વિશ્વભરમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂૂ થઈ રહ્યું હોય તેવું લાગે છે. જ્યારે અમેરિકાએ અગાઉ ટેરિફ વધારીને ઘણા દેશોને ફટકો આપ્યો છે, ત્યારે હવે મેક્સિકોનો…
View More મેક્સિકો પણ અમેરિકાના માર્ગે: ભારત સહિતના દેશો પર 50 ટકા સુધી ટેરિફરવિન્દ્ર જેન્ટલમેન, અન્ય ખેલાડીઓ વ્યસન કરે છે: રિવાબા
ભારતીય ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજાના વખાણ કરવામાં પત્ની રિવાબાએ અન્ય ખેલાડીઓ પર નિશાન સાધ્યું ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ એક સામાજિક કાર્યક્રમમાં તેના ક્રિકેટર પતિ…
View More રવિન્દ્ર જેન્ટલમેન, અન્ય ખેલાડીઓ વ્યસન કરે છે: રિવાબાસગીરાને હવસનો શિકાર બનાવનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારતી અદાલત
શ્રમિક સગીરાનું પાડોશી શખ્સે અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ’તી શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની સાડા 16 વર્ષની પુત્રીને પાડોશી…
View More સગીરાને હવસનો શિકાર બનાવનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારતી અદાલતખોટા CCC સર્ટીફિકેટ રજૂ કરનાર શિક્ષકોના પગાર અટકાવાશે, રિકવરીની પણ સૂચના
રાજ્યના શિક્ષણ વિભાગે ખોટા CCC (Course on Computer Concepts) સર્ટિફિકેટ રજૂ કરીને લાભ મેળવનારા શિક્ષકો સામે હવે સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે…
View More ખોટા CCC સર્ટીફિકેટ રજૂ કરનાર શિક્ષકોના પગાર અટકાવાશે, રિકવરીની પણ સૂચનારાજકોટમાં PM મોદીનો રોડ શો યોજવા તૈયારી
રિજિયોનલ વાયબ્રન્ટ સમિટની તારીખ અને સ્થળ ફાઇનલ, ઉદઘાટનમાં વડાપ્રધાનને બોલાવાશે રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છ રિઝયોનલ વાઇબ્રન્ટ સમિટની તારીખ અને સ્થળ ફાઇનલ થઇ ગયા છે.…
View More રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજવા તૈયારીજીવંતિકાનગરમાં પીવાની ટેવ ધરાવતાં યુવાનને માતા-પિતા અને પત્નીએ લમધાર્યો
શહેરના રૈયા રોડ પર આવેલા જીવંતિકાનગરમાં રહેતાં અને દારૂ પીવાની કુટેવ ધરાવતાં યુવાનને માતા-પિતા અને પત્નીએ દસ્તા, સાણસી અને ધોકા વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત…
View More જીવંતિકાનગરમાં પીવાની ટેવ ધરાવતાં યુવાનને માતા-પિતા અને પત્નીએ લમધાર્યોઅમૂલ સર્કલ પાસે યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક ભીંસના કારણે અનેક લોકો આત્મહત્યા અને આપઘાતના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક…
View More અમૂલ સર્કલ પાસે યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસધોળકામાં લગ્ન સમારોહમાં 400ને ફૂડ પોઇઝનિંગ
પાંચથી વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે…
View More ધોળકામાં લગ્ન સમારોહમાં 400ને ફૂડ પોઇઝનિંગવડોદરા રેલવે પોલીસે 11 બાળકો સહિત 18 લોકોને ટ્રેનમાંથી રેસ્કયુ કર્યા
બિહારથી ગુજરાત તરફ લઇ જવામાં આવતા હોવાની બાતમી મળી હતી વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા મળી છે, જ્યારે બિહાર રાજ્યના કટિયા જિલ્લામાંથી ટ્રેન મારફતે મુસાફરી…
View More વડોદરા રેલવે પોલીસે 11 બાળકો સહિત 18 લોકોને ટ્રેનમાંથી રેસ્કયુ કર્યાપોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના આક્ષેપ સાથે મચ્છી-મરઘીના ધંધાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ
ગાંધીગ્રામ પોલીસ મથક પાસેની ઘટના; મકાન ખાલી કરાવવા ત્રણ મિત્રો ધમકી આપતા હોવાની રાવ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલ લાલ બહાદુર ટાઉનશીપમાં રહેતા અને મોટાભાઈ સાથે…
View More પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના આક્ષેપ સાથે મચ્છી-મરઘીના ધંધાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ