શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતાં દંપતિ વચ્ચે ઝઘડો થતાં સાસુ પત્નીને તેડવા આવ્યા હતાં. જેથી પત્ની રિસામણે ચાલી જશે તેવી દહેશતે પતિએ સાસુ સામે ફિનાઈલ પી…
View More રેલનગરના યુવાને પત્ની રિસામણે ચાલી જતાં સાસુ સામે ફિનાઈલ પીધુંઆંબેડકરનગરના યુવાને દારૂના નશામાં ગાર્ડનમાં પહોંચી ઝેરી દવા ગટગટાવી
શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ સાથે ઝઘડો થતાં જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More આંબેડકરનગરના યુવાને દારૂના નશામાં ગાર્ડનમાં પહોંચી ઝેરી દવા ગટગટાવીગંદુ પાણી ઘર સુધી પહોંચતા પાડોશીએ આધેડને છરી ઝીંકી
મૂળો પ્રદેશના વતની અને હાલ જંગલેશ્વરના એકતાનગર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકકુમાર કરતારામ પાસવાન(ઉ.વ.45)ને નાહવાનું પાણી પાડોશના ઘર પાસે જતાને વાહન પાર્ક કરવા…
View More ગંદુ પાણી ઘર સુધી પહોંચતા પાડોશીએ આધેડને છરી ઝીંકીવિધર્મીઓને દાંડિયારાસમાં પ્રવેશ બંધી ફરમાવવા માગણી, ભાજપ નેતાએ કહ્યું, આ શક્ય નથી!
હિન્દુ-મુસ્લિમનો મુદ્દો હોવો જોઇએ નહીં, લુખ્ખાઓને ભરી પીશું: સુરેન્દ્રસિંહ વાળા; આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો…
View More વિધર્મીઓને દાંડિયારાસમાં પ્રવેશ બંધી ફરમાવવા માગણી, ભાજપ નેતાએ કહ્યું, આ શક્ય નથી!કરનાલ (હરિયાણા) ખાતે આયોજિત ઓલ. ઇન્ડિયા કાઉન્સિલમાં ભાગ લેવા મેયર રવાના
તા.2થી 9 સુધી યોજાનાર સામાન્ય સભા માટે નયનાબેન પેઢડિયાને આમંત્રણ મળેલ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દ્વારા કરનાલ (હરિયાણા) ખાતે આયોજિત 53મી વાર્ષિક સાધારણ સભામાં…
View More કરનાલ (હરિયાણા) ખાતે આયોજિત ઓલ. ઇન્ડિયા કાઉન્સિલમાં ભાગ લેવા મેયર રવાનાનાડોદાનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના કોઠારીયા રોડ પર આવેલા નાડોદાનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…
View More નાડોદાનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત40 યુવાનોને નોકરીની લાલચે થાઈલેન્ડ બોલાવી મ્યાનમારમાં બંધક બનાવાયા
થાઈલેન્ડ લઈ જઈ કપટપૂર્વક મ્યાનમારની ચીની સાયબર ફ્રોડ આચરતી ગેંગને સોંપી દીધા માનવ તસ્કરીના રેકેટમાં ગોંડલના શખ્સ સહિત 3ની ધરપકડ, 12 શખ્સોની ટોળકીની સંડોવણી સુરત…
View More 40 યુવાનોને નોકરીની લાલચે થાઈલેન્ડ બોલાવી મ્યાનમારમાં બંધક બનાવાયાપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 63 વેપારીઓને રૂા.15700નો દંડ
મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ કાર્યવાહી હાથ ધરી વધુ 63 વેપારીઓને પ્લાસ્ટિક વાપરતા પકડી પાડી રૂા. 15700નો દંડ ફટકારવામાં…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 63 વેપારીઓને રૂા.15700નો દંડમુંદ્રા પોર્ટ પર ક્ધટેઇનરોના ચેકિંગ- નિરીક્ષણથી નિકાસકારોને મુશ્કેલી
ટર્મીનલ હેન્ડલિંગ ચાર્જએ ક્ધટેઇનરોના દર કરતા વધારે સહિતનાં પ્રશ્ર્નો અંગે રાજકોટ ચેમ્બરની કસ્ટમ્સમાં રજૂઆત તાજેતરમાં અમદાવાદ-ચીફ કમિશ્નર ઓફ કસ્ટમ્સની અધ્યક્ષતામાં વોચડોગ કમિટીની મિટીંગ યોજવામાં આવેલ…
View More મુંદ્રા પોર્ટ પર ક્ધટેઇનરોના ચેકિંગ- નિરીક્ષણથી નિકાસકારોને મુશ્કેલીપાંચ વર્ષથી ચાલતી ખાનગી નર્સિંગની કોલેજમાં સેફ્ટી ચકાસણી નહીં, બે દાયકા જૂની સરકારી માટે ફરજિયાત
રાજ્યની નર્સિંગ સહિતની પેરા મેડિકલ કોર્સની 37 હજારથી વધારે બેઠકો પર પ્રવેશ માટે હાલમાં મોક રાઉન્ડ શરૂૂ કરવામાં આવ્યો છે પરંતુ પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂૂ…
View More પાંચ વર્ષથી ચાલતી ખાનગી નર્સિંગની કોલેજમાં સેફ્ટી ચકાસણી નહીં, બે દાયકા જૂની સરકારી માટે ફરજિયાત