વર્ષ 2021માં તાલિબાન અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યું ત્યારથી જ સમગ્ર દેશમાં અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને મીડિયા પર આકરાં પ્રતિબંધ…
View More અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશયુક્રેન હુમલાથી રિફાઇનરીઓને નુકસાન થતાં રશિયન ઓઇલની નિકાસ સ્થગિત
રશિયા, વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારોમાંનો એક છે. રશિયા ઘણા દેશોમાં તેનું તેલ નિકાસ કરે છે. જોકે, હવે તેલ નિકાસમાં એક સમસ્યા ઊભી થઈ છે.…
View More યુક્રેન હુમલાથી રિફાઇનરીઓને નુકસાન થતાં રશિયન ઓઇલની નિકાસ સ્થગિતવિયેતનામમાં વાવાઝોડાથી ભારે તબાહી: 12 લોકોના મૃત્યુ
ચક્રવાતBualoiથી આવેલા ભારે વરસાદ અને ભારે પવનને કારણે મધ્ય વિયેતનામમાં રસ્તાઓ ડૂબી ગયા, છત ઉડી ગઈ અને ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા, રાજ્ય મીડિયાએ…
View More વિયેતનામમાં વાવાઝોડાથી ભારે તબાહી: 12 લોકોના મૃત્યુપુતિનની ભારત મુલાકાત દરમિયાન ફાઇટર જેટ સોદાની સંભાવના
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી ભારત મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે અત્યાધુનિક Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટની સંભવિત ખરીદી પર મહત્ત્વની ચર્ચા થવાની સત્તાવાર પુષ્ટિ…
View More પુતિનની ભારત મુલાકાત દરમિયાન ફાઇટર જેટ સોદાની સંભાવનાRBI ના નિયમોમાં ફેરફાર: કાલથી લોન લેવી સરળ બનશે, EMIઘટશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI )એ સામાન્ય લોકોને રાહત આપવા માટે લોન સંબંધિત અનેક મોટા ફેરફારોની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોનને…
View More RBI ના નિયમોમાં ફેરફાર: કાલથી લોન લેવી સરળ બનશે, EMIઘટશેબે કલાકની સલાહ માટે 11 કરોડ: પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં 241 કરોડની કમાઇનો હિસાબ આપ્યો
જીએસટી પેટે 30 કરોડ, આવકવેરાના 30 કરોડ ચુકવ્યા, પોતાની પાર્ટીને 98 કરોડનું દાન આપ્યું ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા અને જન સૂરજના શિલ્પી, પ્રશાંત કિશોર (પીકે)…
View More બે કલાકની સલાહ માટે 11 કરોડ: પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં 241 કરોડની કમાઇનો હિસાબ આપ્યોમોબાઇલ નંબરની જેમ હવે ગેસ સિલિન્ડર પોર્ટેબિલિટી
જો તમે તમારા વર્તમાન LPG સપ્લાયરની સેવાથી અસંતુષ્ટ હોવ, તો ટૂંક સમયમાં તમને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) જેવી જ રાહત મળવાની છે. ઓઇલ રેગ્યુલેટર PNGRB…
View More મોબાઇલ નંબરની જેમ હવે ગેસ સિલિન્ડર પોર્ટેબિલિટીમોડાસામાં બિલ્ડર,ડોકટર અને વેપારીના 45 સ્થળે ઇન્કમટેક્ષ વિભાગના દરોડા
પ્રતિષ્ઠિત બિલ્ડરોની ઓફિસ તેમજ નિવાસ સ્થાને દરોડામાં 70થી વધુ ટિમો તપાસમાં જોડાઈ મોડાસા શહેરમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્ષ વિભાગની 70થી વધુ ટિમો દ્વારા શહેરના અલગ…
View More મોડાસામાં બિલ્ડર,ડોકટર અને વેપારીના 45 સ્થળે ઇન્કમટેક્ષ વિભાગના દરોડાસાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટનું 125 કરોડનું ટેન્ડર રદ
ડિઝાઇનના ટેન્ડરમાં એજન્સીઓના ભાવમાં મોટો તફાવત, હવે ડિઝાઇનર પસંદ અને સિવિલ કામગીરીના અલગ-અલગ ટેન્ડરો બહાર પડશે અમદાવાદમાં મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમના ડેવલેપમેન્ટ પ્રોજેક્ટમાં વળાંક…
View More સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટનું 125 કરોડનું ટેન્ડર રદનવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં ભીષણ આગ
શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર આવેલા નવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી…
View More નવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં ભીષણ આગ