હજારો રત્ન કલાકારોની રોજીરોટી ઉપર ખતરો, લેબી-ગ્રોન ડાયમંડની માંગ વધતા નેચરલ હીરા બજારને ફટકો વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ તરીકે ઓળખાતા સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર…
View More હીરા ઉદ્યોગમાં મંદી, અઠવાડિયામાં ભાવ 10 ટકા તૂટ્યાબાર એસો. ચૂંટણી: સમરસ પેનલનું કાર્યાલય ખુલ્લું મૂક્યું
રાજકોટ બાર એશોસીએશનની વર્ષ 2025-26 ની તા.19 ડિસેમ્બર ના રોજ યોજાનાર ચુંટણીમાં લીગલ સેલ ધ્વારા લીગલ સેલ સમરસ પેનલ દ્વારા સુરેશભાઈ ફળદુના પ્રમુખ પદના નેજા…
View More બાર એસો. ચૂંટણી: સમરસ પેનલનું કાર્યાલય ખુલ્લું મૂક્યુંશિક્ષણ મોંઘું બનતા ગરીબ વાલીઓનો મરો, પિતાએ અભ્યાસ છોડવાનું કહેતા પુત્રીએ 181ની મદદ માગી
સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત અત્યંત કંગાળ હોવાથી પોષાતુ ન હોવા છતાં વાલીઓને નાછૂટકે પેટે પાટા બાંધી ખાનગી સ્કૂલોમાં સંતાનોને મોકલવા પડે છે. આ સ્થિતિ વચ્ચે…
View More શિક્ષણ મોંઘું બનતા ગરીબ વાલીઓનો મરો, પિતાએ અભ્યાસ છોડવાનું કહેતા પુત્રીએ 181ની મદદ માગીવડોદરામાં માઇક્રો ટનલિંગ દરમિયાન મુખ્ય ગેસ લાઇન ફાટતા અડધા શહેરના ચુલા સળગ્યા નહીં
વડોદરા શહેરમાં રવિવારે અચાનક ગેસ પુરવઠો ઠપ થઈ જતાં આશરે 5 લાખથી વધુ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે…
View More વડોદરામાં માઇક્રો ટનલિંગ દરમિયાન મુખ્ય ગેસ લાઇન ફાટતા અડધા શહેરના ચુલા સળગ્યા નહીંVM મહેતા આયુર્વેદ કોલેજમાં પરીક્ષા ફીના નામે 60 હજાર ઉઘરાવ્યા, વિવાદ થતાં છાત્રો પાસેથી 30 હજાર પરત મળ્યાનું લખાવી લીધું
વિદ્યાર્થીઓને કોલેજ ફી ઉપરાંત રૂા.2.70 લાખનો વધારાનો ડામ, વિરોધ કરતાં ભાજપના નેતાઓની હાજરીમાં કાર્યક્રમ યોજી ધમકી અપાઈ; કોંગ્રેસના સણસણતા આરોપ રાજકોટ નજીક આવેલી જાણીતી ગાર્ડી…
View More VM મહેતા આયુર્વેદ કોલેજમાં પરીક્ષા ફીના નામે 60 હજાર ઉઘરાવ્યા, વિવાદ થતાં છાત્રો પાસેથી 30 હજાર પરત મળ્યાનું લખાવી લીધુંનવા મંત્રીઓને ચાલુ સપ્તાહે ફાળવાશે PA-PS
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને IAS-IPSની પણ થશે બદલીઓ, પાટનગરમાં ધમધમાટ શરૂ ગુજરાત રાજ્યમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરબદલની તૈયારીઓ…
View More નવા મંત્રીઓને ચાલુ સપ્તાહે ફાળવાશે PA-PSરાજકોટ માર્કેટીંગ યાર્ડ 40 હજાર મણ કપાસની આવકથી ઉભરાયું
1050થી વધુ વાહનોમાં જણસીની આવક થતાં યાર્ડની બહાર વાહનોની લાંબી કતાર લાગી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ગુજરાતમાં મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાની એક છે. જયાં ખેડૂતો દ્વારા…
View More રાજકોટ માર્કેટીંગ યાર્ડ 40 હજાર મણ કપાસની આવકથી ઉભરાયુંમોરબી રોડ ઉપર હડાળા ગામના ખરાબામાંથી બેફામ ખનિજચોરી
રાજકોટની ભાગોળે મોરબી રોડ ઉપર આવેલ હડાળા ગામના સરકારી ખરાબાની જમીનમાંથી બેફામ ખનીજચોરી થઇ રહી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. છેલ્લા લાંબા સમયથી બેરોકટોક…
View More મોરબી રોડ ઉપર હડાળા ગામના ખરાબામાંથી બેફામ ખનિજચોરી653,000ના યુએસ ગોલ્ડ બારના આંતર રાષ્ટ્રીય કૌભાંડમાં બે ગુજરાતીઓની સંડોવણી
અમેરિકામાં કેનોશાના ફરિયાદીઓએ શિકાગોના ઉપનગરોમાં રહેતા બે ગુજરાતીઓ સામે ઉત્તર કેનોશામાં એક વૃદ્ધ મહિલા પાસેથી 653,000 થી વધુ મૂલ્યનું સોનું કથિત રીતે ઉચાપત કરવાના આરોપમાં…
View More 653,000ના યુએસ ગોલ્ડ બારના આંતર રાષ્ટ્રીય કૌભાંડમાં બે ગુજરાતીઓની સંડોવણીમનપાના કોમ્યુનિટી હોલ હાઉસફૂલ : 30દિ’માં 373 લગ્નો
કોર્પોરેશનના 28 હોલ માટે જાન્યુ, ફેબ્રુ. સુધીનું બુકિંગ પૂર્ણ, નોંધણી માટે અરજદારોનો ભારે ધસારો લગ્નસરાની સીઝન પુરજોશમાં ચાલુ થઇ ગય છે. આગામી ફેબ્રુઆરી માસ સુધી…
View More મનપાના કોમ્યુનિટી હોલ હાઉસફૂલ : 30દિ’માં 373 લગ્નો