ઉત્તરીય તાઇ પો જિલ્લાના રહેણાંક સંકુલમાં આગ લાગ્યા પછી બાજુની આઠ ઇમારતોમાં ફેલાઇ: 4000 લોકોના વસવાટવાળી એસ્ટેટમાં સમારકામ, નવીનીકરણ ચાલી રહ્યું હતું ઉત્તરીય તાઈ પો…
View More હોંગકોંગની 35 મજલાની ઇમારતમાં ભીષણ આગ: 46નાં મૃત્યુ, 279 લોકો લાપતાઅચ્છે દિનની વાપસી: સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઇમ હાઇ
14 મહિના બાદ નિફ્ટી 26,277ની નવી ટોચે, સેન્સેક્સે 86,000નું લેવલ પાર કર્યુ અમેરિકા સાથે ટ્રેડ ડ્રીલના આશાવાદે શેરમાર્કેટમાં તેજીનો સંચાર, રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુધ્ધ…
View More અચ્છે દિનની વાપસી: સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઇમ હાઇહોરર કોમેડી ‘થામા’ 2 ડિસેમ્બરથી એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે
આયુષ્માન ખુરાના-રશ્મિકા મંદાના અભિનિત ફિલ્મ બોકસ ઓફિસ પર સફળ હતી થામા વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક હતી, દિવાળીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મેડોક હોરર…
View More હોરર કોમેડી ‘થામા’ 2 ડિસેમ્બરથી એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશેટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિ સામે કોહલીના ભાઇના વેધક સવાલો
વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ હવે ડિલીટ થઈ ચૂકેલી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિને લઈને કેટલાક આકરા સવાલો ઉઠાવ્યા હતા.…
View More ટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિ સામે કોહલીના ભાઇના વેધક સવાલો2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા હતા
22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝનો સમાવેશ મિનિ-ઓલિમ્પિક તરીકે ઓળખાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2022માં યોજાયેલી બર્મિંઘમ કોમનવેલ્થ…
View More 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા હતાICC રેન્કિંગમાં રોહિત શર્મા ફરી વન ડેમાં વિશ્ર્વમાં નંબર વન બેટ્સમેન
જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલિંગમાં નંબર વન સ્થાને યથાવત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC ) એ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. રોહિત શર્મા ફરી એકવાર વિશ્વનો…
View More ICC રેન્કિંગમાં રોહિત શર્મા ફરી વન ડેમાં વિશ્ર્વમાં નંબર વન બેટ્સમેન1930માં પ્રથમવાર રમાઇ હતી કોમનવેલ્થ ગેમ્સ
શરૂઆતનું નામ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ હતું, રમત શરૂ કરવાનો શ્રેય બોબી રોબિન્સનને કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ 95 વર્ષ જૂનો છે. 1930માં પહેલી વાર આ રમતનું આયોજન…
View More 1930માં પ્રથમવાર રમાઇ હતી કોમનવેલ્થ ગેમ્સહોંગકોંગના રહેણાંક બહુમાળી ઇમારતોમાં વિનાશક આગ ભભૂકી
હોંગકોંગના ઉત્તરીય તાઇ પો જિલ્લામાં એક રહેણાક સંકુલના અનેક બહુમાળી ટાવર્સમાં ભીષણ આગ ભભૂકતા 46 થી વધુ લોકોના મોત નિપજયાનું જાણવા મળે છે. હજુ મોટી…
View More હોંગકોંગના રહેણાંક બહુમાળી ઇમારતોમાં વિનાશક આગ ભભૂકીદક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર પચાવવી અઘરી પરંતુ દોષારોપણથી બચવું જોઇએ
ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ શરમજનક રીતે હારી ગઈ અને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરાઈ ગયું. ભારતીય ટીમને ઘણા…
View More દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર પચાવવી અઘરી પરંતુ દોષારોપણથી બચવું જોઇએ‘આ એક આતંકવાદી હુમલો છે…’ વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ થતાં ટ્રમ્પ થયાં ગુસ્સે
અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના સામે આવી છે. વ્હાઇટ હાઉસથી બે બ્લોક દૂર થયેલા ગોળીબારમાં નેશનલ ગાર્ડ્સના બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા.…
View More ‘આ એક આતંકવાદી હુમલો છે…’ વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ થતાં ટ્રમ્પ થયાં ગુસ્સે