શીતલપાર્ક પાસે ‘ધ સ્પાયર ટુ’ બિલ્ડિંગમાં બનાવ, ધંધા મામલે સલાહ આપતા માથાકૂટ થઇ માસુમ દિકરીની નજર સામે જ આડેધડ ફટકારી , પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીની…
View More ભાગીદારે યુવતીના વાળ-ગળું પકડી નીચે પછાડી, બેભાન થઇ ત્યાં સુધી માર માર્યોગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ, નલિયામાં 9 ડિગ્રી
સમગ્ર ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડા પવનોને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને કાતિલ ઠંડીની શરૂૂઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો…
View More ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ, નલિયામાં 9 ડિગ્રીબસપોર્ટમાં રેલિંગ અસ્તવ્યસ્ત, પાણીનો બગાડ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, હબીબભાઈ કટારીયા, જીગ્નેશ બોરડ, સલીમભાઈ કારિયાણીયા ની સંયુક્ત યાદી…
View More બસપોર્ટમાં રેલિંગ અસ્તવ્યસ્ત, પાણીનો બગાડપોરબંદર જિલ્લાની બેંકોમાં વિદેશમાંથી અઢળક નાણા ઠાલવાયા
ડોલર સામે રૂપિયો નબળો પડતાં વિદેશમાં વસતા ગુજરાતીઓએ કમાવાનો નવો રસ્તો કાઢયો, બેંક થાપણોમાં 10 હજાર કરોડનો વધારો 4રિયલ એસ્ટેટ અને શેર માર્કેટમાં પણ બિનનિવાસી…
View More પોરબંદર જિલ્લાની બેંકોમાં વિદેશમાંથી અઢળક નાણા ઠાલવાયાગુજરાતમાં ખેડૂતોને રૂા.2430 કરોડ ચૂકવાયા
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે સંદર્ભે કૃષિ રાહત પેકેજ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ…
View More ગુજરાતમાં ખેડૂતોને રૂા.2430 કરોડ ચૂકવાયાગૃહકલેશથી કંટાળી લિક્વિડની ફેરી કરતા ધંધાર્થીએ વાનમાં જ એસિડ ગટગટાવ્યું
ભાવનગર રોડ પરની ઘટના; યુવકને સારવારમાં ખસેડાયો રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતા અને લિક્વિડની ફેરી કરતા ધંધાથી યુવાને ગૃહકલેશથી કંટાળી ભાવનગર રોડ…
View More ગૃહકલેશથી કંટાળી લિક્વિડની ફેરી કરતા ધંધાર્થીએ વાનમાં જ એસિડ ગટગટાવ્યુંરાજકોટ જિલ્લાના 33 સેન્ટરો પરથી 727 કરોડની મગફળીની ખરીદી
પાક નુકસાની વળતરના કુલ 1150 કરોડ ચૂકવાયા, એક લાખ ક્વિન્ટલ સોયાબીનની પણ ખરીદી રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો હતો જે…
View More રાજકોટ જિલ્લાના 33 સેન્ટરો પરથી 727 કરોડની મગફળીની ખરીદીખાંભામાં લાઈસન્સ વગર ISI માર્કા મારતી પાઇપની ફેકટરી ઉપર દરોડો
રાજકોટ નજીક લોધિકાનાં ખાંભા ખાતે આવેલ એક કારખાનામા માનક બ્યુરોએ દરોડો પાડી લાયસન્સ વગર આઇ.એસ.આઇ. માર્કા મારેલો પીવીસી પાઇપનો જથ્થો કબજે કર્યો હતો. બ્યુરો ઓફ…
View More ખાંભામાં લાઈસન્સ વગર ISI માર્કા મારતી પાઇપની ફેકટરી ઉપર દરોડોશેર બજાર નવી ટોચે પણ દિગ્ગજ કંપનીઓના શેરોમાં 30થી 65 ટકાના ગાબડા
પીળુ એટલું સોનું નહીં….: આ કહેવત જેવું જ શેરબજારમાં છે, છેલ્લા બાવન સપ્તાહમાં મોટા ગજાની અનેક કંપનીના શેરના ભાવ તેના ટોચના ભાવથી 65 ટકા સુધી…
View More શેર બજાર નવી ટોચે પણ દિગ્ગજ કંપનીઓના શેરોમાં 30થી 65 ટકાના ગાબડાફાકી લેવાનું કહી ઘરેથી નીકળેલા રેલવેના પોસ્ટમેનની રેલવે ટ્રકે ઉપરથી લાશ મળી
શહેરના જામનગર રોડ પર આઈ.ઓ.સી.પ્લાન્ટ નજીક રેલવે લોકો કોલોનીમાં રેલવે ટ્રેક ઉપરથી રેલવેના પોસ્ટમેનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ…
View More ફાકી લેવાનું કહી ઘરેથી નીકળેલા રેલવેના પોસ્ટમેનની રેલવે ટ્રકે ઉપરથી લાશ મળી