અતિક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ ઘટના ઝાંસીના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ અકસ્માતમાં…
View More માફિયા અતિક અહેમદના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, ઝાંસી જેલમાં બંધ ભાઈને મળવા જતો હતોપંખા લગાવી સુકવાયો લખનૌ-કાનપુર એક્સપ્રેસવે! અખિલેશે વીડિયો શેર કરી સરકાર પર સાધ્યું નિશાન
હાલમાં લખનૌ-કાનપુર એક્સપ્રેસવે ચર્ચાનો વિષય બન્યો છે. ઉદ્ઘાટનના માત્ર 20 દિવસમાં જ હાઇવે પર ખાડા પડી જતાં અનેક વખત સમારકામ થયું હોવાની માહિતી…
View More પંખા લગાવી સુકવાયો લખનૌ-કાનપુર એક્સપ્રેસવે! અખિલેશે વીડિયો શેર કરી સરકાર પર સાધ્યું નિશાનસંસદનું કોકડું ઉકેલવા ર્જિજુ, રાહુલ વચ્ચેની બેઠક નિષ્ફળ
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ચાલી રહેલા મડાગાંઠને સમાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે…
View More સંસદનું કોકડું ઉકેલવા ર્જિજુ, રાહુલ વચ્ચેની બેઠક નિષ્ફળઝારખંડમાં સગીરાના અપહરણ પછી બળાત્કાર: આરોપીનું મોબ-લિન્ચિગ
મંગળવારે, ચતરા જિલ્લાના તાંડવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં, ગ્રામજનોએ અનુસૂચિત જાતિની સગીર છોકરીનું અપહરણ અને બળાત્કાર કરવાના આરોપી એક યુવાનને માર માર્યો હતો.…
View More ઝારખંડમાં સગીરાના અપહરણ પછી બળાત્કાર: આરોપીનું મોબ-લિન્ચિગમહારાષ્ટ્રમાં ‘એનાલોગ પનીર’ પર એક વર્ષ માટે પ્રતિબંધ લાગુ
મહારાષ્ટ્રમાં ‘એનાલોગ પનીર’ અથવા નોન-ડેરી પનીર પર એક વર્ષ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અન્ન સુરક્ષા અને માનક અધિનિયમ હેઠળ અન્ન અને ઔષધ વહીવટીતંત્ર (એફડીએ)ના…
View More મહારાષ્ટ્રમાં ‘એનાલોગ પનીર’ પર એક વર્ષ માટે પ્રતિબંધ લાગુUPI વ્યવહારો પર ઝીંકાશે ફી: સંસદમાં બિલ રજૂ
મોદી સરકારે તેની લોકપ્રિય યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમ માટે વેપારીઓ પર શુલ્ક વસૂલવા તરફ વધુ એક પગલું ભર્યું છે. મંગળવારે સંસદમાં ચુકવણી કાયદામાં પ્રસ્તાવિત…
View More UPI વ્યવહારો પર ઝીંકાશે ફી: સંસદમાં બિલ રજૂ45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમી
ગોંડલનાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલ્વે નાં પાટા નજીકથી મળેલા મહીલાના મૃતદેહ બાબતે રેલ્વે પોલીસે તપાસ કરી રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમ ટ્રેન…
View More 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમીNSUI મહામંત્રીની હત્યામાં બે આરોપીને આજીવન કારાવાસ
રાજકોટના બજરંગવાડી-પુનીતનગર વિસ્તારમાં વર્ષ 2017માં કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને એનએસએસયુઆઈના શહેર મહામંત્રી જયરાજસિંહ ભુપતસિંહ જાડેજાની હત્યા તથા તેમના ભાઈ ઋતુરાજસિંહ જાડેજાની હત્યાની કોશિશના ચકચારી…
View More NSUI મહામંત્રીની હત્યામાં બે આરોપીને આજીવન કારાવાસકાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોત
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા જડુસ હોટલ સામેના ઓવરબ્રિજ પાસે ચાર રસ્તા પર એક અકસ્માત સર્જાયો હતો.જેમાં દંપતીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા…
View More કાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોતગોંડલ ટોલનાકે પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવાને ડેટોલ પી લીધું
પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે રહેતા અને પોલીસ ભરતીની તૈયારી કરતા 24 વર્ષીય સાહિલ ભરતભાઈ ચાવડાએ ગોંડલના પીપળીયા ટોલનાકા પાસે ડેટોલ પીને આપઘાતનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી…
View More ગોંડલ ટોલનાકે પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવાને ડેટોલ પી લીધું