જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબીના એક જવાનને કાર ચાલકે ફરજમાં રુકાવટ કરી તેને કારની સાથે 10 મીટર સુધી ઢસડયો હતો, જેથી…
View More જામનગરમાં ટ્રાફિક જવાનને કાર ચાલકે 10 ફૂટ ઢસડ્યોજામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી મારી પતાવી દેવાની ધમકી
જામનગરમાં લાલપુર બાયપાસ નજીક જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા અને જમીન લે વેચ નું કામ સંભાળતા ગૌતમ મનસુખભાઈ વેકરીયા નામના 32 વર્ષના પાટીદાર યુવાને પોતાને તેમજ…
View More જામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી મારી પતાવી દેવાની ધમકીપાટડીમાં દુષ્કર્મપીડિત સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. પેટમાં દુખાવો ઉપડતા સગીરાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પાંચ માસનો ગર્ભ…
View More પાટડીમાં દુષ્કર્મપીડિત સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીની શોધખોળબેન્કને ભેળસેળિયું સોનુ ધાબડી 97 લાખની છેતરપિંડી
દ્વારકાની એક્સિસ બેન્કમાં સોની દ્વારા ખોટો વેલ્યુએશન રિપોર્ટ બનાવાયો: 19 સામે ફરિયાદ દ્વારકામાં આવેલી એક્સિસ બેન્કમાં કેટલાક શખ્સો દ્વારા સુનિયોજિત કાવતરું રચીને બેંકને નબળી ગુણવત્તાવાળું…
View More બેન્કને ભેળસેળિયું સોનુ ધાબડી 97 લાખની છેતરપિંડીગુજરાતમાં શાંતિ માટે દારૂબંધી જરૂરી: આનંદીબેન
દારૂબંધી નહીં હટાવવા સરકારને સલાહ, દારૂબંધી છે એટલે દીકરીઓ મોડીરાત સુધી ગરબે ઘૂમી શકે છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા…
View More ગુજરાતમાં શાંતિ માટે દારૂબંધી જરૂરી: આનંદીબેનવહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો
શિયળો મા ધીમે ધીમે ઠંડી મા વધારો થાય છે અને વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળે છે અને વાતાવરણ પણ ખુબજ ખુશનુમા…
View More વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારોકંડલા બંદરમાં મેગા ડિમોલિશન, 250 કરોડની જમીન ખુલ્લી
100 એકર જમીનમાં ખડકાયેલા દબાણો દૂર કરવા સજજડ સુરક્ષા વચ્ચે ઓપરેશન 20 જેસીબી, 20 હિટાચી ટ્રક, 40 લોડર, 40 ડમ્પર, 1000 ટ્રેકટર અને ડ્રોન કેમેરા…
View More કંડલા બંદરમાં મેગા ડિમોલિશન, 250 કરોડની જમીન ખુલ્લીઅજાણ્યા શખ્સોએ ફેંકેલી ક્લોરિન ટેંક લિકેજ થતા રાતભર અફરાતફરી
અમદાવાદના 24 કલાક ધમધમતા SG હાઇવે ઉપર ભયંકર ઘટના, ફાયર બ્રિગેડના 6 જવાનોને અસર, લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ-આંખોમાં બળતરા સતત 12 કલાક ચાલ્યુ ઓપરેશન, રાત્રે…
View More અજાણ્યા શખ્સોએ ફેંકેલી ક્લોરિન ટેંક લિકેજ થતા રાતભર અફરાતફરીજેટકો કંપનીએ થાંભલા નાખી અન્ય ખેડૂતને વળતર ચૂકવી દીધું
માળીયાના દહિંસરા ગામના ખેડૂતે કંપની સાથે વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી માળિયાના મોટા દહીંસરા ગામની સીમમાં આવેલ ખેતરમાં દરવાજા અને પાકને નુકશાન કરી ખેડૂતની સંમત્તિ વગર વળતર…
View More જેટકો કંપનીએ થાંભલા નાખી અન્ય ખેડૂતને વળતર ચૂકવી દીધુંગઢડાના ખેતરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મહિલાની હત્યા, પતિ પર શંકા
ગઢડાના સામાકાંઠા ચાર રસ્તા પાસે આવેલી હજારીયાની વાડીના એક રૂૂમમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મહિલાને બોથડ પદાર્થના ઘા…
View More ગઢડાના ખેતરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મહિલાની હત્યા, પતિ પર શંકા