રાજકોટમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના નામે ઊંચા વળતર માટે લલચાવી જુદા જુદા પાંચ થાપણદારો સાથે એક કરોડથી વધુ રકમની ઉચાપત કરવાના જીપી આઇડી હેઠળના ગુનામાં સંચાલક…
View More રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના સંચાલકને છેતરપિંડીના જુદા જુદા પાંચ કેસમાં 5-5 વર્ષની સજાકણકોટ રોડ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
પાંચ વર્ષ પહેલાં તૈયાર કરેલ પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપતા 117 કરોડના WTPની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતીકાલે, અલગ-અલગ પ્રોજેક્ટની 24 દરખાસ્ત થશે…
View More કણકોટ રોડ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશેફસાયેલા મુસાફરોને વળતર આપવા ઈન્ડિગોને આદેશ
5,000ના બદલે 35,000નું ભાડું કઈ રીતે થયું ? બીજી એરલાઈન્સને કટોકટીનો લાભ શા માટે લેવા દીધો ? દિલ્હી હાઈકોર્ટે સરકારને ખખડાવી ઈન્ડિગો કટોકટી અને મોટા…
View More ફસાયેલા મુસાફરોને વળતર આપવા ઈન્ડિગોને આદેશનકલી ઘીવાળા લાડુ, દાનપેટી વિવાદ પછી તિરૂપતિ મંદિરમાં દસકા જૂનું 54 કરોડના દુપટ્ટા કૌભાંડ ખુલ્યું
જાણે લાડુ વિવાદ અને પરકામણી કેસ પૂરતા ન હોય, પ્રખ્યાત તિરુમાલા મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટે હવે આરોપ લગાવ્યો છે કે છેલ્લા દાયકામાં તેને રેશમના દુપટ્ટા…
View More નકલી ઘીવાળા લાડુ, દાનપેટી વિવાદ પછી તિરૂપતિ મંદિરમાં દસકા જૂનું 54 કરોડના દુપટ્ટા કૌભાંડ ખુલ્યુંસજોડે ભાગી ગયા બાદ સગીરા અને યુવકનો આપઘાત
બોટાદથી રાજકોટ પરત ફરતા બસમાં જ ઝેરી દવા પી લીધાની શંકા, સગીરા આજીડેમ ચોકડીએ બસમાંથી ઉતરતા ઢળી પડી, યુવક નાસી છૂટયા બાદ રાજમોતી મીલ પાસે…
View More સજોડે ભાગી ગયા બાદ સગીરા અને યુવકનો આપઘાતફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા: ધોળાવીરા નજીક 3.7 તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટ
કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક આજે વહેલી સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો વહેલી…
View More ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા: ધોળાવીરા નજીક 3.7 તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટસોમનાથ મંદિર પાસે ખાલી કરાવાયેલ 120 દુકાનોનું શોપિંગ સેન્ટર પાડવાનું શરૂ
સોમનાથ મંદિર પાસે યાત્રિકો ની સુવિધા અને સ્થાનિક રોજગારીના ભાગરૂૂપે અંદાજે 20 વર્ષ ઉપરાંત બનેલ શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ મંદિરનો વિકાસ કરવા હટાવવું જરૂૂરી હોય તે…
View More સોમનાથ મંદિર પાસે ખાલી કરાવાયેલ 120 દુકાનોનું શોપિંગ સેન્ટર પાડવાનું શરૂપતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયા
જસદણના દહીંસરા ગામની ઘટના: ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ ઉતરાયણના તેહવારના હવે એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. આ તહેવારો ઉપર બાળકો…
View More પતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયાસાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માતા મક્કમ, પિતા કોર્ટના શરણે
22મીએ કોર્ટમાં સુનાવણી, સુરતની ઘટનાથી ફરી બાળદીક્ષાનો મુદ્દો ચર્ચામાં સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને અપનારી દીક્ષા અટકાવવા…
View More સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માતા મક્કમ, પિતા કોર્ટના શરણેપોરબંદર-મુઝફ્ફરપુર એકસપ્રેસ કાલે આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડાવાશે
ક્રોસિંગ ક્રમાંક 44 પર મેન્ટેનન્સ માટે ટ્રેન અજમેરની જગ્યાએ દોરાઇમદાર જંકશનથી ચલાવાશે ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા અજમેરમદાર સેક્શનમાં લેવલ ક્રોસિંગ ક્રમાંક 44 પર મેન્ટેનન્સ કાર્ય…
View More પોરબંદર-મુઝફ્ફરપુર એકસપ્રેસ કાલે આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડાવાશે