બોલિવૂડના પાવર કપલ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, અબુ ધાબી ટુરિઝમના ચહેરા બન્યા છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ બોલિવૂડ કપલ એક સાથે કોઈ…
View More બોલિવૂડનું પાવર કપલ દીપિકા-રણવીર અબુધાબી ટુરિઝમનું બ્રાન્ડ એમ્બેસેડરICC ટેસ્ટ રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ-રવિન્દ્ર જાડેજાનો કૂદકો
આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટ માટે નવી ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરી છે. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાને વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી મેચમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શન માટે નોંધપાત્ર…
View More ICC ટેસ્ટ રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ-રવિન્દ્ર જાડેજાનો કૂદકોમહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હારની હેટ્રિક, ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર
બેથ મુનીની 114 બોલમાં 109 રનની ઇનિંગ, 11 ચોગ્ગા ફટકાર્યા ICC મહિલા વર્લ્ડ કપ 2025ની નવમી મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ…
View More મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હારની હેટ્રિક, ઓસ્ટ્રેલિયા સામે કારમી હારશું ટીમ ઇન્ડિયા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી? દિલ્હી હાઇકોર્ટનો સવાલ
ભારતીય ટીમનું નામ બદલવાની માગણી કરનાર વકીલને કોર્ટે ઝાટક્યા દિલ્હી હાઈકોર્ટે ગઇકાલે ભારતીય ક્રિકેટ ટીમનું નામ બદલવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. અરજદારે ભારતીય…
View More શું ટીમ ઇન્ડિયા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી? દિલ્હી હાઇકોર્ટનો સવાલભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશે
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શુક્રવાર, 10મી ઑક્ટોબરે શરૂૂ થનારી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ માટેની પિચ બેટિંગ માટે ઘણી જ અનુકૂળ રહેશે અને સ્પિનર્સને…
View More ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશેદવાઓ હોય કે ખાદ્યપદાર્થો: આપણા ઉત્પાદનોની ગુણવત્તા વિશ્ર્વસનિય નથી
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપથી એક ડઝનથી વધુ બાળકોના મૃત્યુ હાલમાં સમાચારમાં છે. વ્યાપક આક્રોશ છે, જેના કારણે તપાસ અને કાર્યવાહીની માંગ કરવામાં આવી…
View More દવાઓ હોય કે ખાદ્યપદાર્થો: આપણા ઉત્પાદનોની ગુણવત્તા વિશ્ર્વસનિય નથીગોંડલ રેલવે સ્ટેશનમાં લોખંડના બ્રિજ પરથી પટકાયેલા શ્રમિકનું મોત
આધેડે સારવાર દરમિયાન દમ તોડતા પરિવારમાં કલ્પાંત ગોેંડલ રેલવે સ્ટેશન પર લોખંડના બ્રીજ પર કામ કરતા શ્રમીક આધેડ અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.…
View More ગોંડલ રેલવે સ્ટેશનમાં લોખંડના બ્રિજ પરથી પટકાયેલા શ્રમિકનું મોત“તું મને બહુ ખટકેશ” તેમ કહી યુવાન ઉપર બૂટલેગરનો હુમલો
રાજકોટમાં વહેલી સવારે બનેલી ઘટના; ફોન કરીને બોલાવ્યા બાદ હુમલો કર્યાનો આક્ષેપ રાજકોટમા કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને…
View More “તું મને બહુ ખટકેશ” તેમ કહી યુવાન ઉપર બૂટલેગરનો હુમલોમાળિયાના ભંડુરી ગામે ફાયરિંગ કરનાર ગડુના બે શખ્સો ઝડપાયા
માળિયાના ગડુ ગામના આરીફ ફર્ફે ભુરો આમદ લાખા ગામેતી (ઉ.વ.21) અને ગફાર ઉર્ફે કારીયો નુરમહમદ કાતીયાર ગામેતી આ બંને ગઈકાલે પોતાના બાઈક પર ભંડુરી ગામે…
View More માળિયાના ભંડુરી ગામે ફાયરિંગ કરનાર ગડુના બે શખ્સો ઝડપાયાધ્રાંગધ્રા અને વઢવાણના મઢાદ ગામમાં ધમધમતી ગેરકાયદે ખાણો પર તંત્ર ત્રાટકયું
વઢવાણ તાલુકાના મઢાદ અને ધ્રાંગધ્રાના સોલડી રોડ ઉપર મોટાપાયે ખનીજ ચોરીની બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ, જોરાવરનગર પોલીસ અને ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર, મામલતદારની ટીમે રેડ…
View More ધ્રાંગધ્રા અને વઢવાણના મઢાદ ગામમાં ધમધમતી ગેરકાયદે ખાણો પર તંત્ર ત્રાટકયું