લીંબડી તાલુકાના જાંબુ ગામે માતાજી ના નિવેધ કરવા આવેલા યુવાન પર કૌટુંબીક મહિલા સહિત છ વ્યક્તિઓ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને માર મારતાં નો વિડીયો…
View More લીંબડીના જાંબુ ગામે માતાજીના નિવેદમાં યુવાન પર કૌટુંબિક મહિલા સહિત છનો હુમલોમોરબીમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ પરપ્રાતિય યુવકની ઝેરી દવા પી આત્મહત્યા
ગુજરાત મિરર, મોરબી તા.1- મોરબીના નીચી માંડલ નજીક ફેકટરીમાં શ્રમિકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું પત્ની સાથે ફોનમાં બોલાચાલી થયા…
View More મોરબીમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ પરપ્રાતિય યુવકની ઝેરી દવા પી આત્મહત્યાપતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
પડધરીના ખોડા પીપળ ગામની ઘટના; મહિલાએ ફિનાઈલ પી લેતાં સારવારમાં ખસેડાઈ મોરબીના મોણપર ગામે સાસરીયુ ધરાવતી અને હાલ પડધરીના ખોડાપીપર ગામે માવતરે રહેતી પરિણીતાએ પતિના…
View More પતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસમાધવપુરના દરિયામાં પીલાણું પલટી જતાં બે માછીમારના મોત, ત્રણનો બચાવ
પોરબંદર નજીકના માધવપુર પાસે ફિશિંગ કરવા ગયેલ એક પીલાણું ટેકનીકલ ખામીને લીધે એન્જિન બંધ પડી જતા તોફાની દરિયામાં ફસાઈ ગયું હતું અને પલ્ટી ખાઈ જતા…
View More માધવપુરના દરિયામાં પીલાણું પલટી જતાં બે માછીમારના મોત, ત્રણનો બચાવબોટાદ એસપી ચિંતન તેરૈયાની માત્ર એક માસમાં જ બદલી
વાવ-થરાદ મુકાયા, સરકારના નિર્ણય સામે ઉઠેલા સવાલો રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓની નવી ફરજિયાત બદલીઓ કરવામાં આવી છે. જેમાં બોટાદના પોલી અધિક્ષકને વાવ-થરાદ ખાતે વધારાની…
View More બોટાદ એસપી ચિંતન તેરૈયાની માત્ર એક માસમાં જ બદલીજસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 11ની ધરપકડ
જસદણના બળધોઇ ગામની સીમમા ફાર્મમા ચાલતા જુગાર કલબ પર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા 11 શખસોની ધરપકડ કરી રૂ. 1.58 લાખની રોકડ સહીત રૂ. 8…
View More જસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 11ની ધરપકડજામનગરના કુખ્યાત દિવલા ડોન અને વકીલ વચ્ચેના ધમકી ભર્યા સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ
મહિલાને ડરાવી ધમકાવી મકાનમાં તોડફોડ કરી બળજબરીથી કબજો મેળવી લેવાનો ઉલ્લેખ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાનું મકાન બળજબરીપૂર્વક ખાલી કરાવવા માટે જામનગરના દિવલા ડોન…
View More જામનગરના કુખ્યાત દિવલા ડોન અને વકીલ વચ્ચેના ધમકી ભર્યા સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટકાલાવડ નજીક સોલાર પ્લાન્ટ મેનેજરના મકાનમાં તોડફોડ, બે શખ્સો સામે ફરિયાદ
જામનગર નજીક કાલાવડમાં રહેતા અને સોલાર પ્લાન્ટના મેનેજર તરીકે નોકરી કરતા અનમોલ મનોજસિંઘ નામના 32 વર્ષના યુવાનને પૈસાની લેતી દેતીના મામલે કાલાવડ તાલુકાના ડેરી ગામના…
View More કાલાવડ નજીક સોલાર પ્લાન્ટ મેનેજરના મકાનમાં તોડફોડ, બે શખ્સો સામે ફરિયાદકાલાવડ પંથકમાં ઘરમાં ઘૂસી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યુ
કાલાવડ ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક પરિણિતા પર સરાપાદર ગામ ના શખ્સે રાત્રી ના સમયે ઘરમાં ઘુસી જઈ ફડાકા ઝીંક્યા પછી દુષ્કર્મ આચર્યા ની…
View More કાલાવડ પંથકમાં ઘરમાં ઘૂસી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યુડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાની આપની માંગ
જામજોધપુર-લાલપુર વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા એ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવા તથા ડુંગળી માટે એમએસપીની વ્યવસ્થા કરવા આવેદનપત્ર પાઠવી…
View More ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાની આપની માંગ