લેવીસ અને મેટ્રો ગ્રુપને ત્યાં તપાસમાં પ્રથમ દિવસે જ 2.50 કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ કરાયા રાજકોટ આવકવેરા વિભાગે મોરબી અને રાજકોટમાં સિરામીક તેમજ…
View More રાજકોટ અને મોરબીમાં આવકવેરાનું બીજા દિવસે સર્ચઉત્તરાખંડમાં 50 ગુજરાતી ફસાયા, જીવ બચાવવા 10 કિ.મી. ચાલ્યા
તમામ રસ્તાઓ બંધ, હોટલ ભાડામાં ભારે વધારો, વહીવટી તંત્ર તરફથી કોઇ જ મદદ મળતી નથી ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટવાને કારણે પહાડો પરથી માટી અને પથ્થરો…
View More ઉત્તરાખંડમાં 50 ગુજરાતી ફસાયા, જીવ બચાવવા 10 કિ.મી. ચાલ્યાસચિવાલય વિભાગોમાં નાણાકીય ચૂક, ગેરરીતિ સંદર્ભે જવાબદારી નક્કી થશે
કેગના અહેવાલ બાદ વિધાનસભામાં SOP બનાવવા ભલામણ કેગના અગાઉના અહેવાલમાં નાણા વિભાગ દ્વારા વેટ-વેચાણવેરા અંગેની આકારણી તપાસમાં અનેક કેસનો નિકાલ કરવાનું બાકી હોવાનું તારણ બહાર…
View More સચિવાલય વિભાગોમાં નાણાકીય ચૂક, ગેરરીતિ સંદર્ભે જવાબદારી નક્કી થશેગોંડલની ગૌશાળાને ઘાસચારો પહોંચાડવાના નામે ગઠિયો એક હજાર પડાવી ગયો
ગોંડલ ની ગૌસેવા સંસ્થા રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટ ના એક કાર્યકર ને ફોન કરી કુતિયાણા થી બોલું છું બીમાર ગાયો માટે માંડવી નો પાલો આઇશર ગાડી…
View More ગોંડલની ગૌશાળાને ઘાસચારો પહોંચાડવાના નામે ગઠિયો એક હજાર પડાવી ગયોગઢડા (સ્વામીના) નજીક કાર કેનાલમાં ખાબકતાં એકનું મોત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કેરાળાથી બોટાદ જવાના રસ્તા પર ગંભીર અકસ્માત સર્જાયો છે. હરિપર ગામ નજીક ફોરવ્હીલર કાર કેનાલમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.…
View More ગઢડા (સ્વામીના) નજીક કાર કેનાલમાં ખાબકતાં એકનું મોતજૂનાગઢમાં વેરિફિકેશનના નામે પોલીસ કર્મીના ખાતામાંથી 3.29 લાખની ઠગાઇ
હાલના સમયમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યું છે, લોકોના બેન્ક એકાઉન્ટમાં રહેલી પોતાની મૂડી પણ સુરક્ષિત નથી. ત્યારે જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા…
View More જૂનાગઢમાં વેરિફિકેશનના નામે પોલીસ કર્મીના ખાતામાંથી 3.29 લાખની ઠગાઇવિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટનો કાર્યારંભ
વિશ્વમાં પ્રથમ વખત કોઈ મંદિરમાં 72 કલાકમાં 24 હજાર ઘનમીટરનો કોંક્રિટ રાફ્ટ ભરાઈ રહ્યો છે 1000 એન્જિનિયર-સુપરવાઈઝર સાથે 3000 શ્રમિકો ભારતનું સૌથી મોટું રાફ્ટ કાસ્ટિંગ…
View More વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટનો કાર્યારંભમહુવામાં લોનનો હપ્તો ભરવા બાબતે થયેલા ઝઘડામાં મહિલાની હત્યા
ભાવનગર જિલ્લાના મહુવાના જનતાપ્લોટ વિસ્તારમાં લોનનો હપ્તો ભરવાનું કહેતા સર્જાયેલી મારામારીનાં બનાવમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. પોલીસે હત્યાની કલમ…
View More મહુવામાં લોનનો હપ્તો ભરવા બાબતે થયેલા ઝઘડામાં મહિલાની હત્યાધોરાજી સબ ડિવિઝન દ્વારા રૂા.24.58 લાખના દારૂનો નાશ
ગુજરાત મિરર, ધોરાજી તા.17- ધોરાજી સબ ડિવિઝન નીચે આવનારા ઉપલેટા પોલીસ સ્ટેશનની 663 બોટલ,ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની 313 બોટલ,ભાયાવદર પોલીસ સ્ટેશનની 1822 બોટલ,ધોરાજી શહેર પોલીસ…
View More ધોરાજી સબ ડિવિઝન દ્વારા રૂા.24.58 લાખના દારૂનો નાશજૂનાગઢના શિષ્યવૃત્તિ કૌભાંડમાં બે વર્ષ બાદ ચાર કૌભાંડીઓની ધરપકડ
જૂનાગઢમાં વિદ્યાર્થીઓના નામે અનુ.જાતી કલ્યાણ કચેરીમાંથી સરકારના નિયમ અન્વયે મળવાપાત્ર શિષ્યવૃત્તિ રકમ મેળવવા ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે રજુ કરીને આશરે 2,245 જેટલા વિદ્યાર્થીઓના નામે…
View More જૂનાગઢના શિષ્યવૃત્તિ કૌભાંડમાં બે વર્ષ બાદ ચાર કૌભાંડીઓની ધરપકડ