી બનાવ્યો, કટકટાવવાનું કારસ્તાન
સરપંચ સહિતનાઓ દ્વારા રાજકીય બળ વાપરીને તપાસ અને ભ્રષ્ટાચારને દબાવવામાં આવી રહ્યાનો ઉપસરપંચનો આક્ષેપ ઉપલેટાના કોલકી ગામે જિલ્લા પંચાયત દ્વારા એક વખત બનાવવામાં આવેલ એક…
View More કોલકી ગામે કોઝવે કાગળ ઉપર ફરી બનાવ્યો, કટકટાવવાનું કારસ્તાનજામજોધપુર પંથકમાં પવનચક્કીના કોન્ટ્રાકટ રાજકીય પક્ષોમાં ભંગાણ સર્જશે?
જામ જોધપુરમાં ખાનગી પવનચકી નાકામો પુરજોશમાં ચાલી રહ્યા છે ગૌચર સહિત અનેક જગ્યામાં ખાનગી કંપની દ્વારા દબાણો થાય છે પણ તંત્ર જાણે કંપની સાથે વેચાઈ…
View More જામજોધપુર પંથકમાં પવનચક્કીના કોન્ટ્રાકટ રાજકીય પક્ષોમાં ભંગાણ સર્જશે?ભચાઉના નાની ચીરઇ નંદગામ પાસે ગાંધીધામના યુવાનની ધોળે દિવસે હત્યા
ભચાઉ તાલુકાના નાની ચીરઇ નંદગામ નજીક પડતર જગ્યાએ બોલાચાલી, ઝઘડા બાદ એક શખ્સે પથ્થરના ઘા ઝીંકી ગાંધીધામના હર્ષ રાજુ શર્મા (ઉ.વ. 34) નામના યુવાનની હત્યા…
View More ભચાઉના નાની ચીરઇ નંદગામ પાસે ગાંધીધામના યુવાનની ધોળે દિવસે હત્યા