સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે તા 18,9,25 ના સાંજ ના સાત કલાકે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ઉપાધ્યાય દ્વારા યાત્રિકો ના સુવિધા અર્થે બોટીંગ ને રીબીન કાપી…
View More સોમનાથના ત્રિવેણી સંગમમાં બોટિંગની સુવિધાનો શુભારંભદિવાળીના દિવસે લાપાસરીના આધેડનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાર્ટએટેકથી વધુ એક મોત નીપજ્યુ છે. રાજકોટ તાલુકાના લાપાસરી ગામે રહેતા ગફરભાઇ હાનીભાઇ ગમારા (ઉ.વ.48)નામના…
View More દિવાળીના દિવસે લાપાસરીના આધેડનું હાર્ટએટેકથી મોત15 વેપારીના નામે જવેલર્સમાંથી 7.24 કરોડનું સોનુ લઇ કારીગર ફરાર
4 વર્ષથી સેલ્સમેનનું પર્ફોમન્સ સારૂ હોવાથી તેમને 1 વર્ષથી ઉત્તર ભારતના વેપારીઓને દાગીના પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી: અમદાવાદના નવરંગપુરામા આવેલા જે.વી.એસ જવેલર્સના માલીકે કર્મચારી…
View More 15 વેપારીના નામે જવેલર્સમાંથી 7.24 કરોડનું સોનુ લઇ કારીગર ફરારકડકડતી ઠંડી માટે તૈયાર રહેજો: અલ નીનોની અસર ઘટી
ચોમાસા પછીનો વરસાદ સામાન્ય કરતા ઓછો, ભેજનું સ્તર ઓછું હોવાથી છેલ્લા પાંચ વર્ષ કરતા સૌથી વધુ ઠંડી પડશે ગુજરાતભરમાં ચોમાસાએ સતાવાર વિદાય લીધી છે અને…
View More કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો: અલ નીનોની અસર ઘટીબજારોમાં દિવાળીની રોનક : ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટ્યો
કપડાં, શૂઝ, ફેશન જ્વેલરી, ઘર સુશોભન સહિતની વસ્તુઓની ધૂમ ખરીદી: અવનવા ફટાકડાની ખરીદી માટે બાળકો સહિતનાઓની સ્ટોલ ઉપર ભારે ભીડ રાજકોટ શહેર સૌરાષ્ટ્રમાં રંગીલા શહેર…
View More બજારોમાં દિવાળીની રોનક : ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટ્યોજૂનાગઢ મગફળી ચોરીમાં આરોપી ઝડપાયો, જેતપુર માર્કેટ યાર્ડમાં જથ્થો વેંચવા મોકલી દીધો હોવાની કબૂલાત
જૂનાગઢ મગફળી ચોરીના કેસમાં પોલીસે આંબલીયાના શખ્સની અટક કરી જેતપુર યાર્ડમાંથી મુદામાલ કબજે કર્યો હતો. જૂનાગઢ તાલુકાના સુખપુર ગામમાં આવેલ નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશનના ખેત…
View More જૂનાગઢ મગફળી ચોરીમાં આરોપી ઝડપાયો, જેતપુર માર્કેટ યાર્ડમાં જથ્થો વેંચવા મોકલી દીધો હોવાની કબૂલાતથોરાળામાં મગજ ભમતો હોવાથી પરિણીતાએ ફીનાઈલ ગટગટાવી લીધું
શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મગજ ભમતો હોવાથી ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે સતનામ સોસાયટીમાં રહેતાં વૃધ્ધે ઝેરી ટીકડા…
View More થોરાળામાં મગજ ભમતો હોવાથી પરિણીતાએ ફીનાઈલ ગટગટાવી લીધુંમાલિયાસણ ચોકડી પાસે મૂક-બધીર બાળાનું પરિવાર સાથે 181એ મિલન કરાવ્યું
જન્મથી જ મૂક બધિર એવી 14 વર્ષની ભૂલી પડેલી બાળકીને 181 ની ટીમે સહી સલામત તેના પરિવારને સોંપવામાં કાળજીભરી જહેમત ઉઠાવી હતી.રાજકોટના માલિયાસણ ચોકડી પરથી…
View More માલિયાસણ ચોકડી પાસે મૂક-બધીર બાળાનું પરિવાર સાથે 181એ મિલન કરાવ્યુંજામનગરના ગ્રામ્ય પંથકની 30 જૂની બોટે બોગસ દસ્તાવેજના આધારે લાઈસન્સ મેળવ્યા
જામનગર તાલુકા સિક્કા સચાણાં, બેડી સહિત ના ગામ ના બોટ સંચાલકો એ પોતાની જૂની બોટ ના બોગસ દસ્તાવેજ બનાવી નવી તરીકે દર્શાવી તેના આધારે ફિશરીઝ…
View More જામનગરના ગ્રામ્ય પંથકની 30 જૂની બોટે બોગસ દસ્તાવેજના આધારે લાઈસન્સ મેળવ્યારણછોડનગરમાં જમીનના પ્લોટ મામલે વૃધ્ધાના ઘરમાં ઘુસી છ શખ્સોએ માર માર્યો
રણછોડ નગર શેરી નંબર 8 માં રહેતા રાજેંદ્રકુમાર ઉર્ફે લાલાભાઈ હરકિશનભાઈ (ઉ.વ.59) ને જૂની અદાવતનો ખાર રાખી રણછોડ નગર માં તેમના ઘર પાસે જ રહેતા…
View More રણછોડનગરમાં જમીનના પ્લોટ મામલે વૃધ્ધાના ઘરમાં ઘુસી છ શખ્સોએ માર માર્યો