બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ LCB ના PI એ.જી.સોલંકીના સુપરવિઝન હેઠળ LCB ના PSI એસ.બી.સોલંકી તેમજ LCB સ્ટાફના…
View More બોટાદ-તુરખા રોડ પર પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની 288 બોટલ સાથે 3ને ઝડપ્યામોરબીમાં સિરામિકના ક્ધવેયર બેલ્ટમાં આવી જતાં યુવાનનું મોત
જાંબુડિયા ગામે ડૂબી જવાથી આધેડનું મૃત્યુ પાવડીયારી કેનાલ નજીક કારખાનામાં કામ કરતી વખતે યુવાન ક્ધવેયર બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે…
View More મોરબીમાં સિરામિકના ક્ધવેયર બેલ્ટમાં આવી જતાં યુવાનનું મોતપોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે રવિવારથી સાંસદ ખેલ મહોત્સવ
11 પોરબંદર લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાના લોકસભા વિસ્તારનો સાંસદ ખેલમહોત્સવ તા. 14-12-2025 ના રોજ ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.…
View More પોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે રવિવારથી સાંસદ ખેલ મહોત્સવયાત્રાધામ દ્વારકામાં આખલાઓન આતંક સામે હાઇકોર્ટમાં PIL
યાત્રાધામ દ્વારકામાં છાશવારે આખલાઓ બાખડતાં હોવા અંગે અનેકવિધ સમાચાર માધ્યમો તથા સોસીયલ મીડિયામાં સમાચારો તથા વિડીયો વાયરલ થતા હોવા છતાં નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી ના…
View More યાત્રાધામ દ્વારકામાં આખલાઓન આતંક સામે હાઇકોર્ટમાં PILબોટાદ આંદોલન બાદ જેલમાં રહેલા ‘આપ’ના નેતાઓના પરિવાર સાથે કેજરીવાલની મુલાકાત
બોટાદ માર્કેટ યાર્ડમાં કડદાની પ્રથાના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હેરાન થઈ રહ્યા હતા અને તેમનું શોષણ થઇ રહ્યું હતું. આ સમસ્યા મુદ્દે આમ…
View More બોટાદ આંદોલન બાદ જેલમાં રહેલા ‘આપ’ના નેતાઓના પરિવાર સાથે કેજરીવાલની મુલાકાતરાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુ
રાત્રે મિત્રો સાથે જવાહર રોડ પર ગેલેકસી હોટેલ પાસે ચા પીતા હતા ને છરીનો ઘા હૃદયની આરપાર કરી નાખ્યો બનાવ અકસ્માતમાં ખપાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો…
View More રાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુસોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો નેશનલ હાઇવે બિસમાર હાલતમાં
સોમનાથ બાયપાસ થી કાજલી ગામ સુધી નો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે કાજલી માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં હિરણ નદી ઉપર આવેલ પુલ ઉપર મોટા…
View More સોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો નેશનલ હાઇવે બિસમાર હાલતમાંદ્વારકામાં બાલ ક્રિડાંગણના સંશાધનો ર્જીણ હાલતમાં
દ્વારકા નગરપાલીકાની પાસે જ આવેલ શહેરના બાળકો માટે એકમાત્ર બાલ ક્રિડાંગણ એવા મીરા ગાર્ડનને કરોડો રૂૂપિયાના ખર્ચે બનાવ્યા બાદ ગાર્ડનમાં આવેલ બાળોકોને રમવા માટેના સંશાધનો…
View More દ્વારકામાં બાલ ક્રિડાંગણના સંશાધનો ર્જીણ હાલતમાંલાલપુરના નાના ખાવડામાં પવનચકકીનું કામ કરતા ઇલેક્ટ્રિશીયનનું વીજ શોકથી મોત
જામનગરનાં લાલપુર નાના ખાવડામા પવન ચકકીનુ કામ કરતા યુવકને 11 કેવીની લાઇનમાથી વીજ લાગ્યો હતો બેભાન હાલતમા ઢળી પડેલા ઇલેકટ્રીશનનુ મોત નીપજતા શ્રમીક પરીવાર શોકમા…
View More લાલપુરના નાના ખાવડામાં પવનચકકીનું કામ કરતા ઇલેક્ટ્રિશીયનનું વીજ શોકથી મોતઉપલેટા કિસાન મોરચા દ્વારા વીજળી, બિયારણના ખાનગીકરણ વિધાયક સામે ખેડૂતોમાં આક્રોશ
કેન્દ્ર સરકાર દ્વારા વીજ વિધયક 2025 અને બિયારણ વિધયક 2025 ના મુસદ્દા તૈયાર કરી જાહેર ચર્ચા અર્થે રજૂ કરેલ છે તેનાથી સંયુક્ત કિસાન મોરચા ના…
View More ઉપલેટા કિસાન મોરચા દ્વારા વીજળી, બિયારણના ખાનગીકરણ વિધાયક સામે ખેડૂતોમાં આક્રોશ