વકફ કાયદો લાગુ કરવા મમતા તૈયાર: બંગાળમાં ચૂંટણી પહેલાં યુ-ટર્ન લીધો

અગાઉ તેમણે કાયદાનો અમલ કરવા ઇનકાર કરી કોર્ટમાં પણ ધા નાખી હતી કેન્દ્ર સરકારના નવા વકફ કાયદા 2025 ને લાગુ કરવાનો મહિનાઓ સુધી ઇનકાર કર્યા…

View More વકફ કાયદો લાગુ કરવા મમતા તૈયાર: બંગાળમાં ચૂંટણી પહેલાં યુ-ટર્ન લીધો

ઓક્સફર્ડમાં ચર્ચામાંથી ભારત નહીં પાકિસ્તાન ભાગી ગયાનો પર્દાફાશ

સુપ્રીમના વકીલ દ્વારા ઘટનાક્રમ વર્ણવી કહ્યું, યુનિ.એ જ ચર્ચા રદ કરી હતી બ્રિટનની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે આયોજિત ચર્ચા રદ કરવામાં…

View More ઓક્સફર્ડમાં ચર્ચામાંથી ભારત નહીં પાકિસ્તાન ભાગી ગયાનો પર્દાફાશ

દિલ્હી બ્લાસ્ટ કેસની આરોપી શાહિનના રૂમમાંથી 18 લાખ મળ્યા

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ મામલે તપાસ દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદી ડો. શાહીનના કબાટમાંથી ₹ 18 લાખ રોકડા જપ્ત કર્યા છે. આ રોકડ શાહીનના રૂૂમ નંબર…

View More દિલ્હી બ્લાસ્ટ કેસની આરોપી શાહિનના રૂમમાંથી 18 લાખ મળ્યા

74000 ભારતીઓએ યુકે છોડ્યુ, 2023 પછી નેટ ઇમિગ્રેશનમાં 80 ટકાનો ઘટાડો

ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો યુકેના એક્ઝિટ ચાર્ટમાં ટોચ પર હતા કારણ કે તાજેતરના ચોખ્ખા સ્થળાંતરના આંકડાઓમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં જૂન 2025 સુધીમાં…

View More 74000 ભારતીઓએ યુકે છોડ્યુ, 2023 પછી નેટ ઇમિગ્રેશનમાં 80 ટકાનો ઘટાડો

કોમનવેલ્થ ગેમ્સની તૈયારી, મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન શરૂ

અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી સંભવિત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીઓના ભાગરૂૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂૂપે મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર…

View More કોમનવેલ્થ ગેમ્સની તૈયારી, મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન શરૂ

કોન્ટ્રાક્ટરે ખાડો ખોદી અકસ્માત માટે રેઢો મૂકી દીધો!

રાજકોટ શહેરમાં રસ્તાઓ રિપેર કર્યા બાદ ફરી ખોદીને નખોદ કાઢવાની મહાનગરપાલિકાના અધિકારીઓની કુટેવ યથાવત જ રહી છે અને હાલ શહેરમાં અનેક સ્થળે રસ્તા નવા બનાવ્યા…

View More કોન્ટ્રાક્ટરે ખાડો ખોદી અકસ્માત માટે રેઢો મૂકી દીધો!

24 કલાકમાં 3 સ્થળેથી 7.92 લાખનો દારૂ પકડાયો

મોરબી રોડ પરથી 6.53 લાખનો દારૂ ભરેલી છોટાહાથી સાથે એકની ધરપકડ: ત્રંબા નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા શહેરમાં બુટલેગરો ઉપર પોલીસે આક્રરી કાર્યવાહી…

View More 24 કલાકમાં 3 સ્થળેથી 7.92 લાખનો દારૂ પકડાયો

ભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતી

સોશિયલ મીડિયાના યુગમાં નાની ઉંમરમાં જ સગીરોને પ્રેમસંબંધ બંધાવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા જ એક બનાવમાં ભણવાની ઉંમરમાં સગીરાને સગીર સાથે પ્રેમ પાંગરીયો…

View More ભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતી

રેલવે સ્ટેશનેથી માસૂમ બાળકીનું અપહરણ:મહિલા સહિત 3 ઝડપાયા

મહિલા ફોનમાં મશગુલ હતી ને બાળકીને ઉઠાવી ટ્રેનમાં બેસી ગયા, દ્વારકાથી રાજકોટ પહોંચ્યા અને રેલવે એલસીબીની ટીમે ભાઈ બહેન સહિત ત્રણને ઝડપી લીધા રાજકોટ રેલવે…

View More રેલવે સ્ટેશનેથી માસૂમ બાળકીનું અપહરણ:મહિલા સહિત 3 ઝડપાયા

કચ્છના સુકા રણને લીલુ છમ બનાવવા પાયલોટ પ્રોજેકટ શરૂ

કચ્છના દુર્ગમ પ્રદેશમાં જ્યાં પાણીનું દરેક ટીપુંય અત્યંત મહત્વનું છે, ત્યાં હવે હરિયાળી આશાની લહેરકી પ્રસરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સામુદાયિક-ધોરણે સંચાલિત લીલો ઘાસચારો…

View More કચ્છના સુકા રણને લીલુ છમ બનાવવા પાયલોટ પ્રોજેકટ શરૂ