ત્રણ તોલા સોનુ, રોકડ રૂપિયા સહિતની ચોરી બગસરા તાલુકાના જામકા ગામે ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો. મળતી વિગત મુજબ રમેશભાઈ ડાયાભાઈ માયાની રહે જામકા સવારના…
View More બગસરા તાલુકાના જામકા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયાબનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો કરતા 13 વર્ષની સાળીનો ફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં ખોડિયાર પરા વિસ્તારમાં રહેતા દપંતિ વચ્ચે ખરાબ રસોય બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેથી પતિએ પત્નીને ગાળો ભાંડી હતી. બનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો…
View More બનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો કરતા 13 વર્ષની સાળીનો ફાંસો ખાઇ આપઘાતભાવનગરમાં મોડી રાત્રે નિવૃત્ત જવાન ઉપર જીવલેણ હુમલો, સ્વબચાવમાં ગોળીબાર
ભાવનગર શહેરના ફુલસર કર્મચારી નગરમાં રહેતા નિવૃત આર્મી ના જવાનના ઘર પાસેથી એક યુવક પૂરપાટ ઝડપે બાઇક ચલાવી ને નીકળતા આર્મી ના જવાને બાઈક ધીમું…
View More ભાવનગરમાં મોડી રાત્રે નિવૃત્ત જવાન ઉપર જીવલેણ હુમલો, સ્વબચાવમાં ગોળીબારવડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો
મામલતદારની લાલ આંખથી અનાજ માફિયાઓમાં ફફડાટ અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયા મામલતદાર દ્વારા રેશનિંગના અનાજનો ગ્રાહકો દ્વારા વેચાણ થતુ હોવાની જાણકારી બાદ અમુક…
View More વડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયોરાજુલામાં મોબાઇલ શો રૂમના તાળા તૂટયા : પાંચ ફોનની ચોરી
રાજુલા શહેરમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ નજીકનો એ.ડી એન્ટરપ્રાઇઝ તફળતીક્ષલ કંપનીના ઓથોરાઈઝ શો રૂૂમમાં મોડી રાત્રિના અજાણ્યા શખ્સો દ્વારા તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ…
View More રાજુલામાં મોબાઇલ શો રૂમના તાળા તૂટયા : પાંચ ફોનની ચોરીમોરબીની લીલાપર ચોકડીએ છાપરા, ઓટલાનું ડિમોલિશન
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત લીલાપર ચોકડી પાસે ડીમોલીશન કરવામાં આવ્યું હતું જેમાં તંત્રએ દુકાનો, કાચા મકાન ઉપરાંત છાપરા અને…
View More મોરબીની લીલાપર ચોકડીએ છાપરા, ઓટલાનું ડિમોલિશનમોરબીના દહીંસરા નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતો શખ્સ ઝબ્બે
માળિયાના નાના દહીસરા ગામના ફાટક પાસે ખુલ્લા પ્લોટમા ટેન્કરમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કરી માળિયા (મી.) પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો પોલીસે ડીઝલ 600 લીટર…
View More મોરબીના દહીંસરા નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતો શખ્સ ઝબ્બેસોમનાથમાં માગસર માસમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ
જડબેસલાક સોકર સાથે લોકઉપયોગી બંદોબસ્ત, એસ.ટી, સીટી બસ, ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય, જનરેટર પાર્કિંગ વ્યવસ્થાથી સજજ સોમનાથ મહાદેવ મંદિરનો મુલ્તવી રહેલો કાર્તિક પૂર્ણિમાનો મેળો તા.27…
View More સોમનાથમાં માગસર માસમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભકો.સાંગાણીનાં ખોખરી-નવી ખોખરીમાં ખેતીવાડીમાં વીજ પુરવઠાનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆત
કોટડાસાંગાણી તાલુકાના ખોખરી અને નવી ખોખરી બંને ગામોમાં વીજળી પુરવઠાનો સમય રાત્રિના સમય કરેલ છે અને તે દીવસ નો સમય કરવામા ની માંગણી કરવામાં આવી…
View More કો.સાંગાણીનાં ખોખરી-નવી ખોખરીમાં ખેતીવાડીમાં વીજ પુરવઠાનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆતઉપલેટામાં દિલ્હી કિસાન આંદોલનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ખેડૂતોનાં દેખાવો યોજાયા
ગુજરાત કિસાન સભા, રાજકોટ જિલ્લા સમિતિ અને અસંગઠિતક્ષેત્ર કામદાર સંગઠન સીટુના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કેન્દ્ર સરકારની ખેડૂતો વિરોધની નીતિઓથી ખેતી સંકટમાં ફસાયેલી છે ખેડૂતો આર્થિક…
View More ઉપલેટામાં દિલ્હી કિસાન આંદોલનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ખેડૂતોનાં દેખાવો યોજાયા