પડધરીની ઘટના; છેલ્લા છ મહિનાથી ચાલતાં ઝઘડાનો ખાર રાખી મકાન ખાલી કરવા પરિવાર ધમકાવતો હોવાનો યુવાનનો આરોપ પડધરીમાં રહેતાં યુવાન ઉપર જુગારની રેડ પડાવ્યાનો આળ…
View More જુગારની રેડ પડાવ્યાની આળ મૂકી યુવકને માતા-પિતા અને નાના ભાઈએ માર માર્યોહું કોર્ટમાં કહીશ, પ્ર.નગર પોલીસ હરામી છે: આરોપીનો પીએસઆઇ પર હુમલો
ગઇકાલે અરજી સબબ નિવેદન માટે આરોપીઓને પ્ર.નગર બોલાવ્યા બાદ બઘડાટી બોલાવી આરોપીએ કહ્યું, હું જેલમાં જઇને આવ્યો છુ મને પોલીસની બીક નથી કહી દિવાલમાં માથા…
View More હું કોર્ટમાં કહીશ, પ્ર.નગર પોલીસ હરામી છે: આરોપીનો પીએસઆઇ પર હુમલોઓપરેશન મ્યુલ હંટ, 15 ફરિયાદમાં 23 સાયબર ગઠિયાની ધરપકડ
સાયબરસાયબર ફ્રોડના બનાવને જડમૂળથી ખતમ કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા ઓપરેશન મ્યુલ હંટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત…
View More ઓપરેશન મ્યુલ હંટ, 15 ફરિયાદમાં 23 સાયબર ગઠિયાની ધરપકડગોંડલમાં 100 વર્ષના વૃદ્ધાની ડીજે સાથે અંતિમ યાત્રા
પાંચ પેઢીના સભ્યોએ ભજન-કીર્તન સાથે ભાવભીની વિદાય આપી ગોંડલમાં એક અનોખી અંતિમ યાત્રા જોવા મળી હતી, ગાયત્રી નગર મેઈન રોડ પર રહેતા કિશોરભાઈ ભાલાળાના માતૃશ્રી…
View More ગોંડલમાં 100 વર્ષના વૃદ્ધાની ડીજે સાથે અંતિમ યાત્રાઇલે.વાહનોના વેચાણ માટે નવી નીતિ આવશે
ગુજરાત સરકાર રાજ્યમાં ઘટેલા EV વેચાણને પ્રોત્સાહન આપવા માટે નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી તૈયાર કરી રહી છે. કોમનવેલ્થ ગેમ્સ-2030 આવતાની સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના…
View More ઇલે.વાહનોના વેચાણ માટે નવી નીતિ આવશેદીકરીઓની પાંખો કાપવાની વાત કરનારાઓને સમાજમાંથી દૂર કરો: કિંજલ દવે
ગુજરાતી લોકગીતોની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મુદ્દો હાલમાં ચર્ચામાં છે. આ બહિષ્કારનો નિર્ણય પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આંતરજ્ઞાતિય સગાઈના…
View More દીકરીઓની પાંખો કાપવાની વાત કરનારાઓને સમાજમાંથી દૂર કરો: કિંજલ દવેબાર એસો.ની ચૂંટણીમાં વકીલો ઉત્થાનના મુદ્દા વિસરાયા
સેક્રેટરી વેકરિયાનો મુદ્દો પૂરો થતા સમરસ અને આરબીએ પેનલ જ્ઞાતિના સમીકરણો વચ્ચે અટવાઇ; જુદા-જુદા સમાજના વકીલોની મીટિંગોનો ધમધમાટ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તા.19 ડિસેમ્બરના…
View More બાર એસો.ની ચૂંટણીમાં વકીલો ઉત્થાનના મુદ્દા વિસરાયાઅંબિકા ટાઉનશિપ નજીક કપડાં સૂકવવા ગયેલા નિવૃત્ત શિક્ષિકાનો પાંચમા માળેથી કુદી આપઘાત
કયા કારણોસર પગલું ભરી લીધું ? જાણવા પોલીસે તપાસ યથાવત રાખી શહેરમાં અંબિકા ટાઉનશીપ નજીક શાંતિવન બિલ્ડિગમાં રહેતા 61 વર્ષીય નિવૃત શિક્ષિકાએ કપડા સુકાવવા છત…
View More અંબિકા ટાઉનશિપ નજીક કપડાં સૂકવવા ગયેલા નિવૃત્ત શિક્ષિકાનો પાંચમા માળેથી કુદી આપઘાતશિયાળામાં ઝાડા-ઊલટીનો કહેર, નવા 191 કેસ
આરોગ્ય વિભાગના સરવે દરમિયાન ડેન્ગ્યુ-2, કમળો-2, ટાઇફોઇડ-1 અને શરદી-ઉધરસ-તાવના 2132 દર્દી નોંધાયા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન જાહેર કરેલા રોગચાળાના…
View More શિયાળામાં ઝાડા-ઊલટીનો કહેર, નવા 191 કેસનકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિનયનો કેસ લડવા બોગસ વકીલ ઘૂસી ગયો!
ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે જુદા જુદા કેસ ચાલવા પર આવ્યા છે…
View More નકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિનયનો કેસ લડવા બોગસ વકીલ ઘૂસી ગયો!