The Gujarat High Court ધંધુકાના તત્કાલીન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જતિન શાહ અને કોર્ટ બેલિફ દિપકકુમાર રાવલ સામે 2014માં નોંધાયેલી લાંચની એફઆઈઆર રદ્દ કરી છે.…
View More ધંધુકા કોર્ટના જજ અને બેલીફ સામેની લાંચની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટપિતાની હયાતીમાં પૌત્ર દાદાની મિલ્કતમાં હિસ્સો ન માંગી શકે: HC
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતાના મૃત્યુ પછી પુત્રોને મળેલી મિલકત તેમની પોતાની મિલકત બને છે. પિતા જીવતા હોય ત્યારે પૌત્ર તેમાં વહેંચણી માંગી…
View More પિતાની હયાતીમાં પૌત્ર દાદાની મિલ્કતમાં હિસ્સો ન માંગી શકે: HCમ્યુનિ. કમિશનર મોડી રાત્રે નીકળ્યા ચેકિંગમાં, શહેરને ગોબરું કરનારાઓ ઉપર તવાઇ
‘મારુ શહેર સ્વચ્છ શહેર, મારુ આંગણુ સ્વચ્છ આંગણુ’ આ ફરજ સૌ શહેરીજનો મનથી નિભાવે તો રાજકોટ દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બની શકે તેમા શંકાને કોઇ સ્થાન…
View More મ્યુનિ. કમિશનર મોડી રાત્રે નીકળ્યા ચેકિંગમાં, શહેરને ગોબરું કરનારાઓ ઉપર તવાઇભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જોખમી; USCIRFનો ગંભીર આરોપ
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)એ UAPA કાયદા હેઠળ કસ્ટડીમાં લેવાયેલા લોકોના મામલે ભારત સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. લગભગ 9 વર્ષની અનંતરિમ કસ્ટડી બાદ…
View More ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જોખમી; USCIRFનો ગંભીર આરોપવીમાના વેચાણ અને કમિશન પર સકંજો કસવાની તૈયારી
વીમા નિયામક આઈઆરડીએઆઈએ વીમો કેવી રીતે વેચાય, કેટલું કમિશન મળે અને કંપની કેટલો ખર્ચ કરી શકેઆ બધા પર નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ…
View More વીમાના વેચાણ અને કમિશન પર સકંજો કસવાની તૈયારીસરકારી પેનલમાં સુપ્રીમના જજનો પુત્ર હોવાથી જ્ઞાનેશ કુમારની પુત્રીને બચાવી: મોઇત્રા
તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રાએ આજે સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. એક્સ પરના પોસ્ટમાં તેમણે દાવો કર્યો કે જસ્ટિસ સતીશ ચંદ્ર…
View More સરકારી પેનલમાં સુપ્રીમના જજનો પુત્ર હોવાથી જ્ઞાનેશ કુમારની પુત્રીને બચાવી: મોઇત્રામ્યાનમાર સરહદેથી ઉગ્રવાદીઓએ મણિપુરમાં ઘૂસીને ચાર લોકોની ગોળી મારી હત્યા કરી નાખી
મણિપુરના કામજોંગ જિલ્લાના પિલોંગ ગામમાં ગુરુવારે બપોરે હથિયારબંધ હુમલાખોરોએ ચાર લોકોને ગોળીઓ મારીને હત્યા કરી હતી. પોલીસને શંકા છે કે હુમલાખોરો ભારત-મ્યાનમાર સરહદ પારથી આવ્યા…
View More મ્યાનમાર સરહદેથી ઉગ્રવાદીઓએ મણિપુરમાં ઘૂસીને ચાર લોકોની ગોળી મારી હત્યા કરી નાખીચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસનું દેશવ્યાપી ઉગ્ર પ્રદર્શન
મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી આયોગ વિરુદ્ધ કોંગ્રેસે દેશવ્યાપી પ્રદર્શન શરૂૂ કર્યું છે. આજે જમ્મુ, દિલ્હી, આસામ, ચંડીગઢ, બિહાર અને કોલકાતામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ…
View More ચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસનું દેશવ્યાપી ઉગ્ર પ્રદર્શનજંગલેશ્ર્વર કાંડમાં SITની રચના માત્ર નાટક હતું!
રાજકોટના વોર્ડ નં 16 નદીકાંઠાના વિસ્તાર મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અને તેમાં સામે આવેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો આજનો નથી. આ મુદ્દે અગાઉથી જ ગંભીર…
View More જંગલેશ્ર્વર કાંડમાં SITની રચના માત્ર નાટક હતું!રાજ્યના 161 વકીલોના વારસોને 5.56 કરોડ મૃત્યુ સહાય ચૂકવાશે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એડમિનિસ્ટ્રેટિવ કમિટીની બેઠકમાં 196 અરજી પર વિચારણા કરવામાં આવી’તી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોના વારસદારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો…
View More રાજ્યના 161 વકીલોના વારસોને 5.56 કરોડ મૃત્યુ સહાય ચૂકવાશે