ગુજરાતમાં અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના ગામડાંના વિસ્તારોમાં સિંહ જોવા મળતાં હોય છે. અમરેલીના સાવરકુંડલામાં સિંહ બાદ હવે શિયાળનો આતંક જોવા મળ્યો છે. જેમાં સાવરકુંડલામાં…
View More સાવરકુંડલામાં સિંહ બાદ હવે શિયાળનો આતંક : એક વર્ષના બાળક પર કર્યો હુમલોમાળિયાની ભીમસર ચોકડી નજીક તાલપત્રીમાં છૂપાવેલો વિદેશી દારૂ ડમ્પરમાંથી પકડાયો
6000 હજારથી વધુ દારૂ-બિયરના જથ્થા સહિત 26 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત માળિયા-હળવદ હાઈવે પર ડમ્પરના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં છુપાવી લઇ જવાતો ઈંગ્લીશ…
View More માળિયાની ભીમસર ચોકડી નજીક તાલપત્રીમાં છૂપાવેલો વિદેશી દારૂ ડમ્પરમાંથી પકડાયોજામનગરમાં તહેવારોને લઈને ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી છે, અને લોકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્ય પદાર્થની ચીજો મળી રહે, તેના ભાગરૂૂપે શહેરના અલગ અલગ…
View More જામનગરમાં તહેવારોને લઈને ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગબ્રાસના વેપારી ઓનલાઈન ફ્રોડનો શિકાર, 1.87 કરોડ ગુમાવ્યા
જામનગરના ઠેબા ગામના વેપારીને ટ્રેડીંગમાં રોકાણ કરાવી ઠગાઈ આચરાઈ, તપાસ એમપી સુધી પહોંચી જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા બ્રાસપાર્ટના એક વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર…
View More બ્રાસના વેપારી ઓનલાઈન ફ્રોડનો શિકાર, 1.87 કરોડ ગુમાવ્યાસોની બજારમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ ભભૂકી, એક કારીગરનું મોત
અન્ય એક ગંભીર રીતે દાઝયો, ત્રણનો બચાવ, ફાયરબ્રિગેડે રાતભર જહેમત ઉઠાવી કાબુ મેળવ્યો બિલ્ડિંગની અગાસી ઉપર ગેરકાયદેસર બનાવેલ ડોમમાં સોની કામ કરતી વખતે બનેલો બનાવ…
View More સોની બજારમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ ભભૂકી, એક કારીગરનું મોતહળવદમાં મોગલ માતાજીના ભૂવા બાબતે ખોટી વાતો ફેલાવનાર સામે કાર્યવાહીની માંગ
મોગલ માતાજીના મંદિર તેમજ ભુવા અંગે ખોટી ગેરસમજ તેમજ વાહિયાત વાત લોકોમાં ફેલાવી ભય જેવું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રમેશભાઈ રબારીએ એસપીને…
View More હળવદમાં મોગલ માતાજીના ભૂવા બાબતે ખોટી વાતો ફેલાવનાર સામે કાર્યવાહીની માંગમોરબી કોંગ્રેસ એસ.સી. વિભાગે CJI સાથે બનેલી ઘટનાને વખોડી
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના એસ.સી. વિભાગના અધ્યક્ષ દીપક પરમારની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના સભ્યો અને હોદ્દેદારોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બી.આર. ગવઈ (પ્રથમ દલિત સીજેઆઈ)…
View More મોરબી કોંગ્રેસ એસ.સી. વિભાગે CJI સાથે બનેલી ઘટનાને વખોડીજૂનાગઢના ત્રણ લોકો સાથે લોભામણી લાલચ આપી 24 લાખની ઠગાઈ
ભંગાર, ભાગીદારી અને વિઝાના નામે ત્રણ લોકોને ફસાવ્યા, દંપતી સામે ગુનો નોંધાયો દંપતિ છેતરપિંડી કર્યા બાદ કેશોદ છોડી અમદાવાદ-સુરત તરફ જતા રહેતા ગુજરાતમાં છેતરપિંડીના કિસ્સાઓ…
View More જૂનાગઢના ત્રણ લોકો સાથે લોભામણી લાલચ આપી 24 લાખની ઠગાઈજસદણમાં નજીવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સો છરી વડે તૂટી પડ્યા
15 દિવસ પૂર્વે હુમલાખોર પાસેથી લીધેલી બેટરી ખરાબ નીકળતા બદલવા મુદ્દે બઘડાટી વિંછીયામાં રહેતા પિતા-પુત્રએ 15 દિવસ પૂર્વે લીધેલી બેટરી ખરાબ નીકળતા તે બેટરી…
View More જસદણમાં નજીવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સો છરી વડે તૂટી પડ્યાTRP અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયાના ACBના ગુનામાં જામીન મંજૂર
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જામીન મુક્ત થયેલા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલ્કતના કેસમાં હાઇકોર્ટ દ્વારા જામીન…
View More TRP અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયાના ACBના ગુનામાં જામીન મંજૂર