રાજ્ય સરકારે કરી 39 મામલતદારની બદલી, જુઓ આખી યાદી

      ગુજરાત સરકાર દ્વારા 39 મામલતદારની બદલી કરવામાં આવી છે, મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 39 અધિકારીઓની તાત્કાલિક…

View More રાજ્ય સરકારે કરી 39 મામલતદારની બદલી, જુઓ આખી યાદી

સાંસદ નીતિશકુમાર પાસે ઘણી જમીન હતી, હવે બિહારમાં ખોરડું પણ નથી

આમ છતાં 2004માં તેમની સંપત્તિ 4,318,464 કરોડથી વધી 2024માં 16,482,719 કરોડ થઇ બિહારના મુખ્યમંત્રી તરીકે 10મી વાર સત્તારૂઢ થનારા નીતિશકુમાર 74 વર્ષના છે. બિહાર કોલેજ…

View More સાંસદ નીતિશકુમાર પાસે ઘણી જમીન હતી, હવે બિહારમાં ખોરડું પણ નથી

252 કરોડના ડ્રગ કેસમાં સોશિયલ મીડિયા સ્ટાર ઓરી ફસાયો

મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા ₹252 કરોડના હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. ડ્રગ પેડલર…

View More 252 કરોડના ડ્રગ કેસમાં સોશિયલ મીડિયા સ્ટાર ઓરી ફસાયો

350 ટકા ટેરિફની ધમકી આપી ભારત-પાક. યુધ્ધ રોકાવ્યું: ટ્રમ્પનો 60મી વખત દાવો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ઓછો કર્યો. યુએસ પ્રમુખે કહ્યું કે તેમણે બંને…

View More 350 ટકા ટેરિફની ધમકી આપી ભારત-પાક. યુધ્ધ રોકાવ્યું: ટ્રમ્પનો 60મી વખત દાવો

દિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં અફઘાન-પીઓકે હેન્ડલર્સ સાથે જોડાયેલા આતંકી નેટવર્કનો ખુલાસો

લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જોડાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મોડ્યુલની તપાસ કરતી સુરક્ષા એજન્સીઓએ એક નસ્ત્રમોટા નેટવર્કસ્ત્રસ્ત્રનો પર્દાફાશ કર્યો છે જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં…

View More દિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં અફઘાન-પીઓકે હેન્ડલર્સ સાથે જોડાયેલા આતંકી નેટવર્કનો ખુલાસો

પ્રોવોગ ઇન્ડિયામાં ઘરના જ ઘાતકી: કંપની ઓછી કિંમતે ખરીદવા ચાલબાજી કરનારા પૂર્વ ડિરેકટર સહિત 4 સામે કેસ

મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)એ કપડા અને લાઇફસ્ટાઇલ કંપની પ્રોવોગ ઇન્ડિયા લિમીટેડમાં કથિત 90 કરોડ રૂૂપિયાની છેતરપીંડીના મામલે પૂર્વ ડિરેક્ટર સહિત ચાર લોકો સામે…

View More પ્રોવોગ ઇન્ડિયામાં ઘરના જ ઘાતકી: કંપની ઓછી કિંમતે ખરીદવા ચાલબાજી કરનારા પૂર્વ ડિરેકટર સહિત 4 સામે કેસ

ત્રંબાના યુવાને દેણું વધી જતાં ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે રહેતાં યુવાને દેણાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…

View More ત્રંબાના યુવાને દેણું વધી જતાં ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

મકાનમાલિક ભાડુઆતને રાતોરાત કાઢી મૂકી શકશે નહીં: નવો ભાડા કરાર લાગુ

બે મહિનામાં એગ્રીમેન્ટની નોંધણી રજિસ્ટ્રાર ખાતે કરાવવી ફરજિયાત: મકાન માલિક સુરક્ષા ડિપોઝીટ તરીકે ફકત બે મહિનાનું ભાડું લઇ શકશે કેન્દ્ર સરકારે મકાનમાલિકો અને ભાડૂઆતોને નોંધપાત્ર…

View More મકાનમાલિક ભાડુઆતને રાતોરાત કાઢી મૂકી શકશે નહીં: નવો ભાડા કરાર લાગુ

આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા

પિતા ઉપર દેણું કરી દેતા અને અવાર નવાર નશો કરી ઝઘડા કરતો હોવાથી કંટાળી ઢીમ ઢાળી દીધું પુત્રને રાપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસમાં હાજર…

View More આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા

રાજકોટ ગ્રામ્ય સહિત રાજ્યમાં 6 નવી DEO કચેરી શરૂ કરાશે, શિક્ષણ વિભાગનો નિર્ણય

નવી કચેરીની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં…

View More રાજકોટ ગ્રામ્ય સહિત રાજ્યમાં 6 નવી DEO કચેરી શરૂ કરાશે, શિક્ષણ વિભાગનો નિર્ણય