શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા જનકપુરી આવાસ કવાર્ટરમાં પૈસાની લેતી-દેતીમાં કૌટૂંબીક ભત્રીજાએ કાકાને બેઠકના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ…
View More પૈસાની લેતી-દેતીમાં કૌટૂંબિક ભત્રીજાએ કાકાને બેઠકના ભાગે છરી ઝીંકી દીધીભુજમાં 11 હજાર દીકરીઓનો સ્વરક્ષાનો સંકલ્પ, ગીતા પાઠનો વર્લ્ડ રેકોર્ડ
માતા-પિતાની ઇચ્છાથી લગ્ન કરવાના શપથ પણ લીધા, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ અને પ્રેરણા શ્રી ગૃપ દ્વારા આયોજન આજની યુવાપેઢીના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિમાં નવીરતા પરમો…
View More ભુજમાં 11 હજાર દીકરીઓનો સ્વરક્ષાનો સંકલ્પ, ગીતા પાઠનો વર્લ્ડ રેકોર્ડમારો બાબુ કોલ ઉપાડતો નથી, આપઘાતની ધમકી આપે છે… ગર્લફ્રેન્ડે પોલીસને ધંધે લગાડી
ડાયલ 112 સામાન્ય રીતે કટોકટી, અકસ્માત, ઝઘડો અથવા ગંભીર ઘટના વિશે માહિતી આપવા માટે જાણીતી છે, પરંતુ જુન્નારદેવ પોલીસને એવો ફોન આવ્યો જેણે બધાને આશ્ચર્યચકિત…
View More મારો બાબુ કોલ ઉપાડતો નથી, આપઘાતની ધમકી આપે છે… ગર્લફ્રેન્ડે પોલીસને ધંધે લગાડીભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાક. રઘવાયું થયું, PCBએ ACCમાં ફરિયાદ કરી
એશિયા કપ 2025માં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય ટીમે મેચ સમાપ્ત થયા બાદ પાકિસ્તાની ખેલાડીઓ…
View More ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાક. રઘવાયું થયું, PCBએ ACCમાં ફરિયાદ કરી‘નમોત્સવ’માં 150 કલાકારોએ પાથર્યા કલાના કામણ, ડ્રોન શોએ જગાવ્યું આકર્ષણ
રાજકોટમાં વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ગઇકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવન સંઘર્ષ અને યથોગાથા રજુ કરતો ભવ્ય મલ્ટી મીડિયા મ્યુઝિકલ શો ‘નમોત્સવ’ નું…
View More ‘નમોત્સવ’માં 150 કલાકારોએ પાથર્યા કલાના કામણ, ડ્રોન શોએ જગાવ્યું આકર્ષણરોગચાળો બેફામ: તાવ અને કમળાથી બેનાં મોત
મચ્છરજન્ય રોગચાળો વકરતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના-7, ટાઇફોઇડના-3 અને કમળાનો એક કેસ નોંધાયો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન આરોગ્ય લક્ષી આંકડાઓ જાહેર…
View More રોગચાળો બેફામ: તાવ અને કમળાથી બેનાં મોતશનિવારે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 40 કેસોની થશે સુનાવણી
શનિવાર રોજ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જમીન પચાવી પાડવાના કુલ 40 જેટલા…
View More શનિવારે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 40 કેસોની થશે સુનાવણીબોગસ ખાતેદાર બની કરોડોની જમીન ખરીદી, એક જ પરિવારનાં 12 શખ્સો સામે ફરિયાદ
અમદાવાદનાં સોની પરિવારે કચ્છમાં બોગસ ખાતેદાર બની રાજ્યભરમાં જમીનો ખરીદી લીધી અમદાવાદ ખાતે રહેતા 12 વ્યક્તિઓએ બનાવટી ખેડૂત બનીને ખંભાત તાલુકાના ગોલાણા સહિત ગુજરાતના અલગ…
View More બોગસ ખાતેદાર બની કરોડોની જમીન ખરીદી, એક જ પરિવારનાં 12 શખ્સો સામે ફરિયાદઉપરથી દબાણ કે સમાધાન ? રામભાઇને મનગમતી જમીન ફાળવાઇ
સાત-સાત વખત પેન્ડિંગ રહેલ દરખાસ્ત મંજૂર કરવા ઇમર્જન્સી સ્ટેન્ડિંગ બોલાવવાની ફરજ પડી કે પડાઇ, ભારે ચર્ચા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠક આજ રોજ મેળલ કમિશનગર વિભાગમાંથી રજૂ…
View More ઉપરથી દબાણ કે સમાધાન ? રામભાઇને મનગમતી જમીન ફાળવાઇવકફ કાયદાનો અમલ રોકવા સુપ્રીમનો ઈનકાર, અમુક જોગવાઈ સામે સ્ટે
વકફ બોર્ડના સભ્ય બનાવવા પાંચ વર્ષ સુધી ઈસ્લામના પાલન-કલેક્ટરની સત્તા સામે સ્ટે: બોર્ડમાં ગેર મુસ્લિમ સભ્યોની સંખ્યા 3થી વધુ ન હોવી જોઈએ સુપ્રીમ કોર્ટે વક્ફ…
View More વકફ કાયદાનો અમલ રોકવા સુપ્રીમનો ઈનકાર, અમુક જોગવાઈ સામે સ્ટે