વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 20મી જી-20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ જવા રવાના થયા છે. આ ત્રણ દિવસીય યાત્રા 21 થી 23…
View More જી-20 નેતાઓના સંમેલનમાં હાજરી આપવા મોદી દક્ષિણ આફ્રિકા રવાનાવેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતીથી તંત્ર દોડતું થયું
દિલ્હીમાં આતંકી બ્લાસ્ટ બાદ દેશભરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથમાં વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતીથી હલચલ જોવા મળી હતી. વેરાવળના ભાલકા…
View More વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતીથી તંત્ર દોડતું થયુંચૂંટણીમાં પૈસા વહેંચવા એ વિકાસ નથી: ભાજપ નેતા જોશીનું સૂચક નિવેદન
મોટા રાજ્યોમાંથી નાના રાજ્યો બનાવી આર્થિક ભેદભાવ દૂર કરવા સૂચન ગુરુવારે ભારતના પૂર્વ ચૂંટણી કમિશનર અને કાયદા સચિવ જી.વી.જી. કૃષ્ણમૂર્તિની 91મી જયંતિ નિમિત્તે આયોજિત એક…
View More ચૂંટણીમાં પૈસા વહેંચવા એ વિકાસ નથી: ભાજપ નેતા જોશીનું સૂચક નિવેદનગેસ લીકેજથી ભડકો થતાં પત્ની દાઝી, ઠારવા જતાં પતિ પણ લપેટમાં આવ્યો
કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે ઢોળાનો બનાવ : દંપતીને સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સાત હનુમાન મંદિર પાસે ઢોળે રહેતી મહિલા પોતાના…
View More ગેસ લીકેજથી ભડકો થતાં પત્ની દાઝી, ઠારવા જતાં પતિ પણ લપેટમાં આવ્યોમયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો
શહેરના મયુર નગર મેઇન રોડ પર રહેતા શખસના મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડતા અહીંથી રૂૂપિયા 43,200 ની કિંમતનો દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન…
View More મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયોખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારી
વાંકાનેરના મહિકા ગામે નજીકથી પસાર મચ્છુ નદીના કાંઠે ખનીજ માટે આપેલ લીઝ મંજુર કરવામાં આવી હોય જે લીઝની માપણી બાબતે બાજુમાં આવેલ ખેતરની જમીન ખાલી…
View More ખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારીખુદ પોલીસ દ્વારા જ જાહેરનામાનો ભંગ ? કોન્સ્ટેબલે જાહેરમાં 15 કેક કાપી બર્થ ડે ઉજવ્યો
સુરતમાં હરપાલસિંહની હરકતથી સામાન્ય જનતામાં ભારે ચર્ચા કે બીફોર-આફટરનો વીડિયો આવશે ? હરપાલસિંહ નામના પોલીસ જવાનનો જન્મદિવસ હોવાથી તેમણે જાહેરમાં મિત્રો અને સમર્થકો સાથે મળીને…
View More ખુદ પોલીસ દ્વારા જ જાહેરનામાનો ભંગ ? કોન્સ્ટેબલે જાહેરમાં 15 કેક કાપી બર્થ ડે ઉજવ્યોકાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ
વડાપ્રધાનના વિવિધ કામો અંગે યોજાયેલા ફોટોગ્રાફ, પ્રદર્શન અને રાજકોટની વિકાસ યાત્રાની ઝલક દર્શાવતી યશોગાથા પ્રદર્શન આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકશે શનિવારે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી…
View More કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણક્ધઝયુમર કોર્ટના જજ અને સભ્યોના પગારમાં ધરખમ વધારો કરતી સરકાર
ગુજરાત સરકારે ક્ધઝ્યુમર કોર્ટ (ગ્રાહક સુરક્ષા કોર્ટ)ના જજ અને સભ્યો માટે એક મહત્વનો નિર્ણય લેતા તેમના પગાર ધોરણમાં મોટો વધારો જાહેર કર્યો છે. આ વધારો…
View More ક્ધઝયુમર કોર્ટના જજ અને સભ્યોના પગારમાં ધરખમ વધારો કરતી સરકારરાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું : બે લાખ મણથી વધુ આવક
સોયાબિન, ઘઉં, ચણા, લસણ, મગ, કાળા તલ, સિંગફાડા અને જીરૂની મબલક આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાંની એક છે. જયા ખેડૂતો તેમના…
View More રાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું : બે લાખ મણથી વધુ આવક