બાંગ્લાદેશની કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને યુકેના સાંસદ ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીકને જમીન કૌભાંડ કેસમાં દોષિત ઠેરવ્યા ઢાકાની એક કોર્ટે પૂર્વાચલ ન્યૂ ટાઉન જમીન…
View More જમીન કૌભાંડ કેસમાં શેખ હસીના, તેમની બ્રિટિશ સાંસદ ભત્રીજીને જેલબ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા: પાંચ શકમંદોની ધરપકડ
મધ્ય ઇંગ્લેન્ડના વોર્સેસ્ટર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર થયેલા હુમલા દરમિયાન એક 30 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને છરી મારવામાં આવી હતી.…
View More બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા: પાંચ શકમંદોની ધરપકડઅમેરિકામાં કોરોના રસીથી 10 બાળકોના મોત: FDAના રિપોર્ટથી ખળભળાટ
વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના વેક્સિનની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત સામે આવી છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના એક…
View More અમેરિકામાં કોરોના રસીથી 10 બાળકોના મોત: FDAના રિપોર્ટથી ખળભળાટખડગેએ રાધાકૃષ્ણનને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના શબ્દોની યાદ દેવડાવતા નડ્ડા-રિજ્જુ ભડકયા
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ટ્રેઝરી બેન્ચ વચ્ચે નવા અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન અંગે અથડામણ થતાં સંસદના શિયાળુ સત્રની શરૂૂઆત ઉગ્ર ટક્કરથી થઈ. નવા ઉપરાષ્ટ્રપતિનું…
View More ખડગેએ રાધાકૃષ્ણનને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના શબ્દોની યાદ દેવડાવતા નડ્ડા-રિજ્જુ ભડકયાહારની હતાશા, ડ્રામા: મોદીના ટોણાથી વિપક્ષ રાતોપીળો
પીએમને પદની ગરિમાની યાદ અપાવતા આરજેડી સાંસદ, પ્રિયંકાએ કહ્યું, ગંભીર મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા નાટક નથી દરમિયાન ગૃહની બહાર પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદન…
View More હારની હતાશા, ડ્રામા: મોદીના ટોણાથી વિપક્ષ રાતોપીળોકોમર્સિયલ LPG ના ભાવમાં 10નો ઘટાડો, ઘરેલું ગ્રાહકોને રાહત નહીં
કોમર્શિયલ LPG સિલિન્ડરના ગ્રાહકોને આજથી નજીવી રાહત મળી છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરના દરો સ્થિર રહ્યા છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં દિલ્હીથી પટના સુધી…
View More કોમર્સિયલ LPG ના ભાવમાં 10નો ઘટાડો, ઘરેલું ગ્રાહકોને રાહત નહીંદર્શન કરવા ગયેલા કારખાનેદાર સહિત 5ના હૃદય બેસી ગયા
શિયાળાની ઠંડી જામવા લાગતા શ્ર્વાસની બિમારી ધરાવતા લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા લાગી છે. જયારે હૃદય રોગના હુમલાનુ પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે.…
View More દર્શન કરવા ગયેલા કારખાનેદાર સહિત 5ના હૃદય બેસી ગયાઅંબિકા ટાઉનશીપના એલીના એન્કલેવમાં નિવૃત્ત એએસઆઇનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત
શહેરના નાના મવા રોડ પર જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ ખાતે આવેલા એલીના એન્કલેવ એપાર્ટમેન્ટ 102 ખાતે રહેતાં નિવૃત એએસઆઇ કિશોરભાઇ કરસનભાઇ સવાની (ઉ.વ.71)એ ઝેરી દવા…
View More અંબિકા ટાઉનશીપના એલીના એન્કલેવમાં નિવૃત્ત એએસઆઇનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતકૂતરૂ આડુ ઉતરતા ભોગ લેવાયો, બાઇક અકસ્માતમાં એઇમ્સના કર્મચારીનું મૃત્યુ
રાજકોટ શહેરમાં અવાર નવાર પશુ રસ્તા પર આડે ઉતરતા અકસ્માતો સર્જાય છે ત્યારે ગઈકાલે વધુ એક અકસ્માતની ઘટનાથી યુવાનનો ભોગ લેવાયો હતો. જેમાં રૈયા રોડ…
View More કૂતરૂ આડુ ઉતરતા ભોગ લેવાયો, બાઇક અકસ્માતમાં એઇમ્સના કર્મચારીનું મૃત્યુઅલ્ટ્રાઝોલમ ડ્રગ્સના ગુનામાં સજાનો રાજ્યમાં પ્રથમ ચૂકાદો: જંગલેશ્ર્વરના બે શખ્સોને પંદર વર્ષની કેદ
વર્ષ 2018માં સડક પીપળિયા પાસેથી ગ્રામ્ય એલસીબીએ બંનેને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા’તા, સજા ઉપરાંત 1-1 લાખનો દંડ ડ્રગ્સના ગુનામાં સજા પડવાના અગાઉ અનેક બનાવો બન્યા…
View More અલ્ટ્રાઝોલમ ડ્રગ્સના ગુનામાં સજાનો રાજ્યમાં પ્રથમ ચૂકાદો: જંગલેશ્ર્વરના બે શખ્સોને પંદર વર્ષની કેદ